Back
दीवाली-छठ के दौरान उधना स्टेशन पर मंडप-लाइट पर लाखों खर्च, यात्रियों को गर्मी में परेशानी
PDPRASHANT DHIVRE
Oct 22, 2025 06:05:56
Surat, Gujarat
અપ્રુવલ:વિશાલ ભાઈ સુરત: દિવાળી અને છઠ પૂજાના તહેવારો દોરાણ પોતાના વતન ઉત્તર પ્રદેશ અને બિહાર જવા માટે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર લાખો પરપ્રાંતીય મુસાફરોની અભૂતપૂર્ણ ભીડ ઉમટી પડી હતી. પરંતુ આ ભીડને અનુલક્ષીને સમયસરવ્યવસ્થા કરવામાં રેલવે વિભાગની બુદ્ધિનું પ્રદર્શન થયું તેવી દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. લાખો મુસાફરો કાળઝાળ ગરમીમાં અને રાત-દિવસ લાઈનમાં ઊભા રહી બાદ, હવે રેલવે વિભાગ દ્વારા સ્ટેશન પર મંડપ અને લાઈટના ફોકસ લગાવીને લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે.
જોકે, મોટા ભાગના મુસાફરો વહતન પહોંચેલા બાદ, રેલવે વિભાગને જાણે જ્ઞાન લાગ્યું હોય તેમ ઉધના સ્ટેશન પર વિશાળ મંડપ અને તેજસ્વી ફોકસ લાઈટ્સ લગાવવામાં આવ્યા છે. હાલના દિવસોમાં આ લાઈટો દિવસમાં પણ ચાલુ જોવા મળી રહી છે. મુસાફરોને જ્યારે સૌથી વધુ જરૂર હતી, ત્યારે કોઈ વ્યવસ્થા ન કરનાર રેલવે વિભાગ હવે લાખો રૂપિયાનો બિનજરૂરી ખર્ચ કરીને પૈસાનો ધુમાડો કરી રહ્યું હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.
આ સમગ્ર ઘટના રેલવે વિભાગના બેદરકાર વહીવટ અને મુસાફરોની હાલાકી પ્રત્યેની સંવેદનહીનતા દર્શાવે છે. સવાલ એ છે કે, જ્યારે લાખો મુસાફરો તડકામાં પરેશાન થઈ રહ્યા હતા, ત્યારે આ મંડપ અને લાઈટની વ્યવસ્થા કેમ ન થઈ શકી? અને હવે આ ખર્ચ કોના હિત માટે કરવામાં આવી રહ્યો છે. રેલवे વિભાગની આ બુદ્ધિનું પ્રદર્શન લોકોમાં ચર્ચાનો વિષય બન્યું છે.
1
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
GPGaurav Patel
FollowOct 22, 2025 16:00:590
Report
MKMUKESH KUMAR
FollowOct 22, 2025 15:47:560
Report
DKDeepesh Kumar
FollowOct 22, 2025 15:47:380
Report
MDMustak Dal
FollowOct 22, 2025 15:19:080
Report
MDMustak Dal
FollowOct 22, 2025 15:18:560
Report
JPJai Pal
FollowOct 22, 2025 14:32:090
Report
KAKapil Agarwal
FollowOct 22, 2025 14:32:020
Report
AMATUL MISHRA
FollowOct 22, 2025 14:31:510
Report
MDMahendra Dubey
FollowOct 22, 2025 14:31:270
Report
ABAnnu Babu Chaurasia
FollowOct 22, 2025 14:31:070
Report
VPVEDENDRA PRATAP SHARMA
FollowOct 22, 2025 14:30:470
Report
ASABDUL SATTAR
FollowOct 22, 2025 14:30:230
Report
VAVINEET AGARWAL
FollowOct 22, 2025 14:06:250
Report
ATArun Tripathi
FollowOct 22, 2025 14:05:570
Report
RMRaghuvir Makwana
FollowOct 22, 2025 13:10:120
Report