Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395002
सूरत के रांदेर में एमडी ड्रग्स और ब्राउन हिरोइन के साथ आरोपी गिरफ्तार
CPCHETAN PATEL
Nov 25, 2025 07:18:47
Surat, Gujarat
રાંડેર ડ્રગ્સ આરોપી સુરતની રાંદેર પોલીસે એમડી ડ્રગ્સ અને બ્રાઉન હેરોઈનના જથ્થા સાથે એક ઇસમને ઝડપીirarો પોલીસે પાલનપુર પાટિયા પાસેથી આરોપીની ધરપકડ કરી પોલીસે ડ્રાઈવરનો ધંધા કરતા ૩૭ વર્ષીય મનીષ ધનશ્યામદાસ રૂપાણીની ધરપકડ કરી પકડાયેલ આરોપી પાસેથી પોલીસે ૫.૨૧ ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરાયું જેની કિંમત ૫૨ હજારથી વધુ છે આ ઉપરાંત ૫.૫૩ ગ્રામ 브라우ન હેરોઈન જપ્ત જેની કિંમત ૧.૧૦ લાખ જેટલી થાય છે પોલીસે આરોપી પાસેથી ૨ લાખનો મુદામાલ જપ્તiqué ડ્રગ્સનો જથ્થો આપનાર રીઝવાન ખાન અને જુનેદને વોન્ટેડ જાહેર કર્યો રાંદેર პოლીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DRDarshal Raval
Nov 25, 2025 08:37:25
35
comment0
Report
GPGaurav Patel
Nov 25, 2025 08:36:40
15
comment0
Report
GPGaurav Patel
Nov 25, 2025 08:36:28
Ahmedabad, Gujarat:યુથોપીયામાં ફાટેલા જ્વાલામુખી હાઇલી ગુબ્બીની ભારતમાં થશે અસર જ્વાળામુખી માંથી મોટા પ્રમાણમાં રાખ ધુમાડો અને સલ્ફર ડાયોક્સાઇડ નિકળ્યો જે હવાના દિશા અને ગતિના કારણે ગુજરાતના કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાને કરશે અસર ઉપરાંત રાજ્સ્થાન દિલ્હીને પણ करेगा असर એક્સપર્ટના મંતવ્ય પ્રમાણે રાખનુ વાદળ કચ્છ સુધી پہنچ્યું સલ્ફર ડોયોક્સાઇડ અને રાખના કારણે શ્વસન તંત્રને લગતી થઇ શકે છે સમસ્યા શરદી ખાંસીના કિસ્સા વધે એલર્જી ધરાવતા લોકોએ સાચવવું પડે આવા સંજોગોમાં ઘરની અંદર રહેવુ અને માસ્ક પહેરવો હિતાવહ અત્યારે હાલ રાખનું વાદળ સાંકડા પટ્ટાથી પસાર થઇ રહ્યું છે જો ઠંડીનું પ્રમાણ વધશે તો રાખના વાદળનો વ્યાપ વધી શકે જો તાપમાન વધે અને કમોસમી વરસાદ આવે તો સ્થિતિ ગંભીર બને રાખના વાદળમાં રહેલા સલ્ફર ઓક્સાઇડ સાથે પાણી ભળે સલ્ફર ઓક્સાઇડ સાથે પાણી ભળવાથી સલ્ફ્યુરીક અસિક બની વરસે જો આવો એસીડ વરસાદ થાય તો ખેતીના પાક અને જમીનને મોટુ નુકસાન થાય જો કોઇ વ્યક્તિ પર તે પડે તો ચામડી દાજી શકે જ્યાં સુધી જ્વાળામુખી સક્રિય રહેશે જ્યાં સુધી અસર રહેવાની શક્યતા
105
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Nov 25, 2025 08:36:14
