Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Gautam Buddha Nagar201304

1009ZUP_vrl_dance_r: वायरल वीडियो ने इंटरनेट हिला डाला

SKSantosh Kumar
Sept 10, 2025 02:17:17
Noida, Uttar Pradesh
वायरल ऑर वीडियो
14
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
SSSHAILENDAR SINGH THAKUR
Sept 10, 2025 07:31:54
Bilaspur, Chhattisgarh:
बिलासपुर। रतनपुर पुलिस और गौ सेवकों की संयुक्त कार्रवाई में मवेशी तस्करों के एक गिरोह को पकड़ लिया गया। गौ सेवकों और बजरंग दल ने पुलिस प्रशासन की विशेष पहल से मवेशी तस्करों को घेर लिया और तीन में से एक तस्कर को गिरफ्तार कर लिया, जबकि दो तस्कर भागने में सफल हो गए। यह तस्कर उत्तर प्रदेश में मवेशियों की तस्करी करने की योजना बना रहे थे, लेकिन एसडीओपी नूपुर शर्मा और उनकी टीम की कड़ी मेहनत के बाद एक तस्कर को धर दबोचा गया। कुल 17 मवेशियों में से 14 को सुरक्षित बचा लिया गया, जबकि एक की हालत नाजुक बताई जा रही है और दो मवेशियों की मौत हो गई है। यह कार्रवाई मवेशी तस्करी के खिलाफ पुलिस की बढ़ती मुहिम का हिस्सा है, जो तस्करों के खिलाफ कठोर कार्रवाई कर रही है।
0
comment0
Report
CSChandrashekhar Solanki
Sept 10, 2025 07:31:40
Ratlam, Madhya Pradesh:
CHANDRASHEKHAR SOLANKI/ratlam रतलाम में मृत गोवंश मिलने के मामले ने अब बड़ा रूप ले लिया है। एक दिन पहले नगर निगम कचरा वाहन से मृत गोवंश मिलने का आरोप लगाते हुए हिंदू संगठनों ने निगम में प्रदर्शन किया था। इसके बाद निगम ने वाहन चालक और सहयोगी पर तत्काल कार्रवाई करते हुए काम से हटाया और पुलिस के हवाले कर दिया। लेकिन तभी एक वीडियो वायरल हुआ, जिसमें बजरंग दल कार्यकर्ता पुलिस की मौजूदगी में चालक के साथ मारपीट करते नज़र आए, हालांकि सीएसपी ने बीच-बचाव किया। चालक मुस्लिम समाज से होने के कारण अब मामला और गर्मा गया है। बड़ी संख्या में मुस्लिम समाज के लोग थाने पहुंचकर मारपीट की शिकायत दर्ज करवा चुके हैं। दूसरी ओर सफाई कर्मचारियों ने भी मोर्चा खोल दिया है। उनका आरोप है कि जांच से पहले ही कर्मचारियों को दोषी मानकर कार्रवाई की जा रही है। इसी आक्रोश में सफाईकर्मियों ने शहर का काम बंद कर निगम कार्यालय के बाहर धरना शुरू कर दिया है। अब यह मामला प्रशासन के लिए चुनौती बन गया है। देखना होगा कि हालात पर जल्द काबू पाया जाता है या यह विवाद और ज्यादा तूल पकड़ता है। बाइट - अमित कुमार ( एसपी रतलाम बाइट - इमरान खोकर (मुस्लिम समाज नेता बाइट - शैलेन्द्र मेयना (प्रदेश महामंत्री सफाई कर्मचारी समिति WT_BAVAL_VIVAD_PRADRSHAN_R.mp4 रतलाम चंद्रशेखर सोलंकी 9039441511
0
comment0
Report
SBShilu Bhagvanji
Sept 10, 2025 06:18:24
Porbandar, Gujarat:
