Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Porbandar360575
दिल्ली बम धमाके के बाद पोरबंदर में सुरक्षा, स्क्वाड और डॉग स्क्वाड से चेकिंग
SBShilu Bhagvanji
Nov 11, 2025 12:46:35
Porbandar, Gujarat
એન્કર- દિલ્હી બ્લાસ્ટ બાદ પોરબંદરમાં પણ પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરવામાં આવી છે...પોરબંદર દરિયા કાંઠે આવેલ હોય અને પોરબંદર જિલ્લા નો દરિયો કાંઠો સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ ગણાઇ છે ત્યારે પોરબંદર બંદર વિસ્તારમાં બોમ્બ સ્કોડા તથા ડોગ સ્કોડ સહિત સાથે ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી...દિલ્હી બ્લાસ્ટ બાદ પોરબંદર જિલ્લામાં Vehicle ચેકીંગ સહિત કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. બાઇટ-1 વોક થ્રુ
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DRDarshal Raval
Nov 11, 2025 14:01:12
Ahmedabad, Gujarat:અમદાવાદ ગાંધીનગર પાસેથી પકડાયેલ આતંકી સૈયદ નો મામલો સૈયદ બાદ બનાસકાંঠાથી બે આતંકી સહિત ats એ ત્રણને પકડ્યા હતા. 7 નવેમ્બરે અડાલજ ટોલ ટેક્સ પાસે થી સૈયદને પકડીને એટીએસએ કરી હતી મોટી કાર્યવાહી દિલ્હીમાંથી થયેલા બ્લાસ્ટ પહેલા દિલ્હી અને અમદાવાદની રેકી કરનાર આતંકીઓની ગુજરાત ats એ કરી હતી ધરપકડ એટીએલના કામગીરી સમયે z 24 કલાકની ટીમ પણ હતી હાજર એટીએસએ ત્રણ આતંકવાદીઓને પકડીને સૈયદના 18 નવેમ્બરના અને અન્ય બે ના 17 નવેમ્બરના સુધીના રિમાન્ડ મેળવ્યા રિમાન્ડ બાદ ચાલી રહેલી તપાસ સાથે એટીએસએ પંચનામાની પણ પ્રક્રિયા હાથ ધરી атાંકીઓ પાસેથી મળી આવેલ રેઝિન લિક્વિડ અને હથિયારો અને ઘટનાક્રમને લઈને પંચનામાની કાર્યવાહી હાથ ધરાઈ ડકલોલ પાસે આવેલા છત્રાલ રોડ ઉપર પંચનામું હાથ ધરવામાં આવ્યું પંચનામું કરીને ટિમ પરત ats પહોંચી છત્રાલમાં જ્યાં હથિયાર ની હેરાફેરી થઈ હતી તે સ્થળની શંકાએ ત્યાં તપાસ કરાઈ
0
comment0
Report
CPCHETAN PATEL
Nov 11, 2025 14:01:02
Surat, Gujarat:સુરત બ્રેક દિલ્હી બ્લાસ્ટ મામલો સુરત પોલીસ દ્વારા સ્લીપર સેલ નું લિસ્ટ તૈયાર કરાયું આ રીતે બ્લાસ્ટ કરનાર લોકોનું લિસ્ટ તૈયાર કરાયું સુરતમાં બોમ્બ પ્લાન્ટ થી લઈ 15 જેટલા સંવેદનશીલ કેસોના તમામ આરોપી અને શંકાસ્પદ લોકોની લિસ્ટ તૈયાર કરવામાં આવી 15 કેસ સાથે જોડાયેલા તમામ લોકો ઉપર સુરત પોલીસની બાંઝ નજર માત્ર ફૂટ પેટ્રોલિંગ નહી પરંતુ સાયબર ટીમ પણ એક્ટિવ કરાઈ સોશિયલ મીડિયા નો ઉપયોગ તેમાં કમેન્ટ અને ડાર્ક વેબનો ઉપયોગ કરનાર લોકો ઉપર વોચ રાખવામાં આવી રહી છે સુરતના ચાર પોલીસ સ્ટેશનમાં કોસ્ટલ વિસ્તાર આવે છે પોસ્ટલ એરિયામાં મરીન પોલીસ સહિત તમામ ગામના સરપંચોને એક્ટિવ કરાયા તમામ સરપંચને કોઈપણ ગામમાં સતિવિધિ દેખાય ત્યારે તાત્કાલિક પોલીસને સંપર્ક કરવા માટે સૂચના આપવામાં આવી સાથે વિશાલકાય ઔદ્યોગિક વિસ્તાર હજીરા ના તમામ ઉદ્યોગોને પણ એલર્ટ કરાયા ઉદ્યોગોમાં કામ કરનાર તમામ કર્મચારીઓની વિગત રાખવા માટેની સૂચના આપવામાં આવી વાહનના લે વેચ કરનાર તમામ લોકોને ડોક્યુમેન્ટસ વેરીફાઈ કરીને યોગ્ય ડોક ડોક્યુમેન્ટસ રાખવા માટે પણ સૂચના કરાય 15 જેટલા લોકોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું
0
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Nov 11, 2025 14:00:53
Dudhrej, Gujarat:સુરેન્દ્રનગરમાં આઈ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન જીડીયા અને ജില്ലാ મહિલા બાળ વિકાસના ચેરમેન નંદુબેન વાઘેલો વચ્ચે ગંભીર વિવાદ થયો. વાત એ છે કે જિલ્લા પંચાયતમાં વાહન ભાડે આપતી એજન્સીના બિલો Bovનાબેને અટકાવી રાખ્યા હોવાનો આરોપ ચેયરમેને લગાવ્યો છે. ભાવનાબેનને ટેન્ડરની શરતો મુજબ વાહનો ન આપવા બદલ એજન્સીને નોટિસ પણ ફટકારી હતી. આ બાબતે ચેરમેને ભાવનાબેનને તેમના ચેમ્બરમાં બોલાવ્યા. ત્યાં બંને વચ્ચે ઉત્પૃથવ બોલાચાળી થઈ, જે ગાળાગાળી અને ઝપાઝપી સુધી પહોંચી. નંદુબેનનો આરોપ છે કે ભાવનાબેન કોન્ટ્રાક્ટરને હેરાન કરી રહ્યા છે અને તેમને બ્લેકલિસ્ટ કરવા માંગે છે. બીજી તરફ, ભાવનાબેનનું કહેવું છે કે તેઓ સરકારી નાણાંની બચત માટે નિયમોનું પાલન કરી રહ્યા છે. આ બાબતમાં નંદુબેને ભાવનાબેનને અપમાનિત કર્યા અને મારવાનો પણ આરોપ છે. આ ઘટનાાથી જિલ્લા પંચાયતના સ્ટાફ આઘાતમાં છે. નંદુબેને આ મામલે જોરાવરનગર પોલીસ સ્ટેશન ગયા, પરંતુ પોલીસીએ ફરિયાદ ન લીધી. ત્યારબાદ તેણે સુરેલન્દ્રનગર એસ.પી.ને લેખિત ફરિયાદ આપી કાર્યવાહી માગી. આ ઘટનાની ઓડિયો ક્લિપ પણ સામે આવી છે, અને પોલીસી તપાસ શરૂ કરી છે. હવે બધાની નજર આ આગળ શું થાય છે.
0
comment0
Report
GPGaurav Patel
Nov 11, 2025 13:45:46
Ahmedabad, Gujarat:દેશભરમાં કોંગ્રસ દ્વારા મતદારો સાથે સરકાર છેતરપિંડી કરીને મતો કરી ચોરીના આક્ષેપ થયા છે..મત અને ખોટા મતદારોને લઈને દેશભરમાં વિવિધ કાર્યક્રમ કોંગ્રેસ કરી રહી છે..ગુજરાત કોંગ્રેસ દ્વારા સિગ્નેચર કેમ્પન ચલાવાયું હતું..રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર જાહેર સ્થળો અને મતદારોના ઘરે જઈને સિગ્નેચર લેવામાં આવ્યા હતા..જેને સમગ્ર રાજ્યોમાંપ્રભારી મુકુલ વાસનિકની આગેવાનીમાં દિલ્હી મોકલવામાં આવ્યા છે.કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા,તુષાર ચૌધરી,ધારાસભ્યો, હોદેદારો હાજર રહ્યા હતા..સિગ્નેચર કરેલા ફોર્મ ને બોક્સમાં મૂકીને કાર દ્વારા દિલ્હી મોકલવામાં આવ્યા હતા..પ્રભારી મુકુલ વાસનિકે કારને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યો હતો.
