Back
सरिगाम मुस्लिम समुदाय ने गौहत्या में शामिल लोगों को बाहर करने का ऐतिहासिक निर्णय लिया
NJNILESH JOSHI
Dec 27, 2025 07:50:22
Vapi, Gujarat
સરીગામમાં ગૌહત્યાની ઘટનાને લઈ સમાજનો ઐતિહાસિક નિર્ણય તત્કાળમાં ગર્ભવતી ગૌવંશ ની હત્યા બાદ સરીગામ પંચાયત માં બેઠક યોજાયા બાદ આજ રોજ શુક્રવારે સરીગામ મુસ્લિમ સમાજ દ્વારા બેઠક યોજી ઐતિહાસિક નિર્ણય લેવાયો સરીગામ વિસ્તારમાં તાજેતરમાં બનેલી ગૌહતયાાની ઘટનાને લઈને સમાજના આગેવાનો તથા સ્થાનિક લોકો દ્વારા મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં ચર્ચા બાદ સમાજ તરફથી એક કડક અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. નિર્દેશ અનુસાર, આજ પછી સરીગામ વિસ્તારમાં જો કોઈ વ્યક્તિ ગૌહત્યાની પ્રવૃત્તિમાં સંડોવાયેલ હોવાનું સાબિત થશે અને તે મુસ્લિમ સમાજમાંથી હશે, તો તેને સમાજ અને જમાતમાંથી બાહર કરવામાં આવશે. સાથે જ એવું વ્યક્તિને સરીગામ વિસ્તારમાં રહેવાનો અધિકાર ન આપવા બાબતે પણ સહમતિ વ્યક્ત કરવામાં આવી છે. સમાજના આગેવાનોએ જણાવ્યું કે ગૌહત્યા જેવી પ્રવૃત્તિઓથી સમગ્ર સમાજની છબી ખરાબ થાય છે અને કાયદા-વ્યવસ્થાની સ્થિતિ બગડે છે. તેથી સમાજ પોતાની જવાબદારી નિભાવતા આવા કૃત્યો સામે કડક વલણ અપનાવશે. આ નિર્ણયથી સરીગામ વિસ્તારમાં શાંતિ, સદભાવ અને કાયદાનું પાલન જળવાઈ રહે તેવી સમાજની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowDec 27, 2025 10:00:440
Report
TDTEJAS DAVE
FollowDec 27, 2025 09:54:160
Report
GDGaurav Dave
FollowDec 27, 2025 09:19:260
Report
DRDarshal Raval
FollowDec 27, 2025 08:35:400
Report
CPCHETAN PATEL
FollowDec 27, 2025 07:49:100
Report
DRDarshal Raval
FollowDec 27, 2025 07:02:540
Report
PDPRASHANT DHIVRE
FollowDec 27, 2025 07:01:430
Report
AKArpan Kaydawala
FollowDec 27, 2025 06:51:560
Report
KKKARAN KHURANA
FollowDec 27, 2025 04:45:360
Report
AKAshok Kumar
FollowDec 26, 2025 17:45:110
Report
LJLakhani Jaydeep
FollowDec 26, 2025 16:46:260
Report
KHKHALID HUSSAIN
FollowDec 26, 2025 16:03:170
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
FollowDec 26, 2025 14:31:420
Report
GPGaurav Patel
FollowDec 26, 2025 14:02:220
Report