0909 ZK PBR POSCO FORMAT-PKG DATE-09-09-2025 LOCATION-PORBANDAR APPROVAL-STORY IDEA એન્કર- પોરબંદરમાં 06 વર્ષની બાળકી સાથે શારિરીક અડપલાની ચકચારી ઘટના સામે આવી છે.પોલીસે આ મામલે ફરિયાદ નોંધી નરાધમ આરોપનીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વીઓ-1 પોરબંદર શહેરમાં 6 વર્ષની બાળકી સાથે શારિરીક અડપલાની ફરિયાદ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.આરોપી બાદલ ઉમેશ સોલંકી નામના પરણિત શખ્સે પોતાના પાડોશમાં રહેતી 06 વર્ષની બાળકીને ઘરેથી લઇ જઇ શારિરીક અડપલા કર્યા હતા ત્યારબાદ બાળકીએ તેના માતાપિતાને આ અંગે જાણ કરતા માતાપિતાએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.આરોપી વિરુદ્ધ પોલીસે પોસ્કો સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.આ ચકચારી ઘટના અંગે સિટી ડીવાયએસપીએ જણાવ્યું હતું કે,આરોપી પરણિત છે અને બે સંતાનનો પિતા છે. બાઇટ-1 ઋતુ રાબા સિટી ડીવાયએસપી,પોરબંદર વીઓ-2 આરોપી બાદલ સોલંકી ભંગારનો ધંધો કરતો હોવાનું તથા આ પહેલા પણ તેના વિરુદ્ધ ચોરી સહિતની ફરિયાદ નોંધાઇ હોવાની પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.ગત તારીખ 5 સપ્ટેમ્બરના રોજ બનેલ આ બનાવને લઈને પોલીસે આરોપીની ધરપકડ કરી રીમાન્ડ સહિતની માગણી સાથેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાઇટ-2 ઋતુ રાબા સિટી ડીવાયએસપી,પોરબંદર વીઓ-3 નરાધમ આરોપીએ 06 વર્ષની નાની બાળકી સાથે જે રીતે શારીરિક અડપલા કરવાનો જઘન્ય કૃત્ય કર્યું છે તેને લઈને આરોપી વિરુદ્ધ પોરબંદરમાં સૌ કોઈ ફિટકાર વરસાવતા જોવા મળી રહ્યા છે અને આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. અજય શીલુ,ઝી મીડિયા,પોરબંદર
6
comment0
Report
SBShilu Bhagvanji
Sept 10, 2025 06:16:40
Porbandar, Gujarat:
0909 ZK PBR DEHVYAPAR FORMAT-PKG DATE-09-09-2025 LOCATION-PORBANDAR APPROVAL-STORY IDEA એન્કર- પોરબંદરમાં બહારથી મહિલાઓને બોલાવી દેહવ્યાપારનો ધંધા ચાલતો હોવાની પોલીસને બાતમી મળતા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી.મહિલા સંચાલિત કૂટણખાનાના મહિલા સંચાલક સહિત ત્રણ ગ્રાહકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કમલાબાગ પોલીસે હાથ ધરી છે. વીઓ-1 પોરબંદર શહેરના વી.વી.બજાર વિસ્તારમાં રહેણાંક મકાનમાં બહારના જિલ્લાઓમાંથી મહિલાઓને બોલાવી કોઇ મહિલા કુટણખાનું ચલાવતી હોવાની બાતમી પોલીસને મળી હતી‌.કમલાબાગ પોલીસને મળેલી બાતમીના આધારે સિટી ડીવાયએસપી તથા કમલાબાગ પોલીસ ઇન્સ્પેકટર સહિતના સ્ટાફે રેડ કરતા ઘટના સ્થળેથી ભોગ બનનાર મહિલા તથા કૂટણખાનું ચલાવતી પૂજા રામ લાલુ તથા ત્રણ ગ્રાહકો પોલીસને ઘટના સ્થળેથી મળી આવ્યા હતા.ઘટના સ્થળેથી પોલીસને 6 મોબાઈલ તથા 2 મોટર સાયકલ તથા 1 લાખ 6 હજારની રોકડ સહિત કુલ 2 લાખ 3 હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાઇટ-1 ઋતુ રાબા સિટી ડીવાયએસપી,પોરબંદર વીઓ-2 કુટણખાનું ચલવનાર મહિલા આરોપી સહિત ગ્રાહકોને હાલ તો પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..