0
comment0
Report
SBShilu Bhagvanji
Nov 11, 2025 12:46:47
Porbandar, Gujarat:એન્કર- દિલ્લી કાર બ્લાસ્ટને લઈ ને દેશના તમામ રાજ્યોમાં પણ સુરક્ષા વ્યવસ્થા સઘન કરા છે તે પોરબંદર જિલ્લામાં પણ જમીન પર તથા દરિયામાં પણ સઘન પેટ્રોલિંગ કરી માછીમારી બોટોનુ ચેકીંગ તથા ડોક્યુમેન્ટ સહિત તપાસ કરાઈ રહ્યા છે. વિઓ-1 દિલ્લી બ્લાસ્ટમાં જે રીતે આઠ વ્યક્તિઓ મોતને ભેટ્યા છે આ ભયંકર કાર બ્લાસ્ટ જે ક્યાંકને ક્યાંક આતંકી ષડ્યંત્રનો ભાગ લાગી રહ્યો છે ત્યારે આ બનાવ દેશભરમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા પોતાનાં પેટ્રોલિંગ તથા સઘન ચેકીંગની કામગીરી કરવામાં આવી રહી છે. પોરબંદર હાર્બર મરીન પોલીસ દ્વારા પોતાની પેટ્રોલિંગ બોટ મારફતે દરિયામાં માછીમારી બોટોના ચેકીંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અલગ અલગ ટીમો બનાવી પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા વાહન ચેકીંગ તથા પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે.
0
comment0
Report
PSPreeti Srivastava
Nov 11, 2025 11:33:21
Lucknow, Uttar Pradesh:जिस डॉक्टर शाहीन को कल फरीदाबाद से गिरफ्तार किया गया ज़ी न्यूज़ की टीम पहुंची शाहीन के लालबाग स्थित आवास । शाहीन का परिवार लखनऊ में डालीगंज स्थित 121 नंबर मकान में रहता था। हमने उनके पिता से बात की। पिता ने बताया शाहीन तीन भाई बहन है। सबसे बड़ा बेटा शोएब यहीं पिता के साथ रहता है। दूसरे नंबर पर शाहीन थी जिसकी कल गिरफ्तारी हुई है शाहीन ने इलाहाबाद से मेडिकल की पढ़ाई करी थी और तीसरे नंबर का बेटा प्रवेश है जिसके घर पर आज सुबह छापेमारी हुई है शाहीन काफी समय पहले यहां से चली गई थी । फरीदाबाद में नौकरी करती थी । उसकी शादी महाराष्ट्र के एक व्यक्ति से हुई थी । तीसरे नंबर का भाई परवेज है जिसके घर पर आज सुबह छापेमारी हुई है । पिता ने कहा कि उसे नहीं भरोसा की उसकी बेटी ऐसी किसी गतिविधि में संलिप्त है।
79
comment0
Report
ARAlkesh Rao
Nov 11, 2025 11:11:31
Palanpur, Gujarat:બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ડીસા જીઆઇડીસી વિસ્તારમાં આવેલ તાસ્વી માર્કેટિંગ અને વેદાંત ફૂડ પ્રોડક્ટ્સ નામની પેઢીઓમાં રેડ કરીને 8.98 લાખ રૂપિયાની કિંમતે 1500 કિલો શંકાસ્પદ ઘી ઝડપી પાડી તેના સેમ્પલ લઈને પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે. બંાસકાંઠામાં ભેળસેળીયા વેપારીઓ બેફામ બની ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરી રહ્યા છે જેને લઈને બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અગાઉ એક્ઝક્શનમાં આવીને ગોડાઉન તેમજ કોલ્ડ સ્ટોરેજમાંથી મોટી માત્રામાં ગળ્યો