Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Gautam Buddha Nagar201304

2709ZN_HYD_FLOOD: मुसरंबाग बाढ़ से झोपड़ियाँ बह गईं, सत्ता-आरोप गरमाए

AAAkshay Anand
Sept 27, 2025 17:00:36
Noida, Uttar Pradesh
The flood impact in MusarambaghThe huts located on the street beside Shalivahana Nagar Slum Area Hospital and the Ward Office in Musarambagh are being washed away by floods So far, the HYDRAA team has evacuated some huts, but the residents allege that some officials and local leaders created fake documents and collected money for the remaining huts. Currently, as the huts are being washed away, confrontational situations have arisen between the locals and officials. People are expressing anger for rehabilitation and compensation.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
PAParakh Agarawal
Sept 27, 2025 18:31:09
Ambaji, Gujarat:આજે છઠ્ઠું નોરતું છે ને શક્તિપીઠ અંબાજીના ચાચરચોકમાં ખેલૈયાઓની ભારે ભીડ જામતી હોય છે ત્યારે આજે છઠ્ઠા નોરતે મંદિરના ચાચરચોકમાં અંબાજીની આદિવાસી આશ્રમ શાળાની બાળાઓ દ્વારા ગરબા પૂર્વે વિશેષ આરતી કરવામાં આવી હતી જેમાં આદિવાસી બાળાઓ માથે આરતી લઇ માતાજીની આરાધના કરી હતી જે આજના ગરબામાં 51 આદિવાસી બાળાઓ દ્વારા કરાયેલી આરતી સાથે ન ગરબા યાત્રિકો માં આકર્ષણનું કેન્દ્ર બની હતી આ બાળાઓ આદિવાસી આશ્રમ શાળામાં ધોરણ 5 થી 8માં અભ્યાસ કરતી બાળાઓ એ માથે આરતી લઇ માતાજીની આરતી કરી ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા અને આ આરતી હવે દર વર્ષે ચાચરચોકમાં થાય તેવી અપેક્ષા વ્યક્ત કરાઈ હતી બાઈટ-1 ડિમ્પલ રાવલ (આદિવાસી આશ્રમ શાળા મુખ્ય શિક્ષિકા)અંબાજી
0
comment0
Report
DRDarshal Raval
Sept 27, 2025 17:31:31
Ahmedabad, Gujarat:અમદાવાદ નવલા નોરતાની આજે છઠ્ઠી રાત નવલા નોરતાની શહેરમાં જોરશોરથી ઉજવણી નવરાત્રી ને લઈને ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ ઉત્સાહ વચ્ચે ભાન ભૂલતા લોકો ને ખેલૈયાઓ અને આયોજકની અપીલ બોપલ એસ પી રિંગ રોગ પર ac ડોમ ગરબાના આયોજક અને ખેલૈયાઓની અપીલ એકના કારણે અન્ય યુવાઓના નામ ખરાબ થાય તે ન થવું જોઈએ યુવાઓએ અશ્લીલ હરક્ત ન કરવી જોઈએ ખેલૈયાઓએ ભારતીય સંસ્કૃતિ જળવાય તે જોવું જરૂરી એસ પી રિંગ રોડ પર કીર્તિદાન ના ac ડોમ ગરબામાં આવતા ખેલૈયાઓ અને આયોજક સાથે ખાસ વાત ઉત્સવ મનાવો. રિલ્સ ફોટો લો પણ સંસ્કૃતિ જાળવી રાખો 3500 ટન ac અને પાર્કિંગની વ્યવસ્થા સાથે ac ડોમ માં ગરબાનું ખાસ આયોજન Ac ડોમ ગરબામાં કીર્તિદાન ગઢવીના ગરબાની ધૂમ મહેલની થીમ સાથે ac ડોમ ગરબાનું આયોજન આયોજકો દ્વારા 4 પાર્કિંગ પ્લોટ સાથે 10 ગોલ્ફ કારની પણ વ્યવસ્થા કરાઈ Ac ડોમમાં દરરોજ 70 હજાર ઉપર લોકો એક સાથે કરે છે ગરબા ખેલૈયાઓને હાલાકી ન પડે તેના પર આયોજકોનું ખાસ ધ્યાન 121 સલગ. કીર્તિદાન ગરબા ફીડ. લાઈવ કીટ
