Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395007
1550 કરોડના સાયબર ફ્રોડમાં 15 નવા આરોપીઓની ધરપકડ!
CPCHETAN PATEL
Aug 21, 2025 04:04:19
Surat, Gujarat
એન્કર :ઉધના પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ રૂપિયા 1550 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કેસમાં વધુ તેર આરોપીઓની ધરપકડ કરી છે.જેમાં રત્ન કલાકારો, ટેકસટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારી,ફેશન ડિઝાઇનર સહિત બોગસ સિક્કા અને બેનર સહિત દુકાનનું સેટઅપ ગોઠવી આપનાર આરોપીઓ શામેલ છે.જેમાં મુખ્ય આરોપી કીરાટ જાદવાણી ના પિતા વિનુ જાદવાણી નો પણ સમાવેશ થાય છે.જ્યાં આરોપીઓને પ્રતિ એકાઉન્ટ દીઠ 60 હજારથી લઈ 2 લાખ રૂપિયા સુધીનું કમિશન સાયબર ફ્રોડ ટોળકી તરફથી આપવામાં આવતું હતું.ઉધના પોલીસે આ કેસમાં હમણાં સુધી કુલ 25 આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે.જેમાં ચાર આરોપીઓ વિરુદ્ધ સુરતમાં કોર્ટમાં 1.50 લાખ પાનાની ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે. વી ઓ 1 :રૂપિયા 1550 કરોડના આંતરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કેસમાં સુરતની ઉધના પોલીસે વધુ તેર આરોપીઓની ધરપકડ કરી છે.આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કેસને લઈ બનાવવામાં આવેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા એકબાદ એક કેસની કડીઓ સુધી પહોંચવામાં અથાગ મહેનત કરવામાં આવી હતી.જ્યાં બેંક અધિકારીથી લઈ બેંક ખાતેદારો ની હમણાં સુધી ધરપકડ કરવામાં આવી છે. ઉધના પોલીસના જણાવ્યા અનુસાર,22 મે 2025 ના રોજ વાહન ચેકિંગ દરમિયાન સુરતની ઉધના પોલીસને મહત્વના પુરાવા મળી આવ્યા હતા.ઉધના પોલીસે તપાસ દરમ્યાન ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.જેમાં કિરાત જાદવાણી,દિવ્યેશ ચકરાણી સહિત ચાર આરોપીઓ જેમની પાસેથી 165 જેટલા કરંટ બેન્ક એકાઉન્ટ મળી આવ્યા હતા.જેની અંદર 1550 કરોડ રૂપિયાના ટ્રાન્જેક્શન મળી આવ્યા હતા. આરોપીઓ સાથે આરબીએલ બેંકના આઠ કર્મચારીઓની સંડોવણી બહાર આવી હતી અને ત્યારબાદ તેમની પણ ધરપકડ કરાઈ હતી.