Rajkot, Gujarat:शहरमें सिंगतेल के भाव आज फिर एक बार गरम चर्चा का विषय बने हैं। लगातार बढ़ते भावों से घरगुhob ग्राहकों तो चिंताित है ज, साथे व्यापारियों पर भी बढ़ारो भार आ रहा है. फिलहाल सिंगतेल का 15 किलों का डब्बो ₹2700 तक पहुंच गया है. जबकि सिर्फ दिवाली बाद के दिनों में ही भाव में ₹200 का उछाल नोटा हुआ है. मावठा के कारण मंगफली के पका को भारी नुकसान हुआ है और बाजार में आने वाला माल की क्वालिटी भी नबली पड़ी है. उसकी सीधी असर अब तेल की बाजार में स्पष्ट देखने मिली है. नये सिंगतेल के डब्बान आज भाव ₹2650 से ₹2700 तक नोट होते बाजार में तंगी का माहौल बना रहा है. तेल मिलरो और व्यापारियों बताते हैं कि मावठा के बाद पिलान के लिए योग्य मंगफली मिल नहीं रही है. दूसरी तरफ हाल चिककीनी सीजन चालू होने के कारण मंगफली की मांग ज्यादा है. जिसके कारण अच्छा माल बाजार में टूंक पड़ा रहा है. माल की इस खींच के बीच सिंगतेल के भावों में लगातार बढ़ोतरी होती जा रही है और आने वाले दिनों में भी भाव बढ़ार की संभावना व्यक्त की जा रही है.
95
comment0
Report
GDGaurav Dave
Nov 25, 2025 06:30:16
Rajkot, Gujarat:એન્કર- રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં થયેલી હત્યાનો ભેદ પોલીસ ઉકેલી નાખ્યો છે. પોલીસ તપાસમાં મહિલાની હત્યા કોઇ બીજાએ નહિ પરંતુ其 જ પતિએ કરી નાખી. એ પતિ જે પોતાની પત્નિ ગુમ થઇ હોવાની વાતો કરતો હતો. તેની લાસ્ટ મળી ત્યારે મગરના આસું સારતો હતો. જો કે એક લોહીના ટીપાંએ આ હત્યારા પતિનો ભેદ ઉકેલી નાખ્યો છે ત્યારે જોવો. સાંભળ્યું.. પોતાની પત્નિને મૃતદેહ મળતા આ શખ્સ મગરના આસુं સારતો હતો. એવું કહેતો હતો કે તેને કોઇ પર શંકા નથી અને જે સ્થળે હત્યા થઇ તે અવાવરુ સ્થળ છે અને તેની પત્નિ સાથે થયું તે બીજાની પશ્નિ સાથે પણ થઇ શકે છે પરંતુ હવે જુઓ આ શખ્સનું નામ હિતેષ આસોડિયા છે અને હાલમાં પોલીસ સકંજામાં છે કારણ કે તેના પર આરોપ છે તેની પત્નિ સ્નેહા ઉર્ફે સેવા આસોડિયાની હત્યાનો. ગત રવિવારનો રોજ વેલનાથ પરા નજીક કાચા રસ્તા પર સ્નેહાબેનની ਲાશ મળી હતી. મહાથના ભાગે બેથડ પદાર્થ ઝીંકેલી હાલતમાં લોહિલુહાણ થયેલી આ લાશને જોઇને પોલીસ ચોકી ઉઠી હતી. પોલીસ જ્યારે સ્નેહાબેનના પરિવારને સંપર્ક કર્યો ત્યારે તેના પતિ હિતેશે પોલીસને કહ્યું હતું કે સ્નેહા ઘરેથી પાણીપુરી ખાવા માટે બહાર ગઇ હતી પરંતુ ત્યાંથી પરત આવી ન હતી, રાતભર તેની શોધ કરી હતી પરંતુ તેની કોઇ ભાળ મળી ન હતી. આ કેસમાં પોલિસ તપાસ કરી રહી હતી. પોલીસ આશરે ૧૫થી વધુ શંકાસ્પદોની શોધખોળ કરી પરંતુ કોઇ નક્કર માહિતી ન મળી during સ્નેહાના પતિ હિતેષના