Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Rajkot360001
राजकोट के मंगलारा रोड पर गैंगवार: 8–10 राउंड फायरिंग, 7 पेंद्र गैंग के आरोपित गिरफ्तार
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Nov 01, 2025 08:22:08
Rajkot, Gujarat
એંકર રાજકોટના મંગળા રોડ ઉપર ગત તા. ૨૯ના રોજ મંગળા રોડ ઉપર પેંડાગેંગ અને મુરઘા ગેંગ વચ્ચે 8 થી 10 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું .સમગ્ર ફાયરિંગની ઘટના મામલે પોલીસ પેંડા ગેંગના ૭ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે જે પેંડા ગેંગના આરોપીઓને ઝડપી પાડ્યા હતા તે આરોપીયોનો પોલીસ ગઈકાલે વરઘોડો કાઢયો હતો. ત્યારે બાદ પોલીસ દ્વારા મુરઘા ગેંગના પણ ૪ આરોપીને ઝડપી પાડ્યા હતા. પોલીસ મુરઘા ગેંગના અબ્દુલ્લા ઉર્ફે દુલિયો ધાડા, શોયબ ઉર્ફે સાહિલ દિવાન અને અમન ઉર્ફે મરઘો પીપરવાડીયા સહિતના ત્રણની ધરપકડ કરી છે પોલીસ દ્વારા ઝડપાઈ ગયેલા મુકેટે આ ત્રણેય સાગરીતોનો وરઘોડો કાઢવામાં આવ્યો હતો.પોલીસ મુરઘા ગેંગના આરોપીઓને ઘટના સ્થળે દોરડે બાંધી લાવી હતી.અને પોલીસે ઘટના સ્થળે આરોપીોએ હાથ જોડી માફી પણ મંગાવી હતી.જ્યારે હજુ મુરઘા ગેંગનો મુખ્ય સૂત્રધાર સમીર મુરઘો પોલીસ પકડથી દૂર છે .પેંડા અને મુરઘા ગેંગ વચ્ચે ગેંગવોર ચાલ્યો રહ્યો છે જે ગેંગવોરમાં આ ફાયરિંગ કરવામાં આવ્યા હતા WKT આરોપીના વરઘોડા વખત ઘટના સ્થળેથી..
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
CPCHETAN PATEL
Nov 01, 2025 11:23:07
Surat, Gujarat:સુરત બ્રેક સુરત વિવિંગ ઉદ્યોગ ફરી અસામાજિકત્ત્વોના ભરડામાં દિવાળી બાદ યુનિટો બળજબરીથી બંધ કરાવવામાં આવ્યા શિવ શક્તિ ઇન્ડસ્ટ્રીઝ માં આતંક જોવા મળ્યો ઓડિયા ભાષામાં સાશ્યલ મીડિયા પર ધમકીઓ વાયરલ મર્ડરની ધમકીથી સુરતના વિવર્સમાં ફફડાટ સુરત-સાયણ-ઓલપાડ રોડ પર 25થી વધુ યુનિટોને બાનમાં લીધી રાધે, ભૂમિ અને એસેલ ઇન્ડસ્ટ્રીઝમાં ભયનો માહોલ CCTV ફૂટેજમાં યુનિટોની બહાર દબાણ કરતા તત્વો કેદ અસામાજિક તત્વોની હિંસક હરકતોનો પુરાવો મળી ઓરિસ્સાના કારીગરોને સીધી dhમકી, કામ પર આવવાનું બંધ હાથ-પગ ભાંગી નાખવાની નહીં, પણ મર્ડરની ધમકી વિવર્સ એસોસિએશનના વિજય માંગુકિયાનો ગંભીર આક્ષેપ દર વર્ષે દિવાળી બાદ અસામાજિક તત્વો સક્રિય બની જાય છે સોશ્યલ મીડિયા પર ઓડિયા ભાષામાં ધમકીભર્યા પોસ્ટર વાયરલ ઉદ્યોગ પર પડતી અસરથી સૈંકડો કારીગરો દહેશતમાં પોલીસ તંત્ર પાસે કાયમી ઉકેલ લાવવા એસોસિએશનની માંગ CCTV પુરાવા સાથે प्रहरीले રજૂઆત કરવામાં આવી સુરતના ઉદ્યોગજગતમાં દહેશત અને ઉથલપાથલનો માહોલ