જ્યાં 88 દિવસની લાંબી તપાસ બાદ પોલીસે આ ચાર્જશીટ ફાઇલ કરી હતી. ચાર્જશીટ ફાઇલ કર્યા બાદ ઉધના પોલીસે આ કેસમાં હજી હજી કેટલા આરોપીઓ શામેલ છે તેની પણ તપાસ શરૂ કરી હતી.જ્યાં તપાસ દરમ્યાન પોલીસે વધુ તેર આરોપીઓની પણ ધરપકડ કરી છે.જેમાં મુખ્ય આરોપી કિરાટ જાદવાણી ના પિતા વિનુ જાદવાણી પણ શામેલ છે.ઉધના પોલીસે સાયબર ફ્રોડ આચરતી ગેંગને કરંટ બેંક એકાઉન્ટ પૂરા પાડનાર આરોપીઓ હાર્દિક હરેશ મિયાણી,દર્શન અશ્વિન સવાણી,દીપક રણજીત રાજપૂત,પરેશ વલ્લભ નાવડીયા,મયૂર લશ્કરભાઇ સાસણી,રજની રમેશ કુંભાણી,આયુષ રાજુભાઈ ચૌધરી,વિપુલ નાગજીભાઈ ઇટાલિયા,સંદીપ બેલડીયા,સુમિત કેવડિયા,સૌરભ કયાડા, હાર્દિક કુંભાણી ની ધરપકડ કરવામાં આવી છે.જે આરોપીનો સાથે સાથે અન્ય બે આરોપીઓ કલ્પ નરેશ દેવાણી અને વિનુ જાદવાણી ની પણ ધરપકડ કરાઈ છે.ઉધના પોલીસ દ્વારા ઝડપી.પાડવામાં આવેલ રૂપિયા 1550 કરોડના આંતરાષ્ટ્રીય સાયબર ફ્રોડ રેકેટમાં હાલ ધરપકડ કરાયેલા આરોપીઓમાં મુખ્ય આરોપી કિરાત જાદવાણી ના પિતા વિનુ જાદવાણી નો પણ સમાવેશ થાય છે.વિનુ જાદવાણી ના કહેવા પર આરોપી કલ્પ દેવાની દ્વારા અલગ અલગ લોકો પાસેથી બેન્ક એકાઉન્ટ ભાડે લઈ મુખ્ય આરોપીઓને પુરા પાડવામાં મદદરૂપ બનતો હતો.જે બેંક એકાઉન્ટ પૂરા પાડવામાં તે કમિશન મેળવતો હતો.ઉધના પોલીસની પકડમાં આવેલા કિરાત જાદવાણી ના પિતા વિનુ જાદવાણી કરંત બેંક એકાઉન્ટ ખોલાવવા ખોટા સિક્કા, ફર્મ નું બેનર સહિત દુકાનનું સેટઅપ કરી આપતો હતો.જ્યાં અલગ અલગ બેન્ક એકાઉન્ટ દીઠ ખાતેદારો ની રૂપિયા 50 હજારથી લઈ 2 લાખ સુધીનું વન ટાઇમ કમિશન આપવામાં આવતું હતું. બાઈટ :અનુપમસિંહ ગેહલોત (સુરત સીપી ) વી ઓ 2 આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કેસમાં ધરપકડ કરવામાં આવેલ આરોપીઓમાં રત્ન કલાકારો,ટેક્સટાઇલ્સ ના ધંધા સાથે સંકળાયેલા વેપારી,ફેશન ડિઝાઇનર ,બિલ્ડિંગ સુપરવાઈઝર સહિતના આરોપીઓની સંડોવણી સામે આવી છે.જે આરોપીઓ કમિશન ની લાલચે પોતાના બેંક એકાઉન્ટ સાયબર ફ્રોડ આચરતી ટોળકી ને પૂરા પાડતા હતા. જોકે બેંક એકાઉન્ટ પુરા પાડવામાં અન્ય એજન્ટોની પણ ભૂમિકા હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી છે.જ્યાં 1550 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કેસમાં આરોપીઓનો આંકડો વધે તેવી શક્યતા રહેલી છે.
