Back
जी राम जी योजना: 125 दिन रोजगार, भ्रष्टाचार रोकने नई व्यवस्था लागू
DPDhaval Parekh
Mar 07, 2026 14:01:09
Navsari, Gujarat
નોધ: વિઝ્યુઅલ અને બાઇટ FTP માં 03 માર્ચના ફોલ્ડરમાં આજના 07 માર્ચના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... એનર્કર: ભારત સરકાર દ્વારા પૂર્વમાં ચાલતી મનરેગા યોજનાને સુધારા સાથે ફરી રજૂ કરી છે. જેમાં મનરેગાનું નામ બદલીને જી આરામ જી કરવામાં આવ્યું છે. ભગવાન રામના નામથી સુધારા સાથે રજૂ થયેલી આ યોજનામાં 100 દિવસની રોજગારીમાં 25 દિવસનો વધારો કરી 125 દિવસ રોજગારી રહેશે. ગ્રામ્ય કક્ષાએ ગરીબ અને શ્રમિક વર્ગના લોકોને રોજગાર મળી રહે એવા ઉદ્દેશ્ય સાથે તેમજ યોજનામાં ભ્રષ્ટાચાર ન થાય એ માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ખાસ કરીને ખેતીના દિવસો દરમિયાન જી આરામજી યોજના હોલ્ડ પર રાખવામાં આવશે. જેથી ખેત મજૂરી કરતા મજૂરોને ખેતીની આવક પણ મળે, સાથે જ આ યોજનામાં જે સુધારા કરવામાં આવ્યા છે તેમાં 25 દિવસના વધારો સાથે અઠવાડિયું પૂર્ણ થતા મજૂરોને તેમનું મહેનતાણું મળશે. કામ પૂર્ણ થયાના વધુમાં વધુ 15 દિવસે મહેનતાણું આપવામાં આવશે. સાથે જ ભ્રષ્ટાચાર અટકાવવા માટે સરકાર જોઇટી ઉghે tecnológica ઉપયોગ થયો છે. જેમાં GI ટ્રેકિંગ સ્થળ ઉપર મજૂરોને ભેગા કરવા તેમજ જેટલા મજૂરો હોય એમના ફોટો અને સાંજે પણ એમના ફોટો લઈને મોબાઇલ એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવશે. જેથી અગાઉ જે bogus જોબકાર્ડ બનતા હતા અને ખોટી રીતે મનરેગાના રૂપિયાનો દુરુપયોગ થતો હતો એ અટકશે. નવસારીના અડદા ગામના શ્રમિકો પણ જી આરામજી યોજના થી ખુશ છે. કારણ એમની આવકમાં વધારો થયો છે તેમજ એમણે ગામ છોડીને બહાર નોકરીએ જવું પડતું નથી. તેથી શ્રમિકોએ સરકારનો આભાર પણ માન્યો હતો.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowMar 07, 2026 13:47:590
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 07, 2026 13:03:440
Report
URUday Ranjan
FollowMar 07, 2026 12:23:040
Report
SVSANDEEP VASAVA
FollowMar 07, 2026 12:21:270
Report
DPDhaval Parekh
FollowMar 07, 2026 11:18:440
Report
PDPRASHANT DHIVRE
FollowMar 07, 2026 11:05:230
Report
URUday Ranjan
FollowMar 07, 2026 11:04:480
Report
URUday Ranjan
FollowMar 07, 2026 09:37:140
Report
DRDarshal Raval
FollowMar 07, 2026 09:37:060
Report
DRDarshal Raval
FollowMar 07, 2026 09:36:580
Report
ARAlkesh Rao
FollowMar 07, 2026 09:32:560
Report
AKAshok Kumar
FollowMar 07, 2026 09:18:150
Report
HBHimanshu Bhatt
FollowMar 07, 2026 08:35:320
Report
BPBurhan pathan
FollowMar 07, 2026 08:35:040
Report