0
comment0
Report
CPCHETAN PATEL
Nov 01, 2025 11:22:59
Surat, Gujarat:ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લખ્યો પત્ર ગુજરાત રાજ્યના ખેડૂતોના દેવા માફ કરવા લખવામાં આવ્યો પત્ર કુમાર કાનાણીએ લખ્યું બદલાતા મોસમને લઈ ખેડૂતને વારંવાર નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે જેના કારણે ખેડૂતો દેવામાં ડૂબતો જાય છે સરકાર ખેડૂતોને સહાય આપવાનો પ્રયાસ કરે છે પરંતુ નુકસાનની ભરપાઈ સહાયથી થઈ શકે નહીં આ કારણે સરકારે ખેડૂતને દેવા મુક્ત કરવા માટે તેનું દેવું માફ કરવા વિચારવું જોઈએ બિનજરૂરી પ્રોજેક્ટના કામો અને સરકારી ખર્ચાઓ બંધ કરી ખેડૂતને દેવા મુક્ત કરી શકાય ખેડૂતને બેઠો કરવો ખૂબ જરૂરી છે કારણ કે ખેતી ઓછી થશે તો ખૂબ મોટી સમસ્યા ઊભી થઈશે
0
comment0
Report
PTPremal Trivedi
Nov 01, 2025 11:22:27
Patan, Gujarat:પાટણ શહેર મા પાણી પૂરું પાડતું સિદ્ધિ સરોવર ની મુખ્ય પાઇપલાઇન નો વાલ્વ તૂટી જતા છેલ્લા બે ત્રણ દિવસથી પાણીનો પુરવઠો પાટણ શહેરમાં ખોરવાઈ જવા પામ્યો છે જેને લઈને પ્રજાજનોને પાણી માટે આમથી તેમ વલખા મારવા પડ્યા હતા ગત ગતરોજ વાલ્વ ની રીપેરીંગ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને આજથી રાબેતા મુજબ પાટણ શહેરમાં પાણી આપવામાં આવશે તેવી નગરપાલિકા પ્રમુખે નિવેદન આપતા અને આજે સવારે અનેક વિસ્તારો સુધી પાણી ન પહોંચતા પાટણ શહેર કોંગ્રેસ દ્વારા નગરપાલિકાના પ્રમુખની ઓફિસ બહાર ભૂખ હડતાલ કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.. પાટણ નગરપાલિકા હસ્તક ના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી পানি ની બુમરાડ ઉઠવા પામી છે સિદ્ધિ સરોવર માં ખોરસમ થી પાઇપ લાઈન દ્વારા પાણી નાખવામાં આવે છે અને તેને ફિલ્ટર કરી પાટણ પાલિકા હદ વિસ્તાર મા પાણી નું વિતરણ કરવામાં આવે છે પરંતુ આ પાઇપ લાઈન નો વાલ્વ તૂટી જતા પાટણ ની પ્રજા પાણી વિના ભારે મુશ્કેલી વેઠવી પડી હતી પરંતુ આજે વાલ્વ રીપેર થઇ ગયો અને પાલિકા પ્રમુખ રાબેતા મુજબ આજ થી પાણી લોકો ને મળશે તેવું નિવેદન પણ આપ્યું હતું.