14
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RTRAJENDRA THACKER
Aug 21, 2025 19:00:40
Sadhara, Gujarat:
ગાયને રાજ્યમાતા જાહેર કરાવવા અનશન છેડનારા દેવનાથબાપુને કોંગ્રેસે ટેકો આપી સોગઠી મારી ભાજપના કેસરીયા રંગે રંગાયેલા ભચાઉના એકલધામના મહંત દેવનાથ બાપુએ ગુજરાતમાં ગાયને ‘રાજ્ય માતા' જાહેર કરવાની માગ સાથે આગામી સોમવારથી ભુજમાં કલેક્ટર કચેરી સામે સંતો સાથે અનશન આંદોલન છેડવાની જાહેરાત કરી છે. કચ્છ કોંગ્રેસે પણ દેવનાથ બાપુની માંગણીને સમર્થન જાહેર કરીને તેમની સાથે પ્રતીક ધરણાં યોજવાની તૈયારી દર્શાવી છે. સમર્થન જાહેર કરવા સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલે સ્પષ્ટ જણાવ્યું છે કે ‘બાપુ, ગાયને રાજ્ય માતાનો દરજ્જો મળવાની બાંહેધરી કે આશ્વાસન મળે એટલે ઊભાં ના થઈ જતાં, જ્યાં સુધી ગાયને રાજ્ય માતાનો દરજ્જો ના મળે ત્યાં સુધી તમારી વાત અને વચન પર કાયમ રહેજો' ઉલ્લેખનીય છે કે અગાઉ કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ લોકસભામાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગણી કરી હતી. મુસ્લિમ સમાજ પણ જોડાશે તેવી ખાતરી કોંગ્રેસના મુસ્લિમ નેતા હાજી જુમા રાયમાએ પણ હુંબલે જાહેર કરેલા ટેકાને સમર્થન આપતા જણાવ્યું છે કે બસ હવે આશ્વાસન નહીં નક્કર પરિણામ મળે તે જરૂરી છે. રાયમાએ જરુર પડે મુસ્લિમ સમાજના ધર્મ ગુરુઓ અને મુસ્લિમ સંસ્થાઓના આગેવાનોને સાથે રાખીને દેવનાથની લડતને ટેકો અપાવવાનું વચન આપતાં જણાવ્યું છે કે 'બસ, આ લડત અધૂરી ના રહેવી જોઈએ, સંપૂર્ણ પરિણામ લઈને જ લડત પૂરી કરવા વિનંતી’ સરકારે માંગણી ના ગણકારતાં અનશન છેડશે ૧૫ જૂલાઈના રોજ દેવનાથ અને અન્ય સાધુ સંતોએ ભુજમાં કલેક્ટર મારફતે રાજ્ય સરકારને આવેદન પત્ર આપી ગાયને ગુજરાતમાં રાજ્ય માતાનો દરજ્જો આપવા રજૂઆત કરી હતી. પરંતુ, આ માંગણીને અનલક્ષીને રાજ્ય સરકારે કશં ના વિચારતાં હવે આગામી ૨૫ ના અનશન શરૂ કરશે બાઈટ : દેવનાથબાપુ મહંત એકલધામ બાઈટ : વી કે હુંબલ પ્રમુખ કચ્છ જિલ્લા કોંગ્રેસ
14
comment0
Report
LJLakhani Jaydeep
Aug 21, 2025 18:01:07
Dwarka, Gujarat:
वीओ:- द्वारका में तेज़ हवाएँ और गरज भारी बारिश हो रही है। सुबह पानी कम होने के बाद, पानी फिर से भरने लगा है और कई इलाकों में कमर तक पानी भर गया है। मौसम विभाग ने अगले तीन घंटों में भारी से बहुत भारी बारिश की आशंका जताई है, जिसके चलते लोगों से सावधान रहने की अपील की गई है। बारिश के साथ तेज़ हवाएँ और बिजली कड़कने की भी घटनाएँ देखी गईं, जिससे लोगों में डर का माहौल बन गया है। इस स्थिति को देखते हुए ओखा बंदरगाह पर सिग्नल नंबर तीन लगा दिया गया है और मछुआरों को भी समुद्र में न जाने की हिदायत दी गई है। भारी बारिश के कारण पूरे शहर में जनजीवन प्रभावित हुआ है। सड़कों पर पानी भर जाने से यातायात बाधित हुआ है और लोगों को भारी मुश्किलों का सामना करना पड़ रहा है। WKT
