Back
सूरत SOG ने 374 ग्राम हाईब्रिड गांजे के साथ आरोपी गिरफ्तार, अंतरराष्ट्रीय नेटवर्क खुलासा
PDPRASHANT DHIVRE
Dec 05, 2025 11:08:17
Surat, Gujarat
અપ્રુવલ: તપન ભાઈ
PACAKGE
FEED_LIVE_U
FOLDER_SRT_GANJO_AROPI
એંકર:સુરત પોલીસના اسپેશિયલ ઓપરેશન گروپ દ્વારા ચલાવવામાં આવી રહેલા નો ડ્રગ્સ ઇન સુરત સીટી" અભિયાનને મોટી સફળતા મળી છે. SOGની ટીમે અડાજણ હનીપאַרק રોડ પરથી રૂપિયા 13.9 લાખની કિંમતના 374 gram હાઈબ્રીડ ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી છે.
વીઓ:1 SOGની ટીમે અડાજણના સાંઈરામ રો હાઉસમાં રહેતા આગમ ઉત્તમ પટેલને ત્યાં હાઈબ્રીડ ગાંજાની ડિલિવરી આપવા આવેલા આરોપી સૌરવ ચૌહાણને ઝડપી પાડ્યો હતો. આરોપી સૌરવ પાસેથી રૂપિયા 13,90,000 ની કિંમતનો 374 ગ્રામ હાઈબ્રીડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે.આ કેસનો મુખ્ય આરોપી અને ગાંજાનો જથ્થો મંગાવનાર આગમ ઉત્તમ પટેલ ઘટનાાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.
બાઈટ: અતુલ સોનાર (SOG પીઆઈ)
વીઓ:2 SOGની તપાસમાં મોટો ખુલાસો થયો છે કે આ ગાંજાનો જથ્થો આગમ પટેલે મંગાવ્યો હતો. જે તેને મુખ્ય આરોપી રિષભ નવરતમલ મહનોત દ્વારા ડિલિવરી કરવા માટે સૌરવ ચૌહાણને મોકલવામાં આવ્યો હતો.રિષભ મહનોત શાહી પરિવારના નબીરા તરીકે ઓળખાય છે. તે ગાંજાનો આ જથ્થો થાઈલેન્ડથી પાર્સિલ મારફતે મંગાવतो હતો.
વેચાણનું લક્ષ્ય: આ હાઈબ્રીડ ગાંજો શહેરની શાળા અને કોલേജ്ના ટીનેજર્સને વેચવામાં આવતો હતો.
બાઈટ: અતુલ સોનાર (SOG પીઆઈ)
વીઓ:3 રિષભ મહનોતે સૌરવ ચૌහાણને ગાંજાની ડિલિવરી માટે કામે રાખ્યો હતો. જે તમારી સાથે જ રહેતો હતો. ઝડપાયેલો સૌરવ કાપડના વ્યવસાય સાથે પણ સંકળાયેલો છે.
SOGને ઝડપાયેલા આરોપી સૌરવના મોબાઈલમાંથી ગ્રાહકોના મોબાઈલ નંબર સાથે નામની એક લિસ્ટ મળી આવી છે. આ લિસ્ટના આધારે SOGએ વધુ તપાસ હાથ ધરી છે. જેનાથી شہرના ડ્રગ્સ નેટવર્કના અન્ય કડીઓ ખૂલે તેવી શક્યતા છે.
બાઈટ: અતુલ સોનાર (SOG પીઆઈ)
વીઓ:4 પોલીસોએ હાઈબ્રીડ ગાંજો, મોબાઈલ અને વજન કાંટા સહિત કુલ રૂપિયા 14.14 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને મુખ્ય આરોપી રિષભ મહનોત તથા ગાંજો મંગાવનાર આગમ ઉત્તરમતને વોન્ટેડ જાહેર કર્યા છે.SOGની તપાસ થાઈલેન્ડથી ચાલતા આ હાઈબ્રીડ ગાંજાના આંતરરાષ્ટ્રીય નેટવર્કમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા દર્શાવે છે.
પ્રશાંત ઢીવરે - સુરત
PACAKGE
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKArpan Kaydawala
FollowDec 05, 2025 11:19:3085
Report
URUday Ranjan
FollowDec 05, 2025 10:09:0285
Report
NBNarendra Bhuvechitra
FollowDec 05, 2025 10:05:44107
Report
ASANIMESH SINGH
FollowDec 05, 2025 10:03:4256
Report
DPDhaval Parekh
FollowDec 05, 2025 10:01:57165
Report
URUday Ranjan
FollowDec 05, 2025 09:46:4891
Report
DRDarshal Raval
FollowDec 05, 2025 08:16:39219
Report
URUday Ranjan
FollowDec 05, 2025 06:19:07158
Report
ARAlkesh Rao
FollowDec 05, 2025 06:17:26100
Report
CPCHETAN PATEL
FollowDec 05, 2025 06:16:57229
Report
CPCHETAN PATEL
FollowDec 05, 2025 06:16:3393
Report
CPCHETAN PATEL
FollowDec 05, 2025 05:50:56184
Report
DRDarshal Raval
FollowDec 05, 2025 05:46:18122
Report
DNDinesh Nagar
FollowDec 05, 2025 03:02:4095
Report