0
comment0
Report
PTPremal Trivedi
Nov 01, 2025 11:22:04
Patan, Gujarat:पाटन नगर पालिका उपाध्यक्ष के कार्यालय से नाम प्लेट, टेबल, आवश्यक कागज़ात और कुछ नकद राशि के गायब होने की सूचना मिलते ही क्षेत्र में हलचल मच गई। शिकायत पाटन शहर की डिविजन पुलिस मथके में दर्ज कराई गई है। घटना के अनुसार हिना बाेन शाह, उपाध्यक्ष की औपचारिक नियुक्ति वाले समय पर नगरपालिका के कार्यालय में प्रवेश करते ही उनकी नाम प्लेट, आवश्यक काग़ज़ात और कुछ नकद राशि गायब मिलीं। इसके चलते कार्यालय को कक्ष से बाहर जाते समय नाम प्लेट हटाकर जांच के लिए विपक्षी दल के सदस्यों और नगरपालिका कर्मियों के बीच चर्चा हुई। नगरपालिका के अधिकारी मौजूद नहीं थे और बाद में भाजपा के अन्य सदस्य भी मौके पर पहुँच गए। पुलिस द्वारा गहन जांच के बाद मामले की पर्त दर पर्त खुलने की उम्मीद है। साथ ही 30 अक्टूबर को सामान्य सभा के दिन भी कार्यालय में कोई बड़े परिवर्तन नहीं हुआ था। केंद्र/पार्षद दल भाजपा का नियंत्रण होने के कारण उपाध्यक्ष के कार्यालय के अचानक खाली हो जाने पर कई सवाल उठे हैं।
0
comment0
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
Nov 01, 2025 11:19:30
Dahod, Gujarat:એન્કર-ભિક્ષુકના વેશમાં ચોરી કરતી મહિલા ટોળકી ઝડપાઈ દાહોદ શહેરમાં અનાજ માર્કેટમાં એક વેપારીના ત્યાંથી છ મહિલાઓ વેપારીની નજર ચૂકવી રોકાડે રૂપિયા પાંચ લાખ લઇ ચોરી ટોળકી ફરાર થઈ ગઈ હતી. આ મામલાની ગંભીરતાને ધ્યાને રાખી દાહોદ એ ડિવિઝન પોલીસ તપાસનો ધમધમાટ આરંભ કરી છ મહિલા સહિત 1 પુરુષને દાહોદની ખંગેલા ચેકપોસ્ટ ખાતેથી ઝડપી ચોરીમાં ગયેલ રોકડા રૂપિયા પાંચ લાખ તેમજ એક લાખની કિંમતેની ફોરવીલર ગાડી સહિત મુદ્દામાલ કબજે કરી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. દાહોદ શહેરમાં થોડા દિવસો પહેલા એટલે કે ગત તારીખ 29 મી ઓક્ટોબરના રોજ દાહોદ શહેરમાં આવેલ અનાજ માર્કેટમાં એક ઓફિસમાં છ જેટલી મહિલાઓ એ પ્રવેશ કર્યો હતો અને ઓફિસમાં હાજર વ્યક્તિની નજર ચૂકી ઑફિસના ડ્રોવરમાંથી રોકડા રૂપિયા પાંચ લાખ લઈ મહિલાઓ ફરાર થઈ ગઈ હતી. આ સંબંધે દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે અનાજ માર્કેટના વેપારી દ્વારા ફરિયાદ નોંધાવતા ગુન્હા ની ગંભીરતા ને ધ્યાને લઈને દાહોદ એ ડિવિઝન પોલીસએ અલગ અલગ ટીમો બનાવી હતી અને તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસે બનાવવાળી જગ્યાના આસપાસના સીસીટીવી કેમેરા તેમજ દાહોદ શહેરમાં લગેલ નેઇટ્રમ કેમેરા ચેક કર્યા હતા જેમાં ચોરી કરનાર બધાં આરોપી એક ટાટા કંપનીની સફેદ સફારી ફોરવીલર ગાડીમાં સવાર થઈ મધ્યપ્રદેશના અલીરાજપુર સ્થળેથી આવ્યા હતા. જે માહિતી આધારે પોલીસે ટેક્નિકલ એનાલિસિસ કરી આરોપીઓને પકડવા માટે ટ્રેક કરતા તેઓ મધ્યપ્રદેશથી નિવૃત્તિ ઇન્દોર દાહોદ હાઈવેનો ઉપયોગ કરી દાહોદ તરફ આવતા હોવાનો ટેક્નિકલ ઇન્ફોર્મેશન લોકલ ક્રાઇમ બ્રણ્ચ દાહોદના અધિકારીની મદદથી પકડવામાં આવ્યા હતા. આazana પર્યવેથી બાતમીમાં દર્શાવેલ ફોરવીલર ગાડીમાં