0
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Sept 27, 2025 16:04:27
Sundar Nagar, Himachal Pradesh:*સુરેન્દ્રનગર* સ્લગઃ પરપ્રાત્ય મજુરને વાડી માલીક એ ધક્કો મારી કુવામાં નાખી કરી હત્યા એન્કરઃ સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા તાલુકાના ડોળીયા ગામે વાડી માલીક એ નજીવી બાબતે ખેત મજુર સાથે તકરાર કરી ધક્કો મારી કુવામાં નાખી દઈ કરી હત્યા હત્યા બાદ તાત્કાલિક સાયલા પોલીસ એ આરોપીને ઝડપી પુછપરછ હાથ ધરી.... વી.ઓ. રાજકોટ સાયલા નેશનલ હાઇવે પર આવેલ ડોળીયા ગામે એક મધ્યપ્રદેશ ના ખેત મજુરને વાડી માલીક એ વાડીના કુવામાં ધક્કો મારી મારી નાખતા ચકચાર મચી જવા પામી હતી વાડી માલીક એ મજુરના નાના ચાર બાળકો પત્ની ભાઇ ભાભી અને બેહેન ભાણા ની નજર સામે જ બીભસ્ત ગાળો આપી લાફા ઝીંકી નજીક માં આવેલ વાડીના કુવામાં ધક્કો મારી દેતા યુવકને માથામાં ઇજાઓ થતા મરણ પામેલ જે બાબતની સાયલા પોલીસને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પોહોચી મૃતદેહ ને કુવા માંથી બાહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી તપાસ હાથ ધરી હતી અને મરણ જનારના ભાઇની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી હતી.... બાઇટઃ 1 માંગાભાઇ....મરણ જનારના ભાઇ વી.ઓ. 2 સાયલા તાલુકાના ડોળીયા ગામે આવેલ આરોપી જયદિપભાઇ ઉર્ફે દિગ્વિજય જેઠસુરભાઇ ચૌહાણ ની વાડી આવેલ છે અને આ વાડીમાં મુળ મધ્યપ્રદેશ ના ગામ થાના પીટોલ જાબુંવા પીડીયાભાઇ નામના ખેત મજુર અડધા ભાગે વાડી વાવવા રાખેલ અને વાડીની ઓરડીમાં મરણ જનાર પીડીયાભાઇ તેની પત્ની અને ચાર નાના બાળકો સાથે રહેતો હતો અને મજુરી કામ કરતો હતો અને ત્યાથી થોડે દુર પીડિયાભાઇના ભાઇ પણ બીજી વાડી વાવવા રાખી ઓરડીમાં કુટુબ સાથે રહેતા હતા ત્યારે પીડીયાભાઇની બહેન અને ભાણેજ તેના મોટાભાઇ બાજુની વાડીમાં રહે છે ત્યા આવ્યા હતા જેથી બપોરના સંમયે પીડીયાભાઇ અને પત્ની ચાર બાળકો સાથે બહેનને મળવા ગયા હતા ત્થાગ બધા કુટુબીજનોએ ભોજન કરી નજીકમાં આવેલ અવેડામાં નાહવા જતા હતા ત્યારે આરોપી જયદીપ ઉર્ફે દિગ્વિજય ચૌહાણ ત્યા મોટરસાયકલ લઇ આવ્યો હતો અને પીડીયાભાઇ સાથે ઝગડો કરી કેમ મને પુછ્યા સિવાય વાડી છોડી અને અહિયા આવ્યો તેમ કહિ મરણ જનારને લાફા ઝીંકી દિધા હતા અને ગાળો બોલતા પીડીયાભાઇ એ તેમની બહેન હાજર હોઇ ગાળો ન બોલવા આરોપને સમજાવતા આરોપી એ કહાલ કે તને મારી જ નાખવો છે તેમ કહી નજીક આવેલ કુવામાં પીડીયાભાઇ ને ધક્કો મારી દેતા માથુ દિવાલ સાથે અથડાતા પીડીયાભાઇ પાણીમાં ડુબી ગયા હતા આ ઘટના પીડીયાભાઇ ના પત્ની ચાર નાના બાળકો ભાઇ ભાભી બહેન ભાણેજની સામે જ બનતા આરોપીની પાછળ દોડતા આરોપી મોટરસાયકલ લઇ નાશી છુટયો હતો જેથી આ ઘટનાની જાણ સાયલા પોલીસને કરતા સાયલા પોલીસ તરવૈયા સાથે ઘટના સ્થળે પોહોચી મરણ જનાર પીડીયાભાઇ નો મૃતદેહ દોરડા વડે બાધી બાહાર કાઢ્યો હતો અને સાયલા સીવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને સાયલાના પી.