મોટરસાયકલ અને કપડાંમાં લોહિના નિશાન પોલીસને જોવા મળ્યા હતા જેથી પોલીસને તેના પતિ પર પહેલાથી શંકા હતી. હિતેષભાઈએ તેના પત્નિના અંતિમ સંસ્કાર કરી લીધા બાદ પોલીસ દ્રારા તેની વિગતે પુછપરછ કરતા પોતે જ હત્યા કર્યાની કબુલાત આપી હતી જેના આધારે પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. શા માટે કરી હત્યા ? કઇ રીતે આપ્યો હત્યાને અંજામ ? પોલીસના કહેવા પ્રમાણે હિતેષ અને સ્નેહાના ત્રણ વર્ષ પહેલા લગ્ન થયાં હતા પરંતુ લગ્નની શરૂઆતે જ બંન્ને વચ્ચે ઘરકંકાસ ચાલતો હતો. રોજરોજના ઝઘડાથી હિતેશે કંટાળી જા હતો. સ્નેહા હિતેશને આખો દિવસ ફોન અને વિડીયો કોલ કરતા હતા અને જો હિતેશે તેનો જવાબ ન આપે તો તેને અપશબ્દો કહેતા હતા જેનો પગલાina જેમ જોયા હતી. આ તરફ સ્નેહા પોતાના ઘરેથી પાણીપુરીવાળાને ત્યાં પહોંચી અને હિતેશ કારખાનેથી લોખંડના સળિયાથી તેમના પત્નિને લેવા માટે પહોંચ્યો. હિતેષ પોતાની પત્નિને અવાવરૂ સ્થળે લઈ ગયો અને લોખંડના સળિયાના ત્રણ ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યા કર્યા બાદ હિતેષે નાટક કર્યુ હતું કે કંઇ ન થયું હોય તેમ પોતાના ઘરે જાણ કરી હતી અને પોતાની સાસરીયાના પરિવારજનો સાથે આખી રાત શોપવાનું નાટક કરતો હતો. પરંતુ પોલીસે પુછપરછિત રીતે આ પૃથ્વી પદાર્થો હોય છે અને ઘરે કંકાસથી કંટાળીને પોતાની જ પત્નિને મોતને ઘાટ ઉતારનાર હિતેષ હવે પોતાને માસુબ બાળકની યાદમાં નવી કલ્પનાઓ કરતો હતો.
119
comment0
Report
UPUMESH PATEL
Nov 25, 2025 05:05:25
201
comment0
Report
JPJitendra Panwar
Nov 25, 2025 04:22:33
Karnaprayag, Uttarakhand:करोड़ो हिंदुओ की आस्था का केंद्र भगवान बदरी विशाल के कपाट आज दोपहर 2:56 मिनट पर आम श्रद्धालुओं के लिए बंद कर दी जाएगी. परंपराओं के अनुसार भगवान बद्रीविशाल के कपाट छह माह के लिए आम जनमानस के लिए दर्शनों के लिए खोले जाते हैं और शीतकाल के दौरान छह माह तक भगवान बदरी विशाल के कपाट बंद रहते हैं जिसको लेकर इस वर्ष आज 25 नवम्बर को अपराह्न 2:56 का समय तय हुआ है आज सुबह से ही बड़ी संख्या में श्रद्धालु भगवान बद्री विशाल के दर्शनों के लिए पहुँचे हैं पुलिस और प्रशासन की ओर से भी सुरक्षा की चाक चौबंद व्यवस्था की गई है मंदिर समिति के धर्माधिकारी मुख्य पुजारी रावल हक़ हकूक धारी सभी कपाट बंद करने की प्रक्रिया में जुटे हुए हैं इस वर्ष भगवान बदरी विशाल में 16,60,000- से अधिक श्रद्धालुओं ने दर्शन किए ।
140
comment0
Report
Advertisement
Back to top