આરોપીઓ સવાર થઈ ખંગેલા ચેકપોસ્ટ પરથી પસાર થયા હતા. ફોરવીલર ગાડી આવતા જ પોલીસે ચારેય તરફથી ગાડી ઘેરી લઇ આરોપીઓને ઝડપી પાડી પકડ્યા હતા. આરોપીઓને ઝડપી પાડી પોલીસે આરોપીઓને પોલીસ મથકે લાવી સઘન પૂછપરછ કરતા આરોપીઓએ કબુલાત કરી હતી કે દાહોડ શહેરમાં આવેલ અનાજ-marketમાં એક ઓફિસમાં રોકડા रुपये પાંચ લાખની ચોરી કરી હોવાની પકડેલઆરોપીએ કબુલાત કરી હતી. પકડાયેલ આરોપીઓમાં (1)ચરણભાઈ બાદલભાઈ વાઘરી, (2)ચીનગી ઉર્ફે સંગીતાબેન બાદલભાઈ વાઘરી, (3)ચંદા ઉર્ફે ચંદન ઉर्फે ચંદ્રિકા ચરણભાઈ વાઘરી, (4)અમૃતાબેન બદલભાઈ વાઘરી, (5)કોયલાબેન બદલભાઈ વાઘરી, (6)સોનાબેન યુવરાજ વાઘરી અને (7)રીતાબેન વિકી પવાર (તમામ રહે. મહારાષ્ટ્ર) નાઓની પોલીસે અટકાયત કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. વધુમાં મળતી માહિતી પ્રમાણે ઉપરોક્ત ઝડપાયેલ આરોપીઓ વિરુદ્ધ અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં પણ ગુનાઓના કાવતરુ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. અંકલેશ્વર પોલીસ મથકે પણ આ મામલે ફરિયાદ નોંધાવા પામી છે. ઉપરોક્ત ઝડપાયેલ આરોપીએ ભીખ માંગવાના બહાનાથી ઓફિસ, ઘરમાં ભરાઈ લોકોની નજર ચૂકી அல்லது ગુમરાહ કરી ટેબલ અથવા તિજોરીમાં રાખેલ રોકડા રૂપિયા અને દાગીના ચોરી કરવાની કસબ ધરાવે છે. પોલીસ ઉપરોક્ત આરોપીઓને ઝડપી પાડી ચોરીમાં થયેલ રોકડા રૂપિયા પાંચ લાખ ની સાથે એક લાખની કિંમતેની ફોરવીલર ગાડી કબજે કરી આ સંબંધે દાહોદ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
0
comment0
Report
SKSundram Kumar
Nov 01, 2025 09:42:24
Patna, Bihar:लोकेशन पटना BJP सांसद मनोज तिवारी ने खेसारी लाल राजद प्रत्याशी छपरा के द्वारा दिए गए बयान जंगल राज अच्छा था लोग पैसे देकर जिंदा रहते थे इस पर मनोज तिवारी ने कहा महागठबंधन का जो असली चेहरा है उनके नेताओं के जुबान पर आने लगी है. जो जंगल राज की तरफदारी कर रहे हैं वह बिहार की कितना सुरक्षा करेंगे नजर आ गया तेजस्वी शहाबुद्दीन जिंदाबाद कह रहे हैं और राजद नेता जंगल राज की पैरवी कर रहे हैं. बिहार के लोग एनडीए के पक्ष में है बिहार जिंदाबाद हो इस पर एनडीए कम कर रही है. नीतीश कुमार के द्वारा किए गए ट्वीट बिहारी अब कहालाना शर्म की बात नहीं है इस पर मनोज तिवारी ने कहा नरेंद्र मोदी और नीतीश कुमार ने बिहार का जो विकास किया है वह छुप नहीं सकता है.महागठबंधन फ्रस्ट्रेशन में है राहुल राजद के विरोध में है और राजद कांग्रेस के विरोध में बिहार में इस बार 180 से भी अधिक सीट एनडीए जीत जाएगी. लोग आश्चर्य ना करें क्योंकि लोगों ने बिहार का विकास देखा है जात-पात से ऊपर उठकर वोट देंगे. खेसारी लाल द्वारा राम मंदिर के जगह अस्पताल खोलने और वक्फ बोर्ड के मामले पर कुछ नहीं बोलने पर मनोज तिवारी ने खेसारी को सलाह दी यहां पर चुनाव लड़ने वाले संभाल कर बोले क्योंकि यह बिहार की जनता है एक-एक बात का अर्थ निकाल कर फैसला लेता है राम मंदिर का जो विरोध करता है वह कभी भी किसी का नहीं हो सकता है.
