Back
सूरत में पार्किंग शुल्क के विवाद के कारण छह असामाजिक तत्वों ने युवक पर हमला; CCTV से गिरफ्तारी
PDPRASHANT DHIVRE
Oct 11, 2025 16:16:37
Surat, Gujarat
સુરત શહેરના લીંબાયત વિસ્તારના ગોવિંદ નગરમાં 6 અસામાજિક તત્વોને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ આરોપીએ પાર્કિંગના હપ્તાની અદાવતમાં એક ಯುವક પર જાહેરમાં જીવલેણ હુમલો કર્યો હતો. જેના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. CCTV કેમેરામાં આ ઘટના કેદ રહી હતી. પોલીસે CCTV फुटેજના આધારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને ધમાલ મચાવનાર તમામ 6 અસામાજિક તત્વોને ધરપકડ કરી લીધી. પકડાયેલા આરોપીઓની ગોવિંદ નગરમાં ભારે દહેશત જોવા મળી હતી. આ પૈકી કેટલાક આરોપીઓના અગાઉ પણ મારામારી સહિતના ગુનાઓ નોંધાયેલા હતા. પોલીસ તમામ 6 આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી રહ્યો છે. પ્રતિશાંત ઢીવે - સુરત
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
NJNILESH JOSHI
FollowOct 11, 2025 18:16:010
Report
AKAshok Kumar
FollowOct 11, 2025 18:15:500
Report
राष्ट्रीय राजमार्ग पर होटल में अवैध डीज़ल पकड़ाया, 43,250 लीटर जप्त, मूल्य 70.70 लाख; मालिक गिरफ्तार
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowOct 11, 2025 16:30:570
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowOct 11, 2025 16:30:450
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowOct 11, 2025 16:16:510
Report
PDPRASHANT DHIVRE
FollowOct 11, 2025 15:16:220
Report
CPCHETAN PATEL
FollowOct 11, 2025 14:46:564
Report
PDPRASHANT DHIVRE
FollowOct 11, 2025 14:46:460
Report
GPGaurav Patel
FollowOct 11, 2025 14:46:280
Report
SCSHAILESH CHAUHAN
FollowOct 11, 2025 14:46:160
Report
DRDarshal Raval
FollowOct 11, 2025 13:41:560
Report
MDMustak Dal
FollowOct 11, 2025 13:20:140
Report
GPGaurav Patel
FollowOct 11, 2025 12:33:040
Report
GPGaurav Patel
FollowOct 11, 2025 12:32:280
Report