પોલીસે કુટણખાનું ચલાવનાર મહિલા કેટલા સમયથી આ પ્રકારના ધંધો ચલાવતી હતી અને આ સિવાય અન્ય જગ્યાએ તેમના આ પ્રકારના દેહવ્યાપારના ધંધા ચાલે કે કેમ તથા અન્ય કોઈની સંડવોણી છે કે તે સહિતની દિશાઓમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. બાઇટ-2 ઋતુ રાબા સિટી ડીવાયએસપી,પોરબંદર વીઓ-3 સુદામાપુરી તથા ગાંધી જન્મભૂમિ તરીકે જાણીતા પોરબંદરમાં આ પ્રકારના કૂટણખાનાનો પોલીસે પર્દાફાશ કરતા આ વાતને લઈને પોરબંદરમાં ચર્ચા જગાવી છે ત્યારે આગામી દિવસોમાં આ અંગે શું ખુલાસાઓ બહાર આવે તથા અન્ય જગ્યાએ કોઈ કાર્યવાહી થાય છે કે કેમ તે તો આગામી સમયમાં યોજાનાર જ જાણી શકાશે. અજય શીલુ,ઝી મીડિયા,પોરબંદર
3
comment0
Report
GKGovindbhai Karmur
Sept 10, 2025 05:47:01
Khambhalia, Gujarat:
* *Devbhumi Dwarka* *Karmur Govind Ahir Jam-Khambhaliya* *Mo.9714610000* બાઇક ચાલક સ્ટન્ટ કરતો વિડ્યો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો.. જામ ખંભાળીયા જામનગર હાઇવે પર નો હોવાનું અનુમાન.. બાઇકને સ્પીડ માં અને સુતા સુતા ચલાવી લોકોમાં ભય ઉભો કર્યો ચાલુ બાઇક પર સ્ટન્ટ કરી પોતાનો અને અન્ય નો જીવ જોખમમાં મુકયો.. આ વીડિયો જીલ્લા ટ્રાફિક પોલીસ ને નજરે સડતા જીલ્લા ટ્રાફિક પોલીસે બાઈક ચાલક ને પકડી કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે
2
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Sept 10, 2025 05:31:36
Karantha, Gujarat:
COPYRIGHT_AVBB_SCRIPT LOCATION-NARMADA FORMAT-AVBB AAPROAL BY-DAY PLAN TOTAL FILE-3 NARMADA નોંધ આ સ્ટોરી FTP મા ૯ તારીખ ના ફોલ્ડર માં દેડિયાપાડાની વિદ્યાર્થિનીએ છાણ-માટીથી લીપણ કરી ચોખાના લોટથી ચિત્ર બનાવ્યું.જર્ની ટુ દ મુન, ચંદ્રયાન ૩ઇન વારલી આર્ટને ભારત સરકારના કૉપીરાઇટ કચેરી તરફથી માન્યતા મળી સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડાની વિદ્યાર્થીની સ્નેહાબેન જયંતીલાલ વસાવા દ્વારા બનાવવામાં આવેલી પેઇન્ટિંગ “જર્ની ટુ દ મુન : ચંદ્રયાન 3 ઈન વારલી આર્ટ"ને ભારત સરકારના કોપીરાઈટ કચેરી તરફથી માન્યતા મળી છે.આ પેઈન્ટિંગમાં પરંપરાગત વારલી આર્ટ શૈલીનો ઉપયોગ કરી ચંદ્રયાન-3 મિશન અને ભારતના વૈજ્ઞાનિક પ્રયાસોને પ્રતિબિંબિત કરવામાં આવ્યું છે. ખાસિયત એ છે કે, આ કલા કૃતિ કેનવાસ બોર્ડ પર ગોબરથી લીપેલી અને રંગોની જગ્યાએ ચોખાના લોટ વડે તૈયાર કરવામાં આવી છે. જે તેને અનોખી અને સર્જનાત્મક બનાવે છે.આ કૃતિ પરંપરાગત કલા અને આધુનિક અંતરિક્ષ વિજ્ઞાનના સંયોજનનું સુંદર પ્રતિનિધિત્વ કરે છે. કૉલેજના પ્રિન્સિપાલ અને સ્ટાફ દ્વારા સ્નેહાબેન વસાવાને આ વિશેષ સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન પાઠવવામાં આવી છે બાઈટ...અનિલા પટેલ (પ્રિન્સિપાલ કોલેજ) બાઈટ...સ્નેહા વસાવા (ચિત્ર બનાવનાર)