मાવો ઝડપી લીધો હતો. આ ઉપરાંત ખાધ્ય તેલ, ઘી, મરચા, હળદર, આટો બનાવતા ફેક્ટરીઓ તેમજ મીઠાઈની દુકાનો, હોટલો, રેસ્ટોરન્ટ, દૂધના માવાના ભઠ્ઠા સહિતની અનેક જગ્યાએ તપાસ કરી સેમ્પલ લઈ શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યા બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે બાતમીના આધારે ડીસાના જીઆઇડીસી વિસ્તાર નજીક આવેલ પી.એન. ઇન્ડસ્ટ્રીઝ પાર્કમાં આવેલ વેદાંત ફૂડ પ્રોડક્ટ્સ નામની કંપનીમાં રેડ કરીને 500 મીળીના 176 પેક, 200 મીલીના 750 પેક અથવાટે લુઝ ઘી મળી રૂ. 7.19 લાખ રૂપિયાની કિંમતે 1183 કિલોગ્રામ શંકાસ્પદ ઘી નો જથ્થો જપ્ત કરી તેના નમૂના લઈને પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે તો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ડીસાની જી.આઈ.ડી સીમાં આવેલ તાસવી માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ્સમાં રેડ કરીને 1.79 લાખ રૂપિયાની કિંમતનું 320 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરી તેના પણ ઘીના સેમ્પલ લઈને પરીક્ષણ અર્થી લેબોરેટરીમાં મોકલી ફૂડ વિભાગે બંને પેઢીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે ઉલ્લેખનીય છે કે ફૂડ વિભાગની ટીમ દ્વારા અગાઉ પણ તાસવી માર્કેટિંગમાં આકસ્મિક તપાસ હાથ ધરીને સેમ્પલ લીધા હતા જે લેબમાં સબસ્ટાન્ડર્ડ આવતા દંડાત્મક કાર્યવાહી થઇ હતી.જોકે મોટાભાગના ઘીના વેપારીઓ વેજ ફેટનો ઉપયોગ કરીને ઘી બનાવીને અંતરિયાળ ગામમાં સપ્લાય કરે છે, બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ શંકાસ્પદ ઘીનું ઉત્પાદન ડીસા આસપાસના વિસ્તારમાં થાય છે. જેમાં સૌથી વધુ વેજ ફેટ, અને ક્રીમનો ઉપયોગ કરીને ઘી બનાવી આકર્ષક પેકિંગ અને લેબલ સાથે અંતરિયાળ ગામમાં સપ્લાય કરવામાં આવે છે. દર વર્ષે લાખોના દંડ કરવા છતાં વેપારીઓ વેપાર બંધ કરતા નથી, સબ સ્ટાન્ડર્ડમાં અનેક વેપારીઓને સરેરાશ પાંચ થી સાત લાખના દંડ ફટકારવામાં આવે તો એક જ સેમ્પલના જુદા જુદા કેસો કરવામાં આવે તો દર્દીને રકમમાં પણ વધારો થાય છે. અને ભેજા બાજ વેપારીઓ પેઢીનું નામ બદલી સ્થાનિક ફૂડ વિભાગના રજીસ્ટ્રેશનની જગ્યાએ સેન્ટ્રલનું રજીસ્ટ્રેશન મેળવી ફરી ધંધો શરૂ કરી દે છે. જો કે ફૂડ વિભાગ દ્વારા બંને પેઢીઓનું 1500 કિલો શંકાસ્પદ ઘી જપ્ત કરી તેના નમુના લઈને પરીક્ષણ અર્થે મોકલી અપાયા છે ત્યારે આ ઘી ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું તે એક મોટો સવાલ છે..જોકે ડીસા શહેરની જીઆઇડીસી તેમજ અનેક રહેણાંક મકાનોમાં બનાવટી ઘી સહિત અનેક વસ્તુઓ બનતી હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે ત્યારે ફૂડ વિભાગ આવી શંકાસ્પદ જગ્યાઓ ઉપર રેડ કરે તેવી લોક માંગ ഉയરી છે.