0
comment0
Report
SKSundram Kumar
Nov 01, 2025 09:41:57
Patna, Bihar:पटना. भोजपुरी अभिनेता पवन सिंह ने छपरा के प्रत्याशी खेसारी लाल द्वारा दिए गए बयान जंगल राज्य सही था फिरौती देकर लोग जिंदा तो रहते थे इस पर पवन सिंह ने कहा 15 साल पहले का बिहार और आज का बिहार लोग देखें फर्क है या नहीं विकास क्या है क्या नहीं वह साफ दिखेगी. खेसारी के चुनाव प्रचार में पवन सिंह जाएंगे या नहीं क्योंकि पवन सिंह के चुनाव में खेसारी लाल प्रचार पर गए थे इस पर पवन सिंह ने कहा पार्टी का जैसा निर्देश होगा वह काम करूंगा. मुख्यमंत्री नीतीश कुमार के ट्वीट बिहारी कहलानी अब सम्मान की बात है इस बार पवन सिंह ने कहा बिहारी कहलाना बिल्कुल गर्व की बात है हम बिहारी हैं और गर्व के साथ बिहारी है. पवन सिंह की पत्नी के चुनाव लड़ने पर पवन सिंह से सवाल करने पर पवन सिंह ने कहा मैं इस पर कुछ नहीं कहूंगा.
0
comment0
Report
ASAmit Singh
Nov 01, 2025 09:41:15
Kishanganj, Bihar:बिहार विधानसभा चुनाव 2025 में AIMIM के तौसीफ आलम बहादुरगंज विधानसभा क्षेत्र से प्रचार कर रहे हैं. उनका एक वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है जिसमें जनता को जंगलराज की याद दिलाकर पुलिस और अंचल अधिकारियों की कार्रवाई का हवाला देकर वोट मांगने की बात कही गई है. एक अन्य वीडियो में वे मंच पर अपने कर्मी मेराज को बुलाकर पैसे बांटते दिखे और कैमरा बंद करने का इशारा करते हुए भी दिखाई दिए. आगे बताया गया है कि चार बार विधायक चुने जाने के बाद उन्होंने भ्रष्ट पुलिस और अधिकारी का इलाज किया, निवास प्रमाणपत्र के नाम पर रिश्वत की बात की और पोस्टमॉर्टम न करवाने जैसे दावों को अपनी उपलब्धि बताई. विपक्षी दल इसे चुनावी रिश्वत और सत्ता के दुरुपयोग का मामला बता रहे हैं. जिला प्रशासन ने वीडियो की जांच कर कानूनी कार्रवाई की बात कही है और आदर्श आचार संहिता के पालन की चेतावनी दी. बाइट्स के नाम दिए गए थे: तौसीफ आलम, इमाम अली चिंटू, रेहान अहमद, जमशेद आलम, नसीम अख्तर, विशाल राज. रविवार को बहस की स्थिति बनी रही.
