Back
जेतपुर में 5 वर्षीय बच्ची के साथ दुष्कर्म: आरोपी गिरफ्तार
NBNARESH BHALIYA
Feb 24, 2026 06:46:02
Jetpur, Gujarat
એન્કર :- સમાજ માં રોજે રોજ દુષ્કર્મ અને બળાત્કાર ની ઘટના ઓ સામે આવી રહી છે આવી ઘટનાઓ બંધ અને ઓછી થવા નું નામ નથી લેતી ત્યારે જેતપુરમાં એક એવી ઘટના સામે આવી કે જ્યાં એક ફૂલ જેવી નાની એવી 5 વર્ષની બાળકીને પડોશમાં રહેતો/shખ્સે નિશાન બનાવી ને શારીરિક અડપલાં કરી દુષ્કર્મ આચર્યું શું છે ઘટના કોણ છે આ નરાધમ જોઈએ આ ક્રાઈમ રિપોર્ટમાં
વિઓ:-જેતપુર શહેરમાં બાળકી સાથે શારીરિક અડપલા અને દુષ્કર્મ થયાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે પાડોશમાં રહેતા 35 વર્ષના શખ્સે પાંચ વર્ષની બાળકી સાથે અમાનवीય કૃત્ય આચર્યું હતું, જેને લઈ જેતપુર ઉદ્યોગનગર પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે,
જેતપુરમાં 5 વર્ષીય બાળકી પર પાડોશમાં રહેતા જીતેન્દ્ર ઉર્ફે જીતુ ભોજાણીના ઘરે રમવા અને નાસ્તો કરવા માટે જતી હતી, જ્યારે બાળકી પાડોશમાં આરોપીના ઘરે ગઈ, ત્યારે આરોપીની માતા ઘરમાં ન હતી, આએકલતાનો લાભ ઉઠાવી આરોપી જીતુએ બાળકીીને વાતોમાં ભોળવી તેના કપડાં ઉતારી શારીરિક આડપલાં કર્યાં હતા અને દુષ્કર્મ આચર્યું હતું, બનાવ બાદ બાળકીને ઘરે પરત ફરી ત્યારે તેના હાવભાવ બદલાયેલા હતા, માતાએ પૂછપરછ કરતા બાળકીએ પોતાની સાથે બનેલી ઘટનાાની જાણ કરી હતી, આ સાંભળીને પરિવારજનોએ તાત્કાલિક બાળકીને હોસ્પિટલ ખસેડી હતી અને ત્યારબાદ પોલીસનો સંપર્ક કર્યો હતો, ઘટનાની જાણ થતા જ જેતપુર ઉદ્યોગનગર પોલીસ સક્રિય બની હતી, પોલીસે આરોપી જીતુ ભોજાણીને ઝડપી પાડ્યો હતો, પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અપરિણીત છે, પોલીસે આરોપી સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે,
બાળકી સાથે શારીરિક અડપલા કરી અને દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં આરોપી જીતુ દેવજી ભોજાણી કે જે પીડિતાના પાડોશમાં રહે છે, અને અવારનવાર એમના ઘરે જતો અને પીડિતાને પણ રમવા બોલાવતો હતો, આરોપી શારીરિક અડપલા કરતો હોય, જેની જાણ પીડિતાની માતાને થઈ હતી, જે બાદ સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો, પોલીસે કાયદેસરનો ગુنو દાખલ કરી આરોપીની ધરપકડ કરી કાઢી હતી, જે બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા આરોપીના બે દિવસના રિમાંડ મંજૂર કરવામાં આવ્યા છે.
પોલીસ આ કેસમાં વધુ પુરાવા એકત્રિત કરી રહી છે, જેથી આરોપીને કડકમાં કડક સજા અપાવી શકાય, બાળકી સાથે બનેલી આ ઘટનાથી સમગ્ર પંથકમાં રોષ જોવા મળી રહ્યો છે,
હાલ તો નરાધમ જીતુ પોલીસ કસ્ટડીમાં છે ત્યારે પ્રશ્ન થાય છે કે સભ્ય સમાજમાં થતી દુષ્કર્મ ની ઘટના ને રોકવા માટે સરકારેઑં અને સમાજે જાગૃત થવા ની જરૂર છે,
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowFeb 24, 2026 06:48:540
Report
CPCHETAN PATEL
FollowFeb 24, 2026 06:30:450
Report
SSSapna Sharma
FollowFeb 24, 2026 06:30:290
Report
SSSapna Sharma
FollowFeb 24, 2026 06:30:190
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowFeb 24, 2026 06:00:280
Report
CPCHETAN PATEL
FollowFeb 24, 2026 05:51:180
Report
MDMustak Dal
FollowFeb 24, 2026 05:50:520
Report
JDJAYESHBHAI DOSHI
FollowFeb 24, 2026 05:48:140
Report
TDTEJAS DAVE
FollowFeb 24, 2026 04:49:580
Report
HShakimuddin shabbirbhai
FollowFeb 24, 2026 04:47:120
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowFeb 24, 2026 04:17:300
Report
CPCHETAN PATEL
FollowFeb 24, 2026 04:00:540
Report
CPCHETAN PATEL
FollowFeb 24, 2026 04:00:410
Report
NDNavneet Dalwadi
FollowFeb 24, 2026 03:02:230
Report