Back
सरदार वल्लभभाई पटेल की 150वीं जन्म जयंती पर पोरबंदर में एकता मार्च आयोजित
SBShilu Bhagvanji
Nov 15, 2025 14:49:42
Porbandar, Gujarat
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ અવસરે એકતા પદયાત્રાનું પોરબંદરમાં આયોજન કરવામાં આવ્યું હતું.કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડો.મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં યોજાયેલ આ પદયાત્રામાં રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડીયા સહિત આગેવા નાં પણ જોડાયા હતા.શહેરના ચોપાટી પાસે આવેલ गांधी સ્મૃતિ ભવનથી શરુ થયેલી આ પદયાત્રામાં રાજકીય તેમજ સામાજિક આગેવાનો સહિત શહેરીજનો જોડાયા હતા.પદયાત્રા દરમિયાન વિવિધ સ્થળે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.શહેરના મુખ્ય માર્ગો પર ફરી આખરે રેલ્વે સ્ટેશન નજીક સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને કેન્દ્રીય મંત્રી મનસુખ મોર્ડવીયાએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
165
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PDPRASHANT DHIVRE
FollowNov 15, 2025 16:19:3142
Report
VAVINEET AGARWAL
FollowNov 15, 2025 15:53:54162
Report
RKRakesh Kumar Bhardwaj
FollowNov 15, 2025 15:53:41135
Report
RKRakesh Kumar Bhardwaj
FollowNov 15, 2025 15:53:30145
Report
MGMOHIT Gomat
FollowNov 15, 2025 15:53:14140
Report
MGMOHIT Gomat
FollowNov 15, 2025 15:53:03139
Report
MSManish Sharma
FollowNov 15, 2025 15:49:21167
Report
PSParmeshwar Singh
FollowNov 15, 2025 15:49:05123
Report
PGPARAS GOYAL
FollowNov 15, 2025 15:48:5296
Report
MKMohammad Khan
FollowNov 15, 2025 15:48:3796
Report
PKPradeep Kumar
FollowNov 15, 2025 15:48:23152
Report
PSParmeshwar Singh
FollowNov 15, 2025 15:48:10156
Report
MPManish Purohit
FollowNov 15, 2025 15:47:44145
Report
TTTRIPURESH TRIPATHI
FollowNov 15, 2025 15:47:3061
Report
DVDinesh Vishwakarma
FollowNov 15, 2025 15:47:20112
Report