Back
गांधीधाम होटल में प्रेमिका की गला दबाकर हत्या, प्रेमी गिरफ्तार
NRNidhiresh Raval
Feb 23, 2026 16:00:52
Sadhara, Gujarat
એન્કર : ગાંધીધામમા પ્રેમીએ પ્રેમિકાને ગળે ટૂંપો આપી હોટલના રૂમમાં હત્યા નિપજાવી હોવાના બનાવથી ચકચાર મચી જવા પામી છે. વીયો : ગાંધીધામ શહેરના ખન્ના માર્કેટ વિસ્તારમાં આવેલી એક હોટેલમાંથી હાલમાં સુંદરપુરી વિસ્તારમાં રહેતા અને મૂળ માથકના ભાવનાબેન જેઠાભાઈ લોચાંની હત્યા કરાયેલા મૃતદેહ મળી આવતાં પોલીસે દોડધામ કરી હતી. હોટેલમાં આ મહિલા સાથે આવેલા શખ્સને પોલીસે રાઉન્ડઅપ કરી લીધો હતો. માથકમાં રહેનાર મોંઘીબેન જેઠાભાઈ લચ્છાએ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ગાંધીધામના ખન્ના માર્કેટ વિસ્તારમાં આવેલી મહાદેવ હોટેલના રૂમ નં. 8માંથી મહિલાની લાશ મળી આવી હતી. આ હોટેલમાં ગઇકાલે બપોરે એક શખ્સ અને મહિલા રૂમ નં.-8માં આવ્યા હતા. બાદમાં આ શખ્સ ઊતરીને કયાંક ચાલ્યો ગયો હતો. સાંજના સમયે હોટેલના સ્ટાફ આ દરમિયાન બહેતર કામ અર્થે ઘટનાએ તપાસ હાથધરી હતી. 108 એમ્બ્યુલન્સ બોલાવાતા મહિલાને મૃત જાહેર કરી હતી. બાદમાં મહિલાને હોસ્પિટલ લઈ જવાતાં ફરજ પરના તબીબોએ પી.એમ. કરી તેની ગળેટૂંપો દઇ હત્યા કરી દીધી હોવાનો અભિપ્રાય આપ્યો હતો. પોલીસ આ બનાવ અંગેолня વિગતો મેળવતા હોવા જણાવ્યું હતું કે આ મહિલાએ અગાઉ અંતરજાળ ખાતે સન્ની રાણા (ભીલ) સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. લગ્નગાળો દરમ્યાન દીકરીના જન્મ બાદ સન્નીનું મૃત્યુ થયું હતું અને દીકરી સન્નાના ભાઈના ઘરે છે. આ મહિલાના કુકમા ખાતે લગ્ન થયા હતા. થોડા દિવસ બાદ છૂટાછેડા થયા હતા. દોરણમાં આ મહિલા સુંદરપુરી બાજુ રહેતા હતા જ્યાં દોઢેક વર્ષથી આરોપી દિલીપ રેવા રાઠોડ સાથેનું વ્યવહાર બન્યું હતું. આ શખ્સના છૂટાછેડા થયા હતા. આગલી દિવસ આ મહિલાએ મહાદેવ હોટેલમાં ગયા હતા જ્યાં કોઇ મુદ્દે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને ઉશ્કેરાયેલા શખ્સે મહિલાને ગળેટૂંપો આપી હત્યા કરી નાંસો ગયો હતો. આ શખ્સને રાઉન્ડઅપ કરી લીધા હોવાનો પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે ડીવાયએસપી પીઆર ચૌધરીએ જણાવ્યું હતું કે આરોપી અને ભોગ બનનાર યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હતો અને આરોપીને યુવતીના અન્ય સાથે સંબધ હોવાનો શક હોય ગળટૂંપો આપી હત્યા નિપજાવી હોવાનો પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે. બાઈટ : પી. આર. ચૌધરી (ડીવાયએસપી)
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DMDURGESH MEHTA
FollowFeb 23, 2026 17:31:020
Report
SVSANDEEP VASAVA
FollowFeb 23, 2026 17:15:470
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowFeb 23, 2026 16:01:370
Report
RTRAJENDRA THACKER
FollowFeb 23, 2026 15:45:160
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowFeb 23, 2026 15:15:480
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowFeb 23, 2026 15:15:340
Report
DRDarshal Raval
FollowFeb 23, 2026 14:37:420
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowFeb 23, 2026 14:37:310
Report
AKArpan Kaydawala
FollowFeb 23, 2026 14:37:210
Report
URUday Ranjan
FollowFeb 23, 2026 14:37:090
Report
GKGovindbhai Karmur
FollowFeb 23, 2026 13:33:320
Report
VPVasu Parmar
FollowFeb 23, 2026 12:45:120
Report
SSSapna Sharma
FollowFeb 23, 2026 11:37:070
Report
GKGovindbhai Karmur
FollowFeb 23, 2026 11:36:520
Report