Back
वडोदरा के एसएसजी अस्पताल में बुजुर्ग मरीज ने आत्महत्या का प्रयास किया – घायल हालत, पुलिस जांच शुरू
MMMitesh Mali
Nov 08, 2025 18:31:59
Vadodara, Gujarat
વડોદરામાં આવેલા એસ.એસ.જી. હોસ્પિટલમાં એક વૃદ્ધ દર્દીએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાની घटना સામે આવી છે. હોસ્પિટલના ન્યૂ સર્જિકલ વોર્ડના પહેલા માળે દાખલ આ દર્દી અકસ્માતમાં ઈજા પામ્યા બાદ સારવાર લઈ રહ્યા હતા. આજે સવારે लगભગ પાંચ વાગ્યાના સમયગાળામાં દર્દીએ અચાનક બારીમાંથી કૂદી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
બારીમાંથી પડતાં વૃદ્ધ દર્દીને ગંભીર ઈજાઓ પહોંચી છે અને હાલ તેમની હાલત ચિંતાજનક ગણવામાં આવી રહી છે. હોસ્પિટલના તબીબો અને સ્ટાફ તાત્કાળ દોડી આવ્યા અને દર્દીને ઇમરજન્સી વિભાગમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો.
આ મામલામાં એસ.એસ.જી. હોસ્પિટલના આર.એમ.ઓ. ડો. હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું કે દર્દીએ બારીમાંથી કૂદીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. આ ઘટના ની જાણ તાત્કાલિક પોલીસને કરવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.
ડો. ચૌહાણે વધુમાં જણાવ્યું કે આ મામલે હોસ્પિટલના પીઆઇયુ વિભાગની જવાબદારી નક્કી કરવામાં આવશે અને જો કોઈ બેદરકારી જોવા મળે તો સંબંધિત અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી હાથ ધરાશે.
4
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DMDURGESH MEHTA
FollowNov 08, 2025 18:33:522
Report
DMDURGESH MEHTA
FollowNov 08, 2025 18:33:373
Report
DMDURGESH MEHTA
FollowNov 08, 2025 18:33:254
Report
DMDURGESH MEHTA
FollowNov 08, 2025 18:33:14Gandhinagar, Gujarat:સચિવાલયમાં ઉંદરનો ત્રાસ
સ્વર્ણિમ સંકુલ 1માંથી 2 ઉંદર પકડાયા
સ્વર્ણિમ સંકુલ એકના 4થા મળે મૂકેલા પાંજરામાં પુરાયા ઉંદર
સચિવાલયના કર્મચારી દ્વારા અન્ય જગ્યાએ ઉંદરોને છોડ્યા
2
Report
MMMitesh Mali
FollowNov 08, 2025 18:32:594
Report
DMDURGESH MEHTA
FollowNov 08, 2025 18:32:463
Report
MMMitesh Mali
FollowNov 08, 2025 18:32:213
Report
DMDURGESH MEHTA
FollowNov 08, 2025 18:32:08Gandhinagar, Gujarat:ગાંધીનગર સેક્ટર 25 ખાતે ઝરખ જોવા મળતા સ્થાનિક લોકો વન વિભાગને જાણ કરી
સંતોષી માતાજીના મંદિર પાસે ઝરખ જોવા મળ્યું હોવાનો સ્થાનિક લોકોનો દાવો
વનવિભાગ દ્વારા પણ સ્થળ મુલાકાત લેવામાં આવી
1
Report
MMMitesh Mali
FollowNov 08, 2025 18:31:472
Report
MMMitesh Mali
FollowNov 08, 2025 18:31:354
Report
MMMitesh Mali
FollowNov 08, 2025 18:31:213
Report
NPNishit Pancholi
FollowNov 08, 2025 17:33:20Noida, Uttar Pradesh:A Ka-226 helicopter crashed in Achi-Su, Dagestan, killing five people.
6
Report
NPNishit Pancholi
FollowNov 08, 2025 17:03:518
Report
NPNishit Pancholi
FollowNov 08, 2025 17:03:314
Report