Back
सूरत नगर निगम के ठेकेदार-आफसर मिलीभगत से डामर रोड से ध्वस्त, स्मार्ट सिटी पर सवाल
PDPRASHANT DHIVRE
Mar 08, 2026 07:35:09
Surat, Gujarat
સુરત મહાનગરપાલિકા દ્વારા જનતાના ટેક્સના પૈસાનો खर्च ક્યાં કેવો રીતે થઈ રહ્યો છે તેનો જીવતો નમૂનો સામે આવ્યો છે. શહેરના અઠવા રોડ પર આવેલ મામલતદાર ઓફિસની બહાર માત્ર બે દિવસ પહેલા જ રીપેર કરવામાં આવેલો રોડ ફરીથી બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. બે દિવસ પહેલા ડામર રોડના મોટા ખાડાઓને કારણે વાહનચાલકો પરેશાન હતા. ત્યારબાદ તંત્ર દ્વારા ત્વરિત કામગીરી બતાવીને અહીં ડામર રોડની કામગીરી કરવામાં આવી હતી. જોકે, થોડી જ કલાકોમાં ડામર ખુડવા લાગ્યો છે અને ફરી મોટા ખાડા પડી ગયા છે. રોડમાં એટલું નબળું મટીરીયલ વપરાયું છે કે ડામરનો થર હાથથી પકડતા જ ઉખડી રહ્યો છે. વિવાદ છે કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતના કારણે લોકહિતના કામમાં નિષ્ફળતા થઈ છે. હવે જોવાનું રહે કે સુરત મહાનગરપાલિકા આ મામલે તપાસના આદેશ આપે છે કે નહીં.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DPDhaval Parekh
FollowMar 08, 2026 08:53:040
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowMar 08, 2026 08:52:530
Report
NJNILESH JOSHI
FollowMar 08, 2026 08:20:470
Report
PDPRASHANT DHIVRE
FollowMar 08, 2026 08:03:400
Report
NBNARESH BHALIYA
FollowMar 08, 2026 08:02:230
Report
PDPRASHANT DHIVRE
FollowMar 08, 2026 07:37:370
Report
ASAshok Singh Shekhawat
FollowMar 08, 2026 07:00:280
Report
ASAshok Singh Shekhawat
FollowMar 08, 2026 06:49:310
Report
BKBRAJESH KUMAR
FollowMar 08, 2026 06:46:400
Report
AKArpan Kaydawala
FollowMar 08, 2026 05:15:210
Report
ASANIMESH SINGH
FollowMar 08, 2026 03:17:110
Report
SSSapna Sharma
FollowMar 08, 2026 03:01:240
Report
VPVasu Parmar
FollowMar 08, 2026 01:45:590
Report
PDPRASHANT DHIVRE
FollowMar 07, 2026 16:47:250
Report