14
comment0
Report
LJLakhani Jaydeep
Aug 21, 2025 17:32:40
Dwarka, Gujarat:
વીઓ 01 :- દ્વારકા જિલ્લામાં થયેલા ભારે વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. આ અચાનક આવેલી આફતને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, જેના પરિણામે ખેડૂતોના ઊભા પાકને મોટું નુકસાન થયું છે. આ પરિસ્થિતિ ખેડૂતો માટે અત્યંત ચિંતાજનક છે, કારણ કે તેમના પાક પાણીમાં ગરકાવ થવાથી તેમની મહેનત અને આવક બંનેને અસર થઈ છે. ખેડૂતો માટે આ એક મોટો આર્થિક ફટકો છે. WKT વીઓ 02 :- વરસાદ માત્ર ખેતરોને જ નહિ, પરંતુ સામાન્ય જનજીવનને પણ અસર કરી રહ્યો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. આથી, લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. આ મુશ્કેલ પરિસ્થિતિમાં, Zee 24 કલાકની ટીમ લોકોની સમસ્યાઓનું નિવારણ લાવવા માટે ગામડાઓમાં પહોંચી છે. બાઈટ :- મામૈયાભાઈ છુંમઈ, દ્વારકા ના રહેવાસી
14
comment0
Report
LJLakhani Jaydeep
Aug 21, 2025 17:32:33
Dwarka, Gujarat:
વીઓ :- દ્વારકાના ચરકલા હાઈવે પર આવેલ પુલ પરથી પસાર થતી વખતે ભારે પાણીના પ્રવાહમાં તણાઈ જવાથી એક વૃદ્ધનું ડૂબી જવાથી કરુણ મૃત્યુ થયું છે.મળતી માહિતી મુજબ, મૃતકનું નામ વેલજીભાઈ છે. તેઓ પોતાના ખેતરેથી ગામમાં માલસામાન લેવા માટે આવ્યા હતા. ત્યારે ભારે વરસાદને કારણે નદી-નાળા છલકાઈ ગયા હતા અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં. આ દરમિયાન તેઓ પુલ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાણીના તેજ પ્રવાહમાં તેઓ તણાઈ ગયા હતા અને ડૂબી જવાથી તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
14
comment0
Report
AKAshok Kumar
Aug 21, 2025 17:32:26
Junagadh, Gujarat:
SLUG - 2108ZK_LIVE_JND_GHED_1 FEED SEND TVU 75 જૂનાગઢ - ZEE 24 કલાક પહોંચ્યું ઘેડ... જ્યાં તંત્ર નથી પહોંચ્યું ત્યાં પહોંચ્યું ZEE... ઘેડના ઓસા ગામ જવાનો રસ્તો બંધ... સ્થાનિકો ટ્રેકટર લઈને ZEEના સંવાદાતા ગૌરવ દવે અને કેમેરામેન ઉદય પવારને લેવા પહોંચ્યા... જ્યાં નજર પડે ત્યાં પાણી જ પાણી, ખેતરો નદીમાં ફેરવાયા.... 1500 કરોડ ગ્રાન્ટ મંજુર કરી, પણ સ્થિતિ ઠેરને ઠેર...
14
comment0
Report
AKAshok Kumar
Aug 21, 2025 17:32:21
Junagadh, Gujarat:
FEED SEND TVU 75 જૂનાગઢ - જૂનાગઢ જિલ્લામાં વરસાદના વિરામને 24 કલાક વીત્યા... માંગરોળના બગસરા ગામ જળ બંબાકાર... Zee 24 કલાકની ટીમનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ.. જ્યાં તંત્ર નથી પહોંચ્યું ત્યાં ZEE પહોંચ્યું.... બગસરા ગામમાં વરસાદના 24 કલાક પછી પણ ભર્યા કમરસમા પાણી... ઘોડાદર, સરમા, સામરડા, મખડી સહિતના 52 ગામ બેટમાં ફેરવાયા... છેલ્લા 48 કલાક થી બગસરા સહિતના ગામોમાં પાણી ભરાયા... ગામના લોકોએ કહ્યું, ગામમાં ડિલિવરી કોઈને આવે એવું હોય તો અમારે ખાટલામાં કે બેરલ પર બેસાડી લઈ જવા પડે...
