Back
डभोई एपीएमसी मतदान शुरू, 811 मतदाता अपने उम्मीदवार चुनेंगे
CJChirag Joshi
Nov 10, 2025 06:38:41
Dabhoi, Gujarat
ડભોઇ એપીએમસીની ચૂંટણીનું શરૂ થયું મતદાન
811 મતદારો એપીએમસીની ચૂંટણીમાં કરશે મતદાન
વહેલી સવારથી જ મતદાતાઓમાં જોવા મળ્યો ઉત્સાહ
ભાજપે સૌપ્રથમ વખત મેન્ડેડ આપી ઉમેદવારોને ઊભા રાખ્યા
છેલ્લા 40 વર્ષથી એપીએમસી મા દિલીપ પટેલનો છે દબદબો
સહકાર અને ખેડૂત હિત રક્ષક પેનલ છે સામસામે
મેડિકલ ઇન્જરીના કારણે દિલીપ પટેલે નથી કર્યો ચૂંટણી પ્રચાર
આવતીકાલે એપીએમસી ખાતે યોજાશે મત ગણતરી
એંકર વડોદરાની ડભોઇ એપીએમસીમાં જ્યારથી ઉમેદવારી ફોર્મ ભરાયા હતા ત્યારબાદ આજે વહેલી સવારથી જ ડભોચઈ એપીએમસીની મતદાન begonnen હતું મતદાનને લઈને સવારે 9:00 વાગ્યાથી જ મતદાતાઓ ભારે ઉત્સાહ સાથે જોવા મળ્યા હતા અને પોતાના મનપસંદ ઉમેદવારને મત આપવા માટે પહોંચ્યા હતા હાલ ડભોઇ એપીએમસીમાં 20 ઉમેદવારો એમ બે પેનલ સાથે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે
ડભોઇ તાલુકામાં 58 જેટલી મંડળીઓ આવેલી છે અને એમાં 811 જેટલા મતદાદાઓ પોતાની મનપસંદ ઉમેદવારને મત આપવાના છે હજી પણ 5:00 વાગ્યા સુધી મતદાન ચાલવાનું છે ત્યારે કેટલા મતદાદાઓ મતદાન કરે છે તે જોવાનું રહ્યું પરંતુ મહત્વની વાત એ છે કે છેલ્લાં 40 વર્ષથી એપીએમસીમાં દિલીપ નાગજી નો દબદબો છે અને તેઓનું શાસન છે ત્યારે હાલ દિલીપ નાગજી મેડિકલ ઇન્જરીના કારણે આ વખત ચૂંટણી પ્રચારમાં જઈ શક્યા નથી ત્યારે તેના કેટલી અસરો ચૂંટણીમાં પડશે તે જોવાનું રહ્યું ત્યારે આવતીકાલે મત ગણતરી થવાની છે અને એમાં નબી પેનલનો વિજય થશે કે પછી દિલીપ નાગજી નો દબદબો યથાવત રહેશે તો આવનારા સમયમાં જ ખબર પડી શકે
- વોક થ્રુ થયું છે જેમાં બંને પક્ષના ઉમેદવારો સાથે વાત કરી છે અને બંને લોકોએ જીતનો વિશ્વાસ મક્કમ રાખ્યો છે
9
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 10, 2025 08:25:360
Report
CPCHETAN PATEL
FollowNov 10, 2025 08:25:200
Report
CPCHETAN PATEL
FollowNov 10, 2025 08:25:040
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 10, 2025 08:24:290
Report
STSharad Tak
FollowNov 10, 2025 08:21:440
Report
MMMRITYUNJAI MISHRA
FollowNov 10, 2025 08:21:270
Report
NJNeetu Jha
FollowNov 10, 2025 07:34:371
Report
NJNeetu Jha
FollowNov 10, 2025 07:21:34Delhi, Delhi:शरदेंदु डिफेंस एक्सपर्ट 350 kg rdx कितने एरिया को प्रभावित कर सकता हैं , कितने शहरों को दहला सकता हैं
6
Report
SVSANDEEP VASAVA
FollowNov 10, 2025 07:15:236
Report
CPCHETAN PATEL
FollowNov 10, 2025 06:47:028
Report
CPCHETAN PATEL
FollowNov 10, 2025 06:41:348
Report
CPCHETAN PATEL
FollowNov 10, 2025 06:40:439
Report
NSNARENDER SHARMA
FollowNov 10, 2025 06:00:4311
Report