આઇ. ધર્મેન્દ્રસિંહ ચુડાસમા એ માનવતા દાખવી આદિવાસી પરીવારને પોલીસ મથકમાં આશરો આપી અને જમવા રહેવાની વ્યવસ્થા કરી આપી હતી.....સાયલા પોલીસ એ આરોપી જગદિપ ઉર્ફે દિગ્વિજય જેઠસુરભાઇ ચૌહાણ ને ઝડપવા ચક્રો ગતિમાન કરતા બાતમી મળી હતી કે તે સાયલા નજીક કોઇ વાડીમાં છુપાયેલા છે જેથી પોલીસ એ ત્યા પોહોચી તેને દબોચી લીધો હતો અને આકરી પુછપરછ હાથ ધરતા તેણે પ્રાથમિક તપાસમાં પીડીયાભાઇ ને કરવામાં ધક્કો મારી મોત નિપજાવવાની કબુલાત આપી હતી.....પરંતુ નજીવી બાબતમાં એક ખેત મજુરની હત્યા તેના પરીવારજનો અને નાના બાળકો સામે થતા સમગ્ર પંથકમાં આરોપી પર ફીટકાર વર્ષી રહ્યો હતો ..હવે કાયદો આવા નરાધમ આરોપીને શુ સજા આપે છે તે જોવુ રહયુ..... બાઇટઃ 2 નિકુંજ પટેલ.....DYSP Surendranagar sc st sel
3
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Sept 27, 2025 16:04:13
0
comment0
Report
AKAtul Kumar Yadav
Sept 27, 2025 15:17:17
Gonda, Uttar Pradesh: एंकर- खबर गोंडा से है। जहां खोड़ारे थाना क्षेत्र अंतर्गत राम गांव में राम जानकी मंदिर पर एक प्रेमी और प्रेमिका दोनों की परिजनों द्वारा ग्रामीणों की मौजूदगी में शादी कराई गई है। प्रेम प्रसंग की जानकारी होने और फोन पर बातचीत करने के दौरान पकड़े जाने परप्रेमी प्रेमिका को ग्रामीणों ने मंदिर में ले जाकर मंदिर में दोनों की शादी कराई है। गांव के लोग इस पूरे शादी के गवाह बने हैं और अब प्रेमी और प्रेमिका के मंदिर में हुए शादी का वीडियो बनाकर के सोशल मीडिया पर वायरल कर रहे हैं। वायरल वीडियो में सांप साफ जा सकता है कि प्रेमी और प्रेमिका दोनों मंदिर के बाहर खड़े हुए हैं प्रेमी और प्रेमिका दोनों एक दूसरे को जयमाला पहना रहे हैं और प्रेमी अपने हाथ में सिंदूर लेकर प्रेमिका के माथे पर सिंदूर लगता हुआ नजर आ रहा है। इसके बाद दोनों मंदिर के अंदर पहुंचते हैं भगवान राम और माता जानकी को साक्षी मानकर दोनों शादी कर रहे हैं इस दौरान भारी संख्या में ग्रामीणों की भीड़ भी मौजूद है। वीओ- दरअसल खोडारे थाना क्षेत्र के ग्राम पंचायत बैजपुर के रहने वाले 20 वर्षीय सोनू मौर्या का कई दिनों से खमरिया ग्राम पंचायत की रहने वाली 19 वर्षीय निशा मौर्य से प्रेम प्रसंग चल रहा था। दोनों एक दूसरे से बेहद प्यार करते हुए फोन पर बातचीत करते थे। लड़की के परिजनों को जब