14
comment0
Report
LJLakhani Jaydeep
Aug 21, 2025 17:16:53
Dwarka, Gujarat:
વીઓ :- ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદને કારણે ભોગાત ગામ નજીક આવેલો બંધધારા ડેમ ઓવરફ્લો થયો છે, જેના પરિણામે ડેમનું પાણી ગોજીનેશ ગામ પાસે અરબી સમુદ્રમાં ભળી રહ્યું છે. આ દ્રશ્ય અત્યંત મનોહર અને અદ્ભુત છે, કારણ કે એક તરફ ડેમનું મીઠું પાણી અને બીજી તરફ ખારો દરિયો એકબીજાને મળે છે, જે કુદરતી સૌંદર્યનો એક અનોખો નજારો રજૂ કરે છે. આ ઘટનાએ આસપાસના વિસ્તારમાં કુદરતી વાતાવરણને જીવંત બનાવ્યું છે અને સ્થાનિક લોકો તેમજ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ દ્રશ્યો ખરેખર કુદરતની ભવ્યતા અને શક્તિનો અહેસાસ કરાવે છે.
14
comment0
Report
LJLakhani Jaydeep
Aug 21, 2025 17:16:39
Dwarka, Gujarat:
વીઓ :- યાત્રાધામ દ્વારકામાં ભારે પવન અને વરસાદને કારણે, ભગવાન દ્વારકાધીશ મંદિરના શિખર પરની ધ્વજા વૈકલ્પિક દંડ પર ચઢાવવામાં આવી.ખરાબ હવામાનને લીધે મંદિર પરિસરમાં યાત્રાળુઓ માટે લગાવવામાં આવેલી ડોમ પરની તાલપત્રી ઉડી ગઈ અને તેના લીરેલીરા થયા.મંદિરની પરંપરા મુજબ, અબોટી બ્રાહ્મણ દ્વારા શિખર પર ધ્વજા ચઢાવવામાં આવે છે. પરંતુ ભારે પવન અને વરસાદને કારણે તેમના જીવની સલામતીને ધ્યાનમાં રાખીને, આ ધ્વજા મુખ્ય શિખરને બદલે નીચેના વૈકલ્પિક દંડ પર ચઢાવવાનો નિર્ણય લેવાયો હતો.
14
comment0
Report
LJLakhani Jaydeep
Aug 21, 2025 17:16:29
Dwarka, Gujarat:
વીઓ :- દ્વારકામાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા અનરાધાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જેમાં તોતત્રી મઠ જેવા પૌરાણિક સ્થળોનો પણ સમાવેશ થાય છે. મઠની અંદર પણ ઘૂંટણ સુધી પાણી ભરાઈ જવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે.વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતાં સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો યોગ્ય પાણી નિકાલની રાહ જોઈ રહ્યા છે. જેથી તેઓ ફરીથી સામાન્ય જીવન શરૂ કરી શકે.હવામાન વિભાગે હજુ પણ વધુ વરસાદની આગાહી કરી છે. જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. તંત્ર દ્વારા ભરાયેલા પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે અને લોકોને રાહત મળે તે માટે તાત્કાલિક પગલાં ભરવામાં આવે તેવી લોકો આશા રાખી રહ્યા છે. WKT
14
comment0
Report
LJLakhani Jaydeep
Aug 21, 2025 17:16:20
Dwarka, Gujarat:
वीओ:- द्वारका में भारी बारिश ने जनजीवन अस्त-व्यस्त कर दिया है। पिछले कुछ दिनों से हो रही बेमौसम बारिश के कारण शहर के कई इलाकों में पानी भर गया है, जिसमें तोतात्री मठ जैसे प्राचीन स्थल भी शामिल हैं। मठ में घुटनों तक पानी भर जाने से लोगों को परेशानी का सामना करना पड़ रहा है। स्थानीय निवासियों को भारी मुश्किलों का सामना करना पड़ रहा है क्योंकि बारिश का पानी उनके घरों में घुस गया है। लोग उचित जल निकासी का इंतज़ार कर रहे हैं ताकि वे सामान्य जीवन फिर से शुरू कर सकें। मौसम विभाग ने और बारिश की भविष्यवाणी की है, जिससे स्थिति और बिगड़ सकती है। लोगों को उम्मीद है कि अधिकारी पानी की उचित निकासी के लिए तुरंत कदम उठाएँगे और लोगों को राहत प्रदान करेंगे। LIVE NATIONAL 9 BAJE
14
comment0
Report
LJLakhani Jaydeep
Aug 21, 2025 17:16:12
Dwarka, Gujarat:
વીઓ :- દ્વારકા અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. દ્વારકા-નાગેશ્વર જ્યોતિર્લિંગને જોડતો મુખ્ય રસ્તો અને દ્વારકાના 42 ગામોને જોડતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેના કારણે લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે.વરસાદનું પાણી રસ્તાઓ પર ભરાઈ જવાથી વાહનચાલકો અને રાહદારીઓ ફસાયા છે. હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની આગાહી કરી છે. જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. સ્થાનિક પ્રશાસન દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા અને અનાવશ્યક બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે.
