Back
1 टन घी से बनी 27 शिव प्रतिमाएं, नवसारी किसान की महाशिवरात्रि आराधना
DPDhaval Parekh
Feb 14, 2026 03:50:41
Navsari, Gujarat
એન્કર : શિવ मય થવાનો મહાપર્વ એટલે મહાશિવરાત્રી. પુરાણો અનુસાર સમુદ્રમંથનમાંથી નીકળેલા હળાહળ વિષને بھોળાનાથે ગ્રહણ કરી પોતાના કંઠમાં રાખતા નીલકંઠ કહેવાયા. મહાદેવને વિષની અગનથી ઠંડક આપવા મહાશિવરાત્રીના દિવસે શિવભક્તો ઘીના કમળ અર્પણ કરે છે. ત્યારે નવસारीના શિવભક્ત હેમંત પટેલે 1 ટન ઘીમાંથી શિવજીની પ્રતિમાઓ અને ઘીના કમળ બનાવી મહાદેવની અનોખી આરಾಧના કરી છે.
વી/ઓ : મહાશિવરાત્રી અંગે શાસ્ત્રોમાં અનેક કથાઓ છે. પ્રથમ તો શિવજીનું પ્રાગટ્ય મહાશિવરાત્રીના દિવસે થયું એટલે ભક્તો એની શ્રદ્ધા ભાવ સાથે ઉજવણી કરે છે. જ્યારે બીજી કથા મુજબ, અમૃત મેળવવા થયેલા સમુદ્રમંથનમાં પ્રથમ હળાહળ વિષ નીકળ્યું હતું. જે ત્રણેય લોકનો સંહાર કરી શકે એટલું સામર્થ્ય ધરાવતું હતું. આ હળાહળ વિષ કોણ ગ્રહણ કરે એની ચિંતા હતી. ત્યારે ભગવાન ભોલેનાથ સામે આવ્યા અને તેમણે અત્યંત ઝેરી હળાહળ વિષને ગ્રહણ કરીને પોતાના કંઠમાં ધારણ કર્યુ હતું. પરંતુ એની અગન ખૂબ teીવ્ર હોવાથી તેમને ઠંડકની જરૂર પડે છે, જેથી શિવજીને મહાશિવરાત્રીના દિને ઘીના કમળ ચઢાવવાની પરંપરા વર્ષોથી चली આવી છે. ત્યારે નવસારીના સદલાવ ગામના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત અને શિવ ભક્ત હેમંત પટેલ છેલ્લાં 41 વર્ષોથી એક ટન ઘી માંથી મહાદેવ પ્રતિમાઓ અને ઘીના કમળ, શિવલિંગ, શિવ મુખ બનાવી ભગવાન ભોળેનાથની આરાધના કરે છે. આ વર્ષે પણ હેમંત પટેલે 1 ટન વનસ્પતિ ઘીને બરાબર મસળ્યા બાદ તેમાંથી અલગ અલગ આકારની અને મન મોહક 27 શિવ પ્રતિમાઓ બનાવી છે, જેની સાથે જ 25 ઘીના કમળ, 17 નાના શિવલિંગ અને 17 શિવ મુખ બનાવ્યા છે. હેમંત પટેલે ઘીમાંથી બનાવેલી શિવ પ્રતિમાઓ અને કમળ દક્ષિણ ગુજરાતના વિવિધ મંદિરો સાથે જ ગુજરાતના અને મહારાષ્ટ્રના શિવ મંદિરોએ મહાશિવરાત્રીના દિવસે મહાદેવને અર્પણ કરાશે. ખેડૂત હેમંત પટેલ ઘીના કમળ અને શિવ પ્રતિમાઓ બનાવવાનું કોઈcharg લેતો નથી, ફક્ત જેટલું ઘી વપરાયું હોય એના જ રૂપિયા લે છે. જયારે સદલાવ ગામના ચંદ્રકેશ્વર મહાદેવ માટે પણ વિશેષ પ્રતિમા બનાવી છે. વર્ષોથી ઘીની શિવ પ્રતિમાઓ અને કમળ બનાવતા હેમંત પટેલની નામના ગુજરાતના વિખ્યાત મંદિરોમાં પણ પહોંચી છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
NDNavneet Dalwadi
FollowFeb 14, 2026 06:32:170
Report
CPCHETAN PATEL
FollowFeb 14, 2026 05:31:200
Report
CPCHETAN PATEL
FollowFeb 14, 2026 04:52:250
Report
JDJAYESHBHAI DOSHI
FollowFeb 14, 2026 03:15:110
Report
PTPremal Trivedi
FollowFeb 13, 2026 18:45:220
Report
DRDarshal Raval
FollowFeb 13, 2026 18:02:060
Report
AKAshok Kumar
FollowFeb 13, 2026 16:47:400
Report
ARAlkesh Rao
FollowFeb 13, 2026 16:47:230
Report
PAParakh Agarawal
FollowFeb 13, 2026 15:17:130
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowFeb 13, 2026 14:02:240
Report
CPCHETAN PATEL
FollowFeb 13, 2026 13:20:180
Report
DRDarshal Raval
FollowFeb 13, 2026 13:00:510
Report
AKArpan Kaydawala
FollowFeb 13, 2026 12:19:370
Report
CPCHETAN PATEL
FollowFeb 13, 2026 12:02:030
Report