पता चला तो उन्होंने प्रेमी के परिजनों से बातचीत की और दोनों पक्षों ने आपसी समझौता करके आज दोनों को राम गांव में राम जानकी मंदिर पर ले जाकर शादी करवा दी है। वर वधू बनने पर मौजूद ग्रामीणों ने वीडियो बनाकर सोशल मीडिया पर भी वायरल कर रहे हैं। इस अनोखी शादी के दौरान ग्रामीण बिना बुलाए भी मंदिर पर पहुंचे हुए हैं और जमकर दोनों के शादी के दौरान मजे लेते हुए भी नजर आ रहे हैं। शादी के बाद प्रेमी और प्रेमिका ने दोनों के एक दूसरे के माता-पिता का पैर छूकर आशीर्वाद भी लिया है।
0
comment0
Report
KRKishore Roy
Sept 27, 2025 15:17:07
0
comment0
Report
GPGaurav Patel
Sept 27, 2025 13:30:15
Ahmedabad, Gujarat:એંકર ગરબા રમવા માટે પાર્ટી પ્લોટમાં મચાવી ધમાલ..ટિકિટ વગર પાર્ટી પ્લોટમાં ઘુસવા માટે સહ આયોજક સાથે કરી મારામારી..બોપલ વકીલ બ્રિજ પાસે આવેલ બસેરા પાર્ટી પ્લોટમાં થયેલી મારામારી મામલે સરખેજ પોલીસે 20 થી વધુ ટોળાઓ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ..મારમારી કરનાર પાંચ આરોપી કરી ધરપકડ..શું હતી સમગ્ર ધટના જોઈએ આ અહેવાલમાં.. વીઓ -1 પોલીસ ગિરફ્ત મા રહેલ આરોપી સુરજ ભરવાડ , પ્રથમ ભરવાડ , ધીરેન ભરવાડ , અજય ભરવાડ અને મેહુલ ભરવાડ ની હત્યાના પ્રયાસ કેસમાં ધરપકડ કરી..આ પાંચેય આરોપીઓ મફતમાં ગરબા પાર્ટી પ્લોટમાં ઘુસવા સહ આયોજક ગાર્ડ પર જીવલેણ હુમલો કર્યો..ઘટનાની વાત કર્યે બોપલના વકીલ બ્રિજ પાસે ગત્ત રાત્રિના 11.30 વાગ્યે બસેરા પાર્ટી પ્લોટમાં રાસ યાત્રી ગરબા ફ્રી એન્ટ્રી લઈ ને 5 જેટલા શખ્સો સિક્યુરિટી ગાર્ડ સાથે બબાલ કરી..જ્યા ગેટ પર સહ આયોજક હિતેશસિંહ પરમાર સાથે બોલાચાલી કરી અને 20 થી વધુના ટોળા આવીને જીવલેણ હુમલો કર્યો..જેમાં ગરબા પાર્ટી પ્લોટ ડેકોરેશન વાસના દંડા અને લોખંડની પાઇપ વડે આ શખ્સોએ મારમારી કરી હતી..જેમાં બે વ્યક્તિ ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા..આ મામલે મારમારી માં સરખેજ પોલીસે 20 થી વધુ ના ટોળા વિરુદ્ધ હત્યાનો ગુનો નોધી પાંચ આરોપી ધરપકડ કરી.. બાઈટ - એ.બી. વાણંદ , એસીપી , એમ ડિવિઝન વીઓ - 2 પોલીસે પકડેલ આરોપીઓ ગરબા પાર્ટી પ્લોટમાં સિંગર ગોપાલ ભરવાડ હોવાથી હેબતપુર ગામના લોકો આવ્યા હતા..જેમની પાસે પાસ ના હોવાથી ફ્રીમાં એન્ટ્રી કરવા માટે બબાલ કરી હતી જેમાં ડેકોરેશન ની વસ્તુથી મારમારી કરી ફરાર થઇ ગયા હતા..ત્યાં પોલીસ ધટના સ્થળે પહોંચી સમગ્ર મામલે મામલો થાળે પાડ્યો હતો..હાલ સરખેજ પોલીસે પાંચેય આરોપીની ધરપકડ કરી અન્ય હુમલો કરનારા શોધખોળ શરૂ કરી છે... બાઈટ - એ.બી. વાણંદ , એસીપી , એમ ડિવિઝન વીઓ -3 પાર્ટી પ્લોટ માં થયેલી બબાલ થતા જ ગરબા રોકી દેવાની ફરજ પડી હતી..જેને લઈ સરખેજ પોલીસે ગુનો નોધી સીસીટીવી આધારે વધુ તપાસ શરૂ કરી છે...
