Back
विसावदर विधायक गोपाल इटालियाय की सभा में भाजपा पर आक्रामक आरोप
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Oct 13, 2025 02:30:58
Rajkot, Gujarat
રાજકોટમાં ગઈકાલ રાત્રે 8 વાગે આપ ના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભા શહેરના બાપાસીતારામ ચોક ખાતે યોજાય હતી. સભામાં ગોપાલ ઇટાલિયાને સાંભળવા લોકોની ભીડ ઉમટી પડી હતી.
સંમેમા પેહલા માલધારી સમાજના 200 જેટલા લોકોને ગોપાળ ઇટાલિયાએ ખેસ પહેરાવી આપમાં જોડાયા હતા. ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ સભાને સંબોધી હતી. ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે રાજકોટમાં વિસાવદર વાડી થવાની છે. જે મને આ შეხვედણા જનસેલાબથી લાગી રહ્યું છે. સાથે જ ગોપાલ ઇટાલિયાએ ભાજપ ઉપર પણ આકરા પ્રહારો કર્યા હતા. ભાજપના નેતાઓ ભ્રષ્ટાચાર કરતા હોવાનો આક્ષેપ ગોપાલ ઇટાલિયાએ કર્યો હતો.
ગોપાલ ઇટાલિયાએ રાજકોટ આરએમસી ઉપર પણ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા. સરકારી જમીનો વેચી તેમાંથી ભાગ પડાવતા હોવાનો ഗുരવ કારણે પણ ગોપાલ ઇટાલિયાએ કર્યા હતા. જાહેર મંચે લોકોને છેલ્લા ત્રણ વર્ષમાં થયેલા હત્યાના ગુનાઓ અને હત્યાની કોશિશના ગુનાઓ જણાવી હતા. પોલીસ ઉપર પણ ગંભીર આક્ષેપો કર્યા હતા.
બોટાદની અંદર થયેલ પોલીસ ઉપર પથ્થર મારાના મુદ્દે તેમણે નિવેદન આપ્યું હતું કે જૂથની અંદર પાંચ બુટલેગરો ઘૂસાડી દેવામાં આવ્યા હતા અને પથ્થર માર્યો જોતો હતો. સરકાર આવશે ત્યારે આ ઘટનામાં પથ્થરમારો પાંચ બુટલેગરોે દ્વારા જ કર્યો હતો જેનાથી ટોળું ઉશ્કેર્યું.
રાજકોટમાં સભામાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે અમારી સરકાર આવશે ત્યારે અમે જે અધિકારીઓે જનતાને દબાવવાના કામ કર્યા તે તમામ અધિકારીઓને લોઢાના મેડલ પહેરાવીશું. રાજકોટ મુદ્દે વિસાવદર વાળી થવાની નિવેદન કેટલા આંશે સાચું પડે તે આવનારી કોર્પોરેશનની ચૂંટણીમાં જ ખબર પડશે.
બાઈટ: ગોપાલ ઇટાલિયાય વિસાવદર ધારાસભ્ય આભ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
RTRAJENDRA THACKER
FollowOct 13, 2025 07:19:244
Report
CPCHETAN PATEL
FollowOct 13, 2025 07:03:420
Report
CPCHETAN PATEL
FollowOct 13, 2025 07:03:330
Report
CPCHETAN PATEL
FollowOct 13, 2025 07:03:240
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowOct 13, 2025 05:02:000
Report
CPCHETAN PATEL
FollowOct 13, 2025 05:01:510
Report
PPPoonam Purohit
FollowOct 13, 2025 02:35:020
Report
SDSurendra Dasila
FollowOct 13, 2025 02:34:510
Report
VSVISHAL SINGH
FollowOct 13, 2025 02:34:330
Report
SDSurendra Dasila
FollowOct 13, 2025 02:33:450
Report
KKKARAN KHURANA
FollowOct 13, 2025 02:33:310
Report
PKPREMENDRA KUMAR
FollowOct 13, 2025 02:33:170
Report
BPBurhan pathan
FollowOct 12, 2025 18:47:379
Report
AKAshok Kumar
FollowOct 12, 2025 18:31:440
Report