52
comment0
Report
PAParakh Agarawal
Nov 11, 2025 09:51:46
Ambaji, Gujarat:દિલ્લી માં થયેલા બોમ્બ વિસ્ફોટના પગલે દેશભરમાં પોલીસ એલર્ટ છે તેવી જ રીતે શક્તિપીઠ અંબાજી ધામ રાજસ્થાને અડીને આવેલું હોવાથી ગુજરાત-રાજસ્થાનની સરહદ નજીક માત્ર 4 કિલોમીટરની દૂરી ઉપર હાલ સ્થિતિએ સ્ખાુરતા કાચબીદ્ધા વધેલી હતી. ગુજરાત અને રાજ્થાનની પોલીસ આજે ભારે એલર્ટ મોડમાં જોવા મળી હતી. રાજસ્થાન તરફ થી અંબાજી તરફ આવતા વાહનોને સરહદ છાપરી ચેકપોસ્ટ ઉપર સુરક્ષા કર્મીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. ગઈકાલથી શરૂ થયેલી વાહન તપાસ ઝુંબેશ આજે પણ યત્રીત રીતે ચાલી રહી હતી. ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ અંબાજી તરફ આવતા વાહનોની ચેકિંગ કરવામાં આવી રહી હતી જે કારણે ગુજરાતના બદosphર પર લંબાઈમાં વાહનનાં કતારો જોવા મળ્યા હતા. પરંતુ બંને રાજ્યોનીક્ષણાર આ ચેકિંગ દરમિયાન કોઈ શંકાસપદ અથવા ગેરકાયદેસર ચીજ મળી ન આવી.
0
comment0
Report
CPCHETAN PATEL
Nov 11, 2025 09:50:40
Surat, Gujarat:ડ્રગ્સના વેપારમાં જોડાયેલા એક શાતિર આરોપી જે હિન્દૂ નામ ધારણ કરીને લાંબા સમયથી પોલીસને ચકમો આપતો હતો, અંતે એસઓજીના હાથ ચઢ્યો છે. આ આરોપીનું નામ નવાબ ઉર્ફે મહારાજ ઇશાકઅલી સૈયદ હોવાનો ખુલ્યો છે. 'મહારાજ' તરીકે ઓળખાતો હતો અને મુંબઈથી સુરત સુધી મેથાએમફેટામાઇન (Methamphetamine) પ્રકારની ખતરનાક ડ્રગ્સ સપ્લાય કરતો હતો. લગભગ નવ મહિના પહેલા, પોલીસે 52.770 ગ્રામ મેથાએમફેટામાઇન ડ્રગ્સ સાથે એક વ્યક્તિ, ભરતભાઈ ભગવાનભાઈ પટેલ,ને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ ડ્રગ્સ ભરતભાઈને મહારાજ નામના વ્યક્તિએ આપ્યા હતા. પોલીસના દબાણ બાદ મહારાજ ફરાર થયો હતો. એસઓજીએ તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. પરંતુ તાજેતરમાં મળેલી ગુપ્ત બાતમીના આધારે પોલીસેએ તેની ચુસ્ત તપાસ હાથ ધરી. તપાસ દરમિયાન ખબર પડી કે નવાબ ઉર્ફે મહારાજ 25 દિવસ પહેલા મુંબઈ પરત આવ્યો હતો અને ત્યાંથી સુરતમાં આવતો હતો. એસઓજીએ સીસીટીવી ફૂટેજ તથા અન્ય પુરાવાઓના આધારે ધરપકડ કરી છે. હવે તેના નેટવર્ક અને ડ્રગ્સ સપ્લાય ચેઇન અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી લાંબા સમયથી ધર્મના નામે છદ્મ વેશ ધારણ કરી લોકોની આંખમાં ધૂળ નાખતો હતો. એસઓજીની આ કામગીરીથી ડ્રગ્સના રેકેટ પર મોટો ਪ੍ਰહાર માનવામાં આવી રહ્યો છે.
0
comment0
Report
Advertisement
Back to top