Back
अरवल्ली की पहाड़ियों पर खनन माफियाओं के खिलाफ स्थानीय एकजुटता तेज
SCSHAILESH CHAUHAN
Dec 23, 2025 05:16:37
Idar, Gujarat
ઇડરીયો ગઢ એટલે અરવલ્લીની ગીરીમાળાઓનું સુંદર ઘરેણું માનવામાં આવે છે. અરવલ્લીની ગીરીમાળાઓના રક્ષણને લઈ ચળવળ now ઉત્તર ગુજરાતમાં વેગ પકડવા લાગી છે. સુંદર પહાડો અને તેની વચ્ચે વહેતી અનેક નદીઓ અને સુંદર તળાવ-સરોવર સહિત અનેક વનરાજીઓ અજોડ પ્રાકૃતિક સૌંદર્યની કવિતાઓ રચે છે. અરવલ્લીની ગીરીમાળાઓના ઉર્ધ્વના ઈડરીયો ગઢ એટલે ગુજરાતનું ગૌરવ સાથે બેJeffડ સુંદર ઘરેણું મનાય છે. લગ્નનો અવસર હોય કે ઉમંગ ઉત્સાહનો માહોલ એટલે ઈડરિયો ગઢ જીત્યાનું લોકગીત જરુર ગવાતું હોય છે. આ જ ઈડરીયા ગઢ અરવલ્લીની ગીરીમાળાઓમાં આવેલ છે. ઉત્તર ગુજરાતના ઈડરામાં આ ગઢ અજેય રહ્યો છે.પરંતુ હવે સમય વિતતા જ ખનીજ માફિયાઓના આક્રમણ વધવાને લઇને સ્થાનિકો દ્વારા વર્ષોથી તેના રક્ષણ માટે લડતની ચળવળો ચાલી રહી છે. આ દરમિયાન હવે અરવલ્લીની ગીરીમાળાઓના પહાડોને લઈને અર્થઘટન કરવામાં આવે તો વાદ ઉકોતોવ આવે છે. embroidery વધારેમાં હવે અરવલ્લીના પહાડોના અસ્તિત્વને ખતરો દેખાવા લાગ્યો છે.Located બાઈટ-નીત્રણ, સ્થાનિક દ્વારા આ报码માં અડધો દોરો શરૂ થયો છે.વીઓ-૦૨ અરવલ્લીની ગીરીમાળાઓના હિસ્સો એવા ઈડરિયા ગઢ સહિત આસપાસના સુંદર પહાડો પર ખનીજ માફિયાઓએ ખનન શરૂ કર્યું છે. કેટલાક પાર્શ્વોએ હવે સંપૂર્ણ રીતે ગાયબ થઈ ચૂક્યા છે. લાલોડા વિસ્તારમાં arquivado અતિસુંદર પહાડને ખનીજ માફિયાઓએ ગાયબ કરી દીધો છે. હવે આ ખનીજ માફિયાઓ ઈડરિયા ગઢને પચાસ કે સો નહીં બસો થી પાંચસો મીટરની ઊંચાઈએ ખનન કરીને ખતમ કરી રહ્યા છે. ઈડરિયા ગઢનો ત્રીસેક ટકા હિસ્સો તો ખનીજ માફિયાઓ ખાઈ ચૂક્યા છે. ઉધઈ સમાન આ માફિયાઓ હવે પહાડોને ઝડપભેર ખાવા લાગ્યા છે. જેનાથી હવેlocalsની લાગણી રોષમાં પલટાઈ રહી છે. આ દરમિયાન હવે અરવલ્લીની ગીરીમાળાઓના રક્ષણની ચળવળ શરૂ થતા જ locals પણ સક્રિય થવા લાગ્યા છે.બાઈટ-રાજ ગુર્જર,સ્થાનિક બાઈટ-યોગેશ સથવારા, સ્થાનિક વીઓ-૦૩ અરવલ્લીની ગીરીમાળાઓમાં પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી, ખેડબ્રહ્મા, શામળાજી. તારંગા સહિત અનેક તીર્થધામો ધરાવે છે. સ્થાનિકો સહિત શ્રદ્ધાળુઓ માટે અરવલ્લીનાઘાટ સાથે શ્રદ્ધા અને તીર્થ ભાવ જોડાયેલો છે. જેને નષ્ટ કરવા અને ખતમ કરવા માટેનો માર્ગ મોકળો કરવા સમાન અરવલ્લીના પહાડોની ઓળખના અર્થઘટનનો હવે લાગણી સાથે વિરોધ સર્જાયો છે. શ્રદ્ધાળુઓ અને સ્થાનિકો જ નહીં હવે ધાર્મિક સંતો પણ તીર્થધામોના સ્થાન અરવલ્લીના પહાડોને બચાવવા માટે આગળ આવવા લાગ્યા છે.બાઈટ-રામકૃપાલ, મહંત, રામદ્વારા, ઈડર વિઓ-04 ઈડરીયા ગઢના રક્ષણ માટે હવે ફરી એકવાર સ્થાનિકો દ્વારા અરવલ્લીની ગીરીમાળાઓના રક્ષણની મુહિમ સાથે જ તેના હિસ્સો ગણાતા પહાડાને બચાવવા માટેlocals વિરોધ આંદોલનના મંડાણ કરી ચૂક્યા છે. આ માટે અમદાવાદ અને ગાંધીનગરના લોકોને પણ જોડવા માટે અપીલ કરી રહ્યા છે. સાબરમતી સહિતની અનેક નદીઓ થકી અમદાવાદ-ગાંધીનગરને પાણી મળી રહ્યુ છે. જેને લઈને હવે એ પાણીનું રુણ ચૂકવવા સમાન અરવલ્લીના રક્ષણ માટે આગળ આવવા માટેlocalsોએ અપીલ કરી છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowDec 23, 2025 06:49:490
Report
CPCHETAN PATEL
FollowDec 23, 2025 06:49:380
Report
CPCHETAN PATEL
FollowDec 23, 2025 06:49:290
Report
URUday Ranjan
FollowDec 23, 2025 06:49:200
Report
AKArpan Kaydawala
FollowDec 23, 2025 06:49:110
Report
NMNACHIKET MEHTA
FollowDec 23, 2025 06:24:030
Report
BPBurhan pathan
FollowDec 23, 2025 04:31:580
Report
DMDURGESH MEHTA
FollowDec 22, 2025 18:15:540
Report
DMDURGESH MEHTA
FollowDec 22, 2025 18:15:16Gandhinagar, Gujarat:ગાંધીનગર GMERS હોસ્ટેલમાં ડોકટર સાથે થઈ મારી મારી
0
Report
NSNivedita Shukla
FollowDec 22, 2025 16:31:370
Report
NSNivedita Shukla
FollowDec 22, 2025 16:31:170
Report
NSNivedita Shukla
FollowDec 22, 2025 16:30:55Noida, Uttar Pradesh:A shopping mall employee decided to send carts with “green” goods down an escalator — the whole setup picked up speed and nearly injured two people.
0
Report
AKArpan Kaydawala
FollowDec 22, 2025 14:34:110
Report
NJNILESH JOSHI
FollowDec 22, 2025 13:40:220
Report