Back
कांतिभाई अमृत्या के मोरबी आगमन पर बीजेपी ने ढोल-नगारों के साथ स्वागत किया
HBHimanshu Bhatt
Oct 20, 2025 14:45:18
Morbi, Gujarat
મોરબીના લોકલાડીલા ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી કાંતિભાઈ અમૃતિયાનો શપથ ગ્રહણ બાદ heute પ્રથમ વખત મોરબીના આંગણે પધાર્યા હતા ત્યારે ભાજપ પરિવાર તથા જુદા જુદા સંગઠનો અને સમાજના આગેવાનો દ્વારા તેમનું ઢોલ નગાર અને આતિશબાજી સાથે સ્વાગત sannalu કરવામાં આવ્યું હતું. છેલ્લા ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં નવા મંત્રીઓનો સમાવેશ થયો એવા તેમાં મોરબી માળિયા વોર્ડમાં સિનિયર ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિધાનસ્તરના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી અને રાજ્યના મંત્રિ તરીકે શપથ લીધા બાદ તેઓ આજે પહેલીવાર મોરબીના આંગણે પધાર્યા હતા. મોરબી શહેર ભાજપ પરિવાર દ્વારા તેમની ઢોલ નગાર અને આતિશબાજી સાથે સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સર્કિટ હાઉસથી લઈને મહારાણા પ્રતિપ સર્કલ, મયુર પુલ, વીસીફાટ્ક, પરાબજાર, ગાંધી ચોક, સનાળા રોડ થઈને બાપા સીતારામ ચોકમાં તેમની સ્વાગત sન્માનની રેલી પૂર્ણ કરવામાં આવી હતી. ખાનગી એસોસિએશન સહિત જુદા જુદા એસો., દરેક જ્ઞાતિ સમાજના અગ્રણીઓ, વિવિધ સંગઠનના હોદ્દેદારો અને આગેવાનો દ્વારા કાંતિભાઈ અમૃતિયાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, માજી મંત્રી મોહનભાઈ કુંડારીયા તથા જયંતીભાઈ કવાડિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઈ સોમાણી અને પ્રકાશભાઈ વર્મોરા, જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીની RJ રાજપૂત, મોરબી શહેર ભાજપના પ્રમુખ રિશિપભાઇ કૈલા, માજી પ્રમુખ લાખાભાઇ જારીયા સહિતના અનેક આગેવાનો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા.
5
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
STSharad Tak
FollowOct 20, 2025 16:31:431
Report
CPCHETAN PATEL
FollowOct 20, 2025 16:31:184
Report
DRDarshal Raval
FollowOct 20, 2025 15:46:056
Report
PAParakh Agarawal
FollowOct 20, 2025 15:45:554
Report
BPBurhan pathan
FollowOct 20, 2025 15:45:462
Report
AKArpan Kaydawala
FollowOct 20, 2025 15:45:352
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowOct 20, 2025 15:45:230
Report
NDNavneet Dalwadi
FollowOct 20, 2025 15:01:403
Report
MJManoj Joshi
FollowOct 20, 2025 14:21:091
Report
BPBHUPESH PRATAP
FollowOct 20, 2025 14:21:023
Report
RMRakesh Malhi
FollowOct 20, 2025 14:20:421
Report
CPCHETAN PATEL
FollowOct 20, 2025 13:46:303
Report
AKArpan Kaydawala
FollowOct 20, 2025 13:31:122
Report
CPCHETAN PATEL
FollowOct 20, 