Back
राजपीपला के 424 साल पुराने हरसिद्धि माता मंदिर में आसो सुध नोम राजघराने द्वारा होम
JDJAYESHBHAI DOSHI
Oct 01, 2025 09:30:15
Gujarat
424 વર્ષ પુરાણા હરસિદ્ધિ માતાજી મંદિરે રાજવી પરિવાર દ્વારા આસો સુદ નોમ ના દિવસે હવન કરવામાંFavourite આવી રહ્યો છે. હાલ 8 મી પેઢી દ્વારા આ નોમ નો હોમ કરવામાં આવ્યો છે. રાજકોટ vરીસાલ જી उज્જેન થી માં હરસિદ્ધિ ના સાક્ષાત રાજપીପલા લાવ્યા હતા. તે સમય થી શારદીય નવરાત્રી માં અહીં મેળો ભરાઈ છે. માતાજીના મંદિરે દિવસ માં 3 વાર આરતી કરવામાં આવે છે. હરસિદ્ધિ મંદિરે આઠમ નોમ નું ખુબ મહત્વ છે. ખાસ નોમ ના દિવસે રાજપીલાના મહારાજા રઘુવીરસિંહજી, યુવરાજ માન્વેન્દ્રસિંહજી દ્વારા હોમ કરવામાં આવે છે. 12 બ્રાહ્મણો દ્વારા આ હવન માં આહુતિ આપવામાં આવે છે. શાસ્ત્રોક્ત રીતે સવારે મહારાજા ની હાજરી માં હોમ ની શરૂઆત કરવામાં આવે છે અને સાંજે suryast પેહલા નારિયળ હોમી ને યજ્ઞ ની પુર્ણાહુતી કરવામાં આવે છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
LJLakhani Jaydeep
FollowOct 01, 2025 11:33:100
Report
CPCHETAN PATEL
FollowOct 01, 2025 11:04:393
Report
CPCHETAN PATEL
FollowOct 01, 2025 10:12:460
Report
RMRaghuvir Makwana
FollowOct 01, 2025 10:00:310
Report
CPCHETAN PATEL
FollowOct 01, 2025 09:30:400
Report
GPGaurav Patel
FollowOct 01, 2025 09:30:340
Report
GPGaurav Patel
FollowOct 01, 2025 09:30:240
Report
URUday Ranjan
FollowOct 01, 2025 08:47:470
Report
GPGaurav Patel
FollowOct 01, 2025 08:47:400
Report
GKGovindbhai Karmur
FollowOct 01, 2025 08:23:410
Report
GPGaurav Patel
FollowOct 01, 2025 07:15:430
Report
ATANKUR TYAGI
FollowOct 01, 2025 06:47:242
Report
CPCHETAN PATEL
FollowOct 01, 2025 06:45:560
Report
CPCHETAN PATEL
FollowOct 01, 2025 06:45:470
Report