Back
ओलपाड स्टेट हाईवे 65 पर कार दुर्घटना, एक महिला की मौके पर मौत, दूसरी अस्पताल में मौत
SVSANDEEP VASAVA
Feb 20, 2026 18:33:12
Surat, Gujarat
એન્કર... સુરત જિલ્લા ના ઓલપાડ સ્ટેટ હાઈવે 65 પર મોડી સાંજે ગંભીર અકસ્માત સર્જ્યો. આર્યમ સ્કૂલની ગેટ નજીક સ્વિફ્ટ કાર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાતા રોડની સાઈડની ગટરમાં ખાબકી જતા અકસ્માત સમયે કારમાં બે મહિલાઓ સવાર હતી. કારચાલિત મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ થયું, જ્યારે અન્ય મહિલા નું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
કીમ-ઓલપાડ સ્ટેટ હાઈવે 65 પર ફરીવાર ગંભીર અકસ્માત સર્જાયો હતો. કીમ થી વડોલી જતા માર્ગ પર બોલાવ ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. અા નિતા-બોલાવ રોડ વચ્ચે આર્યમ સ્કૂલ સામે રસ્તા પર અચાનકી ભૂંડ વચ્ચે આવી જતા કાર ચાલાવી રહેલી મહિલાએ સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હોવાનું અનુમાન છે. કાર રોડ ની બાજુમાં આવેલ કાર માં ખાબકી હતી. મૃતીયા તથા કારના શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. પ્રથમ કાર ને કાસ ની બહાર કાઢવામાં આવી હતી. બન્ને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા. જેમાં કાર ચલાવી રહેલી મહિલા નું ઘટના સ્થળેજો ઊત્પાદ થયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અન્ય મહિલા નું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હોવાની માહિતી મળી હતી. મૃતક તરીકે જંખનાબેન મૈસુરિયા, વિહાન ઝંખના બ્યુટી પાર્લરના ઓનર (હાંસોટ તારલા શેરા ગામના) હોવાનું જાણવામાં આવ્યું હતું. તેઓ પાર્લરના ઓર્ડર માટે શેરા ગામ જઈ રહ્યા હતા. ત્યારબાદ સહાયક વર્ષાબેન મિસ્ત્રી (રહીના શ્રી રેસિડેન્સી, બારડોલી) તેમની સાથે હતા અને તેમનું પણ મૃત્યુ નિપજ્યું હતું.
બાઈટ: આકાશ પટેલ (સ્થાનિક)
ઘટનાની જાણ થતાં આસપાસ નાRESિજો તેમજ આગેવાનો સહિત કીમ પોલીસ, 112 વાન અને 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. કીમ પોલીસ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PDPRASHANT DHIVRE
FollowFeb 20, 2026 18:34:340
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 20, 2026 18:34:200
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 20, 2026 18:33:560
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 20, 2026 18:33:440
Report
DMDURGESH MEHTA
FollowFeb 20, 2026 18:33:250
Report
SVSANDEEP VASAVA
FollowFeb 20, 2026 18:32:550
Report
VPVasu Parmar
FollowFeb 20, 2026 18:32:390
Report
MDMustak Dal
FollowFeb 20, 2026 18:30:470
Report
GPGaurav Patel
FollowFeb 20, 2026 15:18:320
Report
PTPremal Trivedi
FollowFeb 20, 2026 15:00:480
Report
PTPremal Trivedi
FollowFeb 20, 2026 14:31:250
Report
GPGaurav Patel
FollowFeb 20, 2026 13:46:530
Report
BPBurhan pathan
FollowFeb 20, 2026 13:16:540
Report
AKAshok Kumar
FollowFeb 20, 2026 12:31:420
Report