Back
सूरत में 123वां फ्लाईओवर का उद्घाटन, मुंबई और अहमदाबाद हाइवे को जुड़े
CPCHETAN PATEL
Jan 23, 2026 11:49:25
Surat, Gujarat
સુરતમાં વધુ એક ફ્લાયઓવર બ્રિજની સુરતીઓને ભેટ.કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલ ના હસ્તે કરાયું લોકાર્પણ.સુરત નવસરી ક્રોસ પર નવીન જંક્શન ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ.સુરતમાં બ્રિજ ની સંખ્યા 123 થઈ.આજે વધુ એક બ્રીજ નું લોકાર્પણ.ભેસ્તાન થી भगવતી નગર ઇન્ડસ્ટ્રીયલ સુધીમાં બ્રિજનું લોકાર્પણ.આગળ જે બ્રિજ બનશે તે મુંબઈ અને અમદાવાદ હાઈવે ને ટચ કરશે.બ્રીજના કારણે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં લોકોની સુવિધામાં વધારો થશે,ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાવાળા લોકોની સુવિધામાં વધારો થશે.ટ્રાફિકની સમસ્યા સુરતમાં ઓછી છે,સૌથી વધુ વાહનોનું વેચાણ સુરતમાં થાય છે,સૌની પાસે મકાન અને સૌની પાસે પોતાના ઘર હોય તે પીએમ મોદીનું સ્વપ્ન છે,લોકોએ પોતાની ગાડીઓ પણ વસાવવાનું શરૂ કર્યું છે,પીએમ મોદીનું સ્વપ્ન સાકાર થઈ રહ્યો છે,વિકસિત ભારત બનાવવામાં વિકસિત સુરતનો મોટો ફળો.આ 123 મો બ્રિજ છે,સુરતના આખા દેશમાં કોઈ આંબી નહીં શકે.પાલિકાની ટીમને હું અભિનંદન આપું છું
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
HBHimanshu Bhatt
FollowJan 23, 2026 14:21:100
Report
CPCHETAN PATEL
FollowJan 23, 2026 14:18:260
Report
URUday Ranjan
FollowJan 23, 2026 14:18:170
Report
URUday Ranjan
FollowJan 23, 2026 14:18:050
Report
CPCHETAN PATEL
FollowJan 23, 2026 14:17:550
Report
CPCHETAN PATEL
FollowJan 23, 2026 14:16:380
Report
NDNavneet Dalwadi
FollowJan 23, 2026 12:15:390
Report
DPDhaval Parekh
FollowJan 23, 2026 12:05:170
Report
DRDarshal Raval
FollowJan 23, 2026 12:03:110
Report
SBShilu Bhagvanji
FollowJan 23, 2026 11:46:000
Report
DRDarshal Raval
FollowJan 23, 2026 11:37:080
Report
PDPRASHANT DHIVRE
FollowJan 23, 2026 11:36:540
Report
PDPRASHANT DHIVRE
FollowJan 23, 2026 11:36:450
Report
MDMustak Dal
FollowJan 23, 2026 10:47:410
Report