Back
दिल्ली के लाल किले के पास कार ब्लास्ट के बाद वलसाड़ जिले में हाई अलर्ट, सुरक्षा चेकिंग और पेट्रोलिंग बढ़ी
UPUMESH PATEL
Nov 10, 2025 17:17:06
Valsad, Gujarat
એન્કર : દિલ્હીમાં કાર બ્લાષ્ટ બાદ વલસાડ જિલ્લા પોલીસ હાઈ એલર્ટ પર: સઘન ચેકિંગ અને પેટ્રોલીંગમાં વધારો કરાયો
રાજધાની દિલ્હીના લાલ કિલ્લા પાસે કારમાં ભયાનક બ્લાસ્ટ થયાની ઘટના બાદ, જેમાં ૧૦ લોકોના મોત અને ૨૪ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે..વલસાડ જિલ્લા પોલીસે તુરંત જ સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરીને હાઈ એલર્ટ જાહેર કર્યું છે. સંભવિત અસામાજિક ગતિવિધિઓ પર નિયંત્રણ લાવવા અને સુરક્ષાની ખાતરી કરવા માટે સમગ્ર જિલ્લામાં સઘન ચેકિંગ અને પેટ્રોલીંગ શરૂ કરવામાં આવ્યું છે..વલસાડ જિલ્લામાં પ્રવેશતા તમામ મુખ્ય માર્ગો પર સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે..વલસાડ જિલ્લામાં પ્રવેશતા તમામ રસ્તાઓ, ખાસ કરીને સંઘ પ્રદેશ (દમણ/દાદરા અને નગર હવેલી) અને મહારાષ્ટ્ર બોર્ડર સહિતના તમામ પ્રવેશ માર્ગો પર ચેકિંગ પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે..જિલ્લામાં પ્રવેશતા પ્રત્યેક વાહનના જરૂરી પુરાવાઓ અને વાહનોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. શંકાસ્પદ વાહનો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.. સમગ્ર જિલ્લામાં પોલીસ પેટ્રોલીંગમાં વધારો કરવામાં આવ્યો છે. જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈપણ અનિચ્છનીય ઘટનાને તાત્કાલિક અટકાવી શકાય..વલસાડ જિલ્લાનો આશરે ૬૦ કિલોમીટર લાંબો દરિયાઈ વિસ્તાર સંવેદનશીલ હોવાથી, અહીં સુરક્ષાની વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે..દરિયા કિનारાના વિસ્તારોમાં વસતા માછીમાર સમુદાયને એલર્ટ રહેવા અને કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો તુરંત જ નજીકના પોલીસ સ્ટેશન અથવા પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા માટે સૂચના આપવામાં આવી છે..વલસાડ જિલ્લા-police નાગરિકોને શાંતિ જાળવવા અને સુરક્ષા એજન્સીઓને સહકાર આપવા અપીલ કરી છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
UPUMESH PATEL
FollowNov 10, 2025 18:45:570
Report
NDNavneet Dalwadi
FollowNov 10, 2025 18:21:130
Report
URUday Ranjan
FollowNov 10, 2025 18:06:120
Report
UPUMESH PATEL
FollowNov 10, 2025 18:06:010
Report
CPCHETAN PATEL
FollowNov 10, 2025 16:33:590
Report
URUday Ranjan
FollowNov 10, 2025 15:52:380
Report
PDPRASHANT DHIVRE
FollowNov 10, 2025 15:50:560
Report
SKSantosh Kumar
FollowNov 10, 2025 15:48:570
Report
PDPRASHANT DHIVRE
FollowNov 10, 2025 15:30:530
Report
HBHimanshu Bhatt
FollowNov 10, 2025 14:47:000
Report
NBNARESH BHALIYA
FollowNov 10, 2025 13:46:480
Report
ARAlkesh Rao
FollowNov 10, 2025 13:45:130
Report
SBShilu Bhagvanji
FollowNov 10, 2025 13:08:530
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 10, 2025 12:47:060
Report