Back
पाडरा केस: प्रेमी के साथ बेटी ने पिता की हत्या कर दी, गिरफ्तारियाँ शुरू
MMMitesh Mali
Dec 20, 2025 10:14:07
Vadodara, Gujarat
એંકર...પિતા ને જન્મ દાતા fapaneng એવી વાતો જાય છે પરંતુ પાદરા માં પ્રેમી ને પામવા સગીર દીકરી પિતા પુત્રી નો સંબંધ ભૂલી હત્યારી બની છે પોતાના પ્રેમી પાસે જ પિતા ની હત્યા કરાવી ....01.... પિતા પુત્રી ના સંબંધ ને દુનિયા માં સહુથી પવિત્ર સંબંધ માનવા માં આવે છે જ્યારે આ સંબંધ ની હત્યા ત્યારે થઈ જ્યારે પાદરા પુત્રી એજ પિતા ની હત્યા કરાવી દીધી છે ગઈ કાલે ઘર બહાર સૂતેલા શના ચાવડા ની રાત્રી દરમ્યાન હત્યા થઈ હતી પાદરા प्रहरीले તપાસ શરૂ કરી ગણતરી ના કલાકો માં હત્યા નો ભેદ ઉકેલી નાખ્યો છે શના ચાવડા ની હત્યા તેની દીકરીએ જ કરવી હોવા નું બહાર આવ્યું છે દીકરી સગીર છે અને થોડા સમય પહેલા તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી પ્રેમી પોસ્કો ના કેસ માં 6 મહિના ની સજા પણ ભોગવી ચૂક્યો છે સગીર દીકરીએ матા પિતા ને ભોજન માં ઊંઘની ગોળી આપી દઈ પ્રેમી ને બોલાવી હત્યા કરાવી હતી ....01....સુશીલ અગ્રવાલ (જિલ્લા પોલીસ વડા) ....02.... સગીર દીકરી ને પિતાના પ્રેમ કરતા પ્રેમીનો પ્રેમ વધુ વહાલો હતો અને પ્રેમી ને પામવા પ્રેમી સાથે મળી ને પિતા ની હત્યા કરાવી ,પિતા સાન ભાઈ ચાવડા દીકરી અને તેની માતા ને રૂમ માં સુવડાવી બહાર તાળું મારી ને સુતા જતા વખતે રાત્રીના 3 વાગ્યે પ્રેમી રણજીત વાઘેલા તેના મિત્ર ભય વસાવા સાથે આવ્યો હતો અને ચપ્પુ ના ઘા મારી ને હત્યા કરી દીધી હતી પોલીસે હ્યુમન સોર્સ ના આધારે હત્યા નો ભેદ ઉકેલાયો છે અને સગીર દીકરીએ જ પિતાની હત્યા કરાવી હોવા નું બહાર આવતા પોલીસીએ સગીર દીકરી ,તેનો પ્રેમી રણજીત વાઘેલા અને તેના મિત્ર ભવ્ય વસાવા ની ધરપકડ કરી છે....02....સુશીલ અગ્રવાલ (જિલ્લા પોલીસ વડા,વડોદરા) ....03....થોડાક સમય પહેલા मृतકે આરોપી રણજીત વાઘેલા વિરુદ્ધ પોક્સોનો ગુનો દાખલ કરાવ્યો હતો જેમા মৃত্যু ના કેસ ના કારણે પિતાની હત્યા માં સગીર દીકરીનો યોગદાન બહાર આવ્યું છે ......નોધ : વડોદરા TVU થી આપેલ છે
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SVSANDEEP VASAVA
FollowDec 20, 2025 10:14:440
Report
CPCHETAN PATEL
FollowDec 20, 2025 10:13:370
Report
DRDarshal Raval
FollowDec 20, 2025 10:13:130
Report
SCSHAILESH CHAUHAN
FollowDec 20, 2025 10:11:340
Report
DPDhaval Parekh
FollowDec 20, 2025 10:10:360
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowDec 20, 2025 07:20:020
Report
CPCHETAN PATEL
FollowDec 20, 2025 06:47:270
Report
RMRaghuvir Makwana
FollowDec 20, 2025 05:49:020
Report
GPGaurav Patel
FollowDec 20, 2025 05:48:420
Report
CPCHETAN PATEL
FollowDec 20, 2025 05:05:430
Report
CPCHETAN PATEL
FollowDec 20, 2025 05:05:310
Report
TDTEJAS DAVE
FollowDec 20, 2025 04:07:110
Report
ARAlkesh Rao
FollowDec 20, 2025 04:01:450
Report
AKAshok Kumar
FollowDec 19, 2025 16:06:160
Report