2
comment0
Report
RRRAJA REHBER JAMAL
Sept 10, 2025 05:17:11
Forest Block, :
Spl Exclusive Story;Curfew like situation across District Doda, section 163 BNS imposed, Ex BDC among several injured Slug-0909ZS_DODA_CURFEW_163_R By Raja Rehber Jamal Location-Bhaderwah VO:Tensions have gripped the Doda region after the Jammu and Kashmir administration imposed the Public Safety Act on sitting MLA from Doda East, Mehraj Malik. The move has triggered widespread protests, prompting authorities to enforce strict security measures across the district. Meanwhile Ex BDC Kahara among several injured after clash between protesters and police near Premnagar.    Massive protests erupted in Doda town, Thathri, and Gandoh after MLA Mehraj Malik was booked under the Public Safety Act and shifted to Kathua Jail.   To contain the situation, the administration has invoked Section 163 of the Bharatiya Nagarik Suraksha Sanhita (BNSS), granting special powers to authorities to prevent large gatherings and maintain public order.   Security personnel have been deployed in all sensitive areas, while mobile internet and WiFi services remain suspended as a precautionary measure.   The administration has also ordered the closure of all universities, colleges, schools, and business establishments, except medical stores, across the district.   In Bhaderwah, Doda, Thathri, and Gandoh, a heavy security presence has been ensured, with police vehicles making repeated announcements on loudspeakers, appealing to people to remain indoors and cooperate with the authorities.   With tensions running high, the situation in Doda remains on edge. Authorities continue to monitor developments closely.     According to reports, Ex BDC Chairperson Kahara and DPAP leader Fatima Farooq among several injured after clash between protesters and police at Shiva Pul near Premnagar while on way to Doda to support Mehraj Malik.  Feed.  Shots  Walk through Raja Rehber Jamal.  Regards Raja Rehber Jamal Chenab Valley E-mail :- rehberjamal12@gmail.com, rehberjamal12@rediffmail.com Mob:- 8803163150, 7006027038 , 7051440613
8
comment0
Report
DRDarshal Raval
Sept 10, 2025 04:32:36
Ahmedabad, Gujarat:
સુઈગામ સુઈ ગામમાં સર્જાયેલ પુરના કારણે ખેતી થઈ તબાહ ખેતરોમાં પાણી ફરી વળતા ખેતી સાથે ઘાસચારો થયો તબાહ પશુઓ માટે રહેલો ઘાસચારો પૂર્ણ થયો હવે નવો ઘાસચારો ક્યાંથી આવશે તે પ્રશ્ન ખેતી સાથે પશુ પાલન ને લઈને સર્જાઈ મોટી અસર જોરાવરગઢ. કટાવ. ઉચોસન. બેણપ. સુઈ ગામ સહિત 20 થી વધુ ગામોમાં આજ હાલત વિઝ્યુલ અને વોકથરુ સલગ. ઘાસચારો ફીડ. લાઈવ કીટ
10
comment0
Report
DRDarshal Raval
Sept 10, 2025 04:32:29
Ahmedabad, Gujarat:
સુઈગામ સુઈ ગામ તાલુકા માં તબહિના દ્રશ્યો યથાવત 2 દિવસથી વરસાદે વિરામ લીધો પણ સમસ્યા યથાવત જોરાવરગઢ થી કટાવ જતા રસ્તામાં અડધો km રસ્તો પાણીમાં ધોવાયો રસ્તો ધોવાતા કટાવ ગામ થયા પ્રભાવિત કટાવ ગામના અંદાજે 1 હજાર લોકો પ્રભાવિત જોરાવરગઢ થી કટાવ વચ્ચે રસ્તો ધોવાતા કટાવ ના રહીશોએ 8 km વધુ ફરવાનો વારો આવ્યો મેડિકલ ઇમરજન્સી સર્જાય તો ક્યાં જવું તે પ્રશ્ન રસ્તો ધોવાતા સાથે ફેનસિંગ પણ તૂટી વિઝ્યુલ અને 121 સલગ. કટાવ રોડ ફીડ. લાઈવ કીટ
9
comment0
Report
CPCHETAN PATEL
Sept 10, 2025 03:45:09
Surat, Gujarat:
સુરત કોંગ્રેસે હેલમેટના કડક અમલીકરણ વિરુદ્ધ વિરોધ શરૂ કર્યો રાજકોટમાં હેલમેટમાંથી મુક્તિ મળ્યા બાદ સુરત માટે પણ રાહતની માગણી સુરત કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ ગુજરાત ગૃહમંત્રીને પત્ર લખ્યો સુરતમાં હેલમેટના નામે દંડ વસૂલવાની પદ્ધતિ પડખા ઉતારી સત્તાધારીઓ પર લૂંટની દુકાનનો ગંભીર આક્ષેપ ગીચ ટ્રાફિક અને ખરાબ રસ્તા હેલમેટ પહેરવા અવિહિત બનાવે તેવું જણાવ્યું સુરત કોંગ્રેસે હેલમેટ કાયદાનું નાબૂદીકરણ માગ્યું જનતાને સજાગ અને સુરક્ષિત વાતાવરણ આપવાનું આહવાન અન્યાયી કાયદા ચાલુ રહે તો આંદોલનની ચીમકી આપી રાજકોટની જેમ સુરતને પણ હેલમેટમાંથી મુક્તિ આપવા સરકારની માંગ બાઈટ..વિપુલ ઉધનાવાલા.. કોંગ્રેસ શહેર પ્રમુખ
9
comment0
Report
AAAkshay Anand
Sept 10, 2025 02:17:07
Noida, Uttar Pradesh:
Nepal Army deployed at Pashupatinath Temple in Kathmandu.
14
comment0
Report
AAAkshay Anand
Sept 10, 2025 02:16:56
Noida, Uttar Pradesh:
Nepal Update The federal parliament building is still burning brightly even now
14
comment0
Report
AAAkshay Anand
Sept 10, 2025 02:16:47
Noida, Uttar Pradesh:
Nepal Army takes control of law & order, deploying at key sites to secure streets & people. Rounding up hooligans.
13
comment0
Report
AKArpan Kaydawala
Sept 09, 2025 16:30:18
Ahmedabad, Gujarat:
અમદાવાદ નેપાળમાં સર્જાયેલી હિંસાનો મામલો નેપાળમાં 25 જેટલા ગુજરાતી પ્રવાસીઓ પણ ફસાયા નેપાળ એરપોર્ટનું સંચાલન બંધ થતા પ્રવાસીઓ અટવાયા ભારત પરત આવવાની ફ્લાઈટમાં બેસ્યા બાદ ફ્લાઇટ રદ્દ કરાતા એરપોર્ટની બહાર બેસવાની ફરજ પડી એરપોરથી પુનઃ હોટલ જવું પણ શક્ય નહીં હાલ તમામ પ્રવાસીઓ સુરક્ષિત
14
comment0
Report
Advertisement
Back to top