Back
आखिरकार अहमदाबाद में 15 वर्षीय के साथ गैंगरेप: दो गिरफ्तार
URUday Ranjan
Sept 24, 2025 05:45:29
Ahmedabad, Gujarat
Slug : 2309ZK_LIVE_AHD_RAPE_AROPIReporter : UDAY RANJAN
Injgst Feed : 2309ZK_LIVE_AHD_RAPE_AROPI
Date : 23 - 09 - 2025
Format : PKG & WEB
એન્કર :અમદાવાદ ની સગીરા ને સોશિયલ મીડિયા મારફતે કરેલી મિત્રતા ભારે પડી છે અને બળાત્કારનો ભોગ બનવા નો વારો આવ્યો છે .... યુવકે પાલડી વિસ્તારની હોટલમાં 15 વર્ષીય સગીરા પર બળાત્કાર કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે પોલીસે બળાત્કાર કરનાર એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે બીજા આરોપીની અટકાયત ની તજવીજ હાથ ધરી છે.
વીઓ : 01
ઇસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 15 વર્ષીય સગીરા પર બળાત્કારની ફરિયાદ નોંધાઈ હતી. સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવેલા આરોપીએ સગીરાને ભોળવીને બળાત્કાર કર્યો હતો. સમગ્ર પ્રકરણમાં એસીપી વાય. એ. ગોહિલ નું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે ગત 22 સપ્ટેમ્બર ના રોજ પિતાએ પોતાની 15 વર્ષની સગીર દીકરી પર બે અજાણ્યા ઇસમો દ્વારા બળાત્કાર થયો હોવાની ફરિયાદ નોંધાઇ હતી હસન અલી અને વકાસ શેખ વિરુદ્ધ અપરણ, પોક્સો અને બળાત્કારનો ગુનો નોંધી ઇસનપુર પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં ઇસનપુર પોલીસે હસન અલી ની બળાત્કાર ના ગુના માં ધરપકડ કરી છે. જ્યારે વકાસ શેખની મદદગારી ના ગુના માં ધરપકડ કરી છે
બાઈટ - વાય. એ. ગોહિલ, એસીપી, જે ડિવિઝન
વીઓ : 2ભોગ બનનાર સગીરા અને આરોપી એક માસ પહેલા સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવ્યા હતા. સોશિયલ મીડિયા મારફતે મોબાઈલ નંબર ની બંને એ આપ લે કરી હતી. આરોપી હસન અલી એ 15 દિવસ પહેલા બંને આરોપીઓ અમદાવાદ ખાતે મળ્યા હતા. 21 સપ્ટેમ્બર ના રોજ પાલડી વિસ્તારમાં આવેલી હોટલમાં લઈ જઈ ને સગીરા સાથે બળાત્કાર કર્યો હતો. આરોપીના મિત્ર સાથે ભોગ બનનારની બહેનપણી પણ હોટલ માં ગઈ હોવાનું ઇસનપુર પોલીસ ની તપાસમાં ખુલવા પામ્યું છે .... ઇસનપુર પોલીસે આરોપીની મિત્ર અને ભોગ બનનારની બહેનપણી ની પણ તપાસ હાથ ધરી છે. સગીરાની બહેનપણી અને આરોપીનો મિત્ર પણ સાથે હતા તો તેની સાથે પણ કોઈ બનાવ બન્યો છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવા માં આવી છે ત્યારે તપાસ માં શું આવે છે એ જોવું રહ્યું
ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
GPGaurav Patel
FollowSept 24, 2025 09:03:570
Report
GPGaurav Patel
FollowSept 24, 2025 09:03:490
Report
GPGaurav Patel
FollowSept 24, 2025 09:03:400
Report
CPCHETAN PATEL
FollowSept 24, 2025 08:48:433
Report
CPCHETAN PATEL
FollowSept 24, 2025 08:48:330
Report
URUday Ranjan
FollowSept 24, 2025 08:48:160
Report
CPCHETAN PATEL
FollowSept 24, 2025 08:20:370
Report
CPCHETAN PATEL
FollowSept 24, 2025 08:20:300
Report
CPCHETAN PATEL
FollowSept 24, 2025 08:20:240
Report
TDTEJAS DAVE
FollowSept 24, 2025 08:19:513
Report
AKAshok Kumar
FollowSept 24, 2025 08:11:500
Report
MDMahendra Dubey
FollowSept 24, 2025 06:49:333
Report
CSChandrashekhar Solanki
FollowSept 24, 2025 06:47:010
Report
CPCHETAN PATEL
FollowSept 24, 2025 06:45:270
Report
CPCHETAN PATEL
FollowSept 24, 2025 06:45:190
Report