0
comment0
Report
ASAmit Singh
Nov 01, 2025 09:40:59
Kishanganj, Bihar:बिहार विधानसभा चुनाव 2025 जहां ज्यादातर पार्टियां विकास के वादों और उपलब्धियों के नाम पर वोट मांग रही हैं, वहीं किशनगंज जिले के बहादुरगंज विधानसभा क्षेत्र से AIMIM प्रत्याशी तौसीफ आलम एक अलग ही अंदाज में लोगो से वोट मांग रहे हैं। जनता को जंगलराज की याद दिलाकर और पुलिस और अंचल अधिकारियों की (पर हाथ साफ करने) इलाज करने की पुरानी घटनाओं का हवाला देकर 2025 के चुनाव में वोट मांगने वाला उनका एक वीडियो सोशल मीडिया पर तेजी से वायरल हो रहा है। इतना ही नहीं, एक अन्य वीडियो में वे मंच पर अपने कर्मी को बुलाकर कथित तौर पर पैसे बांटते नजर आ रहे हैं और लोगो को कैमरा बंद करने का इशारा करते दिखे। किशनगंज के बहादुरगंज विधानसभा में अलग अलग स्थानों में नुक्कड़ सभा को संबोधित करते हुए AIMIM प्रत्याशी तौसीफ आलम ने जनता से कहा – जब आपने मुझे चार बार विधायक चुना, तो मैंने भ्रष्ट पुलिस और अधिकारी का इलाज किया था..तौसीफ आलम ने कानून को अपने हाथों लिया लेकिन जनता को बताया कि मैंने कोई जुर्म नहीं किया था लेकिन पुलिस ने दर्जनों केस मुझपर लाद दिया था। वीडियो में वे बता रहे हैं कि मात्र 19 साल की उम्र में भ्रष्ट पुलिस अधिकारी का इलाज करने के बाद जनता ने उन्हें मुखिया चुना। फिर, मुखिया बनने के बाद इलाके के लोगों को निवास प्रमाणपत्र के नाम पर सर्किल इंस्पेक्टर के द्वारा एक सौ रुपये रिश्वत मांगने पर उनकी भी इलाज कर देने का हवाला दिया। उन्होंने पुलिस हिरासत में लिए आरोपियों को छुड़ाने से लेकर मां-बहनों के शवों पर पोस्टमॉर्टम न होने देने तक – सब कुछ वे अपनी उपलब्धि के रूप में पेश कर रहे हैं। तौसीफ ने भावुक होते हुए कहा, मेरी बहन की 19 साल की उम्र में हत्या होने से.. जब अस्पताल जाकर पोस्टमॉर्टम रूम में सोये हुए बहन को देखा, तो वो बेपर्दा थी तब जाकर प्रण लिया कि कभी मां-बहनों का ऐसा अपमान नहीं होने दूंगा। चार टर्म MLA रहते एक भी पोस्टमॉर्टम नहीं होने दिया। निर्दलीय और कांग्रेस टिकट पर चार बार विधायक रह चुके तौसीफ आलम का यह बयान राजनीतिक हलकों में हंगामा मचा रहा है। विवाद यहीं नहीं रुका। एक अन्य वीडियो में तौसीफ आलम मंच पर अपने कर्मी मेराज को बुलाते दिखे, उससे पैसे लेकर कथित तौर पर पैसे बांटे गये। वीडियो में वे कैमरा बंद करने का इशारा भी करते नजर आए। सोशल मीडिया पर यह क्लिप भी वायरल हो रही है, जहां कांग्रेस और राजद के नेता इसे चुनावी रिश्वत बता रहे हैं। वही जिला प्रशासन से वीडियो की जांच कर कानूनी कार्रवाई की मांग कर रहे है। जबकि एआईएमआईएम के किशनगंज जिला अध्यक्ष इसे विपक्षी पार्टियों की झूठा चाल बता रहे है। जब मामले को लेकर किशनगंज जिला पदाधिकारी से संपर्क किया तो उन्होंने कहा कि वीडियो की जांच की जा रही है सही साबित होने से कार्रवाई की जाएगी उन्होंने प्रत्याशीियों से कहा कि जिला प्रशासन निष्पक्ष एवं पारदर्शिता चुनाव करवाने को लेकर कटिबद्ध है.. उन्होंने कहा कि गलत तरीके से लोगों को गुमराह करने वाले बयान देने से बचें। आदर्श आचार संहिता के नियमों का पालन करें।
0
comment0
Report
Advertisement
Back to top