0
comment0
Report
GPGaurav Patel
Sept 27, 2025 13:30:07
Ahmedabad, Gujarat:એન્કર - ફરી એક વાર વિદેશ થી પાર્સલ માં આવતું લાખ્ખો રૂપિયા નું ડ્રગ્સ કબ્જે કરવામાં આવ્યું છે.. ચોકલેટ અને બિસ્કીટ ની આડમા ડ્રગ્સ સપ્લાય કરવામા આવતું હતું.. એસઓજી એ આવા 6 પાર્સલ માથી 52.58 લાખ ની કિમતનો હાઈબ્રિડ ગાંજો કબ્જે કર્યો. છે.. જોકે પાર્સલ પર રહેલી માહિતી ના આધારે આરોપી સુધી પહોચવા તપાસ હાથ ધરી છે. વિઓ - ફોરેન પોસ્ટ ઓફિસમાંથી ફરી એક વખત વિદેશથી આવતો લાખ્ખો રુપિયાનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો છે. ચોકલેટ અને બિસ્કીટ ની આડમાં હાઈબ્રિડ ગાંજાની આંતરરાષ્ટ્રીય હેરાફેરી કરવામાં આવતી હતી..લંડનથી સુરત જઈ રહેલા પાર્સલોની તપાસ કરતા 6 પાર્સલમાંથી આ હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો છે.. 52.58 લાખની કિમંતનો 525 ગ્રામ હાઈબ્રિડ જાંગો મળી આવતા એસઓજીએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉપરાંત આ ડ્રગ્સ મંગાવનાર કોણ છે તેની પણ તપાસ શરુ કરી છે.. બાઈટ - બી સી સોલંકી - એસીપી- એસઓજી વિઓ - 6 પાર્સલ માંથી 52 લાખથી વધુની કિંમતનો હાઈબ્રિડ ગાંજો મળી આવતા પોલીસે આ પાર્સલ મોકલનાર અને મેળવનારની તપાસ શરુ કરી હતી.. જેમાં લંડનથી આ પાર્સલ પ્રકાશ પટેલે સુરતના રમેશ પટેલને મોકલ્યુ હોવાની માહિતી મળી છે.. પરંતુ પાર્લસ પર રહેલી વિગત ખોટી હોવાનું સામે આવ્યું છે. પરંતુ આરોપી પાર્સલ ના નંબરના આધારે તેને ટ્રેક કરી સ્થાનિક પોસ્ટ ઓફિસમાં પહોંચ્યા બાદ જ કોન્ટેક્ટ કરી તે પાર્સલ મેળવી લેતા હતા.. જેથી આરોપીની સાચી ઓળખ અને સરનામા રેકોર્ડ પર આવતા નથી.. બાઈટ - બી સી સોલંકી - એસીપી- એસઓજી વિઓ - આ અગાઉ પણ ગ્રામ્ય પોલીસે, સાયબર અને ક્રાઈમ બ્રાંચે પણ વિદેશથી આવતા પાર્સલમાં ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો હતો.. જેની તપાસમાં સ્થાનિક પોલીસની સાથે એફબીઆઈ પણ જોડાઈ હતી.. તેમ છતાં ડ્રગ્સની આતરરાષ્ટ્રીય હેરાફેરી અટકી નથી.. કે તેના આરોપી પણ ઝડપાયા નથી.. ત્યારે વિદેશથી આવતા આવા ડ્રગ્સના જથ્થાને કેવી રીતે રોકી શકાય તે સૌથી મોટો પ્રશ્ન છે.
0
comment0
Report
RKRaj Kishore Soni
Sept 27, 2025 12:47:04
Raisen, Madhya Pradesh: एंकर रायसेन जिले के खंडेरा माता मंदिर परिसर में लगे मेले के दौरान बड़ा हादसा हो गया। चल रहे झूले (फेरिस व्हील) का एक हिस्सा अचानक टूट गया, जिससे मेले में अफरा-तफरी मच गई। झूले में बैठे लोग जोर-जोर से चीखने लगे और नीचे मौजूद श्रद्धालु एवं मेले में अफरा तफरी मच गई...सूचना मिलते ही प्रशासन और पुलिस मौके पर पहुंच गई और स्थिति को संभाला। स्थानीय लोगों का कहना है कि मेले में झूलों की सुरक्षा जांच ठीक से नहीं की गई थी। हादसे के बाद लोगों में गुस्सा और आक्रोश का माहौल है। बड़ी संख्या में श्रद्धालु खंडेरा माता मंदिर मेले में दर्शन और झूलों का आनंद लेने पहुंचे थे.... अब बड़ा सवाल यह उठ रहा है कि आखिर बिना सुरक्षा जांच के झूले कैसे चलने दिए गए?
0
comment0
Report
Navaratri 2025
Advertisement
Back to top