Back
मोरबी के मेजर ब्रिज पर भारी वाहनों पर रोक, मरम्मत के बावजूद अवरोध जारी
HBHimanshu Bhatt
Dec 08, 2025 12:06:09
Morbi, Gujarat
રાજ્યમાં જયારે પણ ગંભીરા બ્રિજ દુર્ઘટના જેવી ઘટના બને છે ત્યારે તંત્ર દોડતું આવે છે પછી ઘણી જગ્યાએ તંત્ર ગંભીર બેદરકારી રાખે છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયક્તિ નથી હાલમાં મોરબી જિલ્લામાં ટંકારા તાલુકાના ખાખરા ગામ પાસે આજી નદી ઉપરનો મેજર બ્રિજ આવેલ છે તેનું રિપેરિંગ કામ કરવામાં આવી રહ્યું છે જો કે, કામ શરૂ કરવામાં આવ્યું તે પહેલા બ્રિજ ઉપર ભારે વાહનોની પ્રવેશબંધીનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું પરંતુ તેની અમલવારી કરવામાં આવતી નથી.OPENING વોક થ્રુ.. ટીમો ટ્રંક ડ્રાઈવર સાથે વન ટુ વન... કુવર નોંધ: અત્રે ઉલેખનીય છે કે ગત તા 14/8/25 થી મોરબીના કલેક્ટર દ્વારા પુલ ભારે વાહન બંધ હોવાનું જાહેરનામું प्रसિદ્ઘ કરવામાં આવ્યું છે તેની સાથો સાથ જામનગર થી મોરબી બાજુ આવતા અને જતાં વાહનો માટેના વૈકલ્પિક રસ્તા પણ આપવામાં આવેલ છે જે વડે ધ્રોલ થી પડધરી, મીતાણા અને ટંકારા થઈને મોરબી આવી તેવી જ રીતે ધ્રોલ થી પીપળીયા ચોકડી થઈને મોરબી તેમજ કચ્છમાં આવી તેમજ જઈ શકાશે તેવી સૂચના આપવામાં આવી હતી પરંતુ તે રસ્તા ઉપરથી વાહનની અવાર jj... પારિતોષિક નહિ. જોકે આ માર્ગ મકાન વિભાગ દ્વારા કલેક્ટરને દરખાસ્ત મોકલવામાં આવી હતી જેના આધારે બ્રિજનું મરામત કાર્યો પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રક, ડમ્પર, મોટી એસટી બસ સહિતના ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવા માટેનું જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આમ છતાં, અમલવારી કરવામાં આવી નથી. વિકલ્પ રસ્તા દ્વારા આવતા વાહનોનું મુશ્કેલાઇ વધતી જાય છે. ટ્રક ડ્રાઈવરના મત મુજબ ગત તારીખથી પોલીસ સત્તાધિકારીઓની ગેરબેદરકારીના કારણે ભારે વાહનો બ્રિજ ઉપરથી પસાર થાય છે અને આ કારણે જીવ જોખમમાં પાડી રહ્યા છે. એરિયલ નોંધ: જામનગર અને કચ્છ થી મોરબી તરફ આવતા ભારે વાહનોની સંખ્યા ખૂબ વધારે છે અને ચાલકો આ માર્ગને શોર્ટકટ તરીકે પસંદ કરે છે જે લોકલ પોલીસસ્ટાફની ગેરબેદરકારીના કારણે йүзજોબ માનમાંથી બહાર આવી રહ્યા છે. આવી સ્થિતિમાં જો કોઈ ગંભીર અકસ્માત થાય તો તપાસાઈ રહેલી રહેશે કે પોલીસ અધિકારીઓ અને કલેક્ટર કે સરકાર દ્વારા શું પગલા લેવામાં આવે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowDec 08, 2025 11:31:56117
Report
RKRupesh Kumar
FollowDec 08, 2025 11:29:55138
Report
CPCHETAN PATEL
FollowDec 08, 2025 11:22:0275
Report
URUday Ranjan
FollowDec 08, 2025 11:02:1499
Report
GDGaurav Dave
FollowDec 08, 2025 11:00:34110
Report
AKArpan Kaydawala
FollowDec 08, 2025 10:25:56167
Report
AKArpan Kaydawala
FollowDec 08, 2025 10:25:45133
Report
CPCHETAN PATEL
FollowDec 08, 2025 10:25:26139
Report
CPCHETAN PATEL
FollowDec 08, 2025 10:22:4989
Report
AKArpan Kaydawala
FollowDec 08, 2025 10:22:1487
Report
TDTEJAS DAVE
FollowDec 08, 2025 10:22:02127
Report
CPCHETAN PATEL
FollowDec 08, 2025 10:21:49114
Report
AKAshok Kumar
FollowDec 08, 2025 09:54:4494
Report
MDMustak Dal
FollowDec 08, 2025 09:31:0961
Report