14
comment0
Report
AKAshok Kumar
Aug 21, 2025 16:46:22
Junagadh, Gujarat:
જુનાગઢ માંગરોળના શીલ ગામે નદીનો બંધારો તૂટ્યો લોકો મુશ્કેલી માં મુકાયા ધારાસભ્ય દેવાભાઈ માલામે શીલ ગામે સ્થળ નિરીક્ષણ કર્યું તાત્કાલિક બંધારા નું કામ ચાલુ કરવા અધિકારીઓને અપાય સૂચના બાઈટ દેવાભાઈ માલમ ધારાસભ્ય કેશોદ અશોક બારોટ જુનાગઢ
14
comment0
Report
AKAshok Kumar
Aug 21, 2025 16:46:16
Junagadh, Gujarat:
જુનાગઢ... કેશોદમાં મોડી રાત્રે ndrf ટીમ દ્વારા રેસ્ક્યુ બાલાગામ ઘેડમાં કરાયું રેસ્ક્યુ રાત્રે 12 થી સવારના 4 વાગ્યા સુધી ચાલ્યું રેસ્ક્યુ ઓપરેશન જુદી જુદી બે જગ્યાએથી સાત લોકોનું રેસ્ક્યુ સાંપ ડંખથી ઇજાગ્રસ્ત મહિલાનું પણ કરાયું રેસ્ક્યુ ધસમસતા પાણીના પ્રવાહમાં દિલ ધડક રેસ્ક્યુ તમામ લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરાયા
14
comment0
Report
AKAshok Kumar
Aug 21, 2025 16:46:09
Junagadh, Gujarat:
જુનાગઢ કેશોદ તાલુકાનું ઘેડ બામણાસા ગામે પાળો તૂટતા મગફળીના પાકને નુકસાન ઓજત નદીના ચાર જેટલા પાળા ટુટતા હજારો વીઘા મગફળી માં નુકસાન નદી નો પાળો તૂટતા ગઈકાલે એક મકાન પણ ધરાશાઈ થયું હતું ખેડૂતને મોટે પાયે નુકસાન ખેડૂતોને થયેલ નુકસાનનો વહેલી તકે સર્વે કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી તૂટેલા પાળા ની સિંચાઈ અધિકારીઓએ લીધી મુલાકાત અધિકારી ઓએ કહ્યું વહેલી તકે પાળો રીપેર કરવામાં આવશે હિતેષ કરંગ્યા પરબત કેશુર ભાઈ કચોટ અનિલ ધારણત કાર્યપાલ એન્જિનિયર બીવી કોઠીયા Ashok barot Junagadh
14
comment0
Report
AKAshok Kumar
Aug 21, 2025 16:45:32
Junagadh, Gujarat:
​જુનાગઢમાં નશાના કાળા કારોબારનો પર્દાફાશ. ​ જુનાગઢ SOGએ માંગરોળમાંથી બે ઈસમોને ઝડપી પાડ્યા. આરોપીઓ પાસેથી ₹5.22 લાખથી વધુની કિંમતનું 52 ગ્રામ MD ડ્રગ્સ ઝડપાયું. રોકડ, વાહનો અને મોબાઈલ ફોન સહિત કુલ ₹6.34 લાખનો મુદ્દામાલ જપ્ત. પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી, ડ્રગ્સ નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરી. બાઈટ દિનેશ કોડિયાતર ડી વાય એસ પી માંગરોળ અશોક બારોટ જુનાગઢ
14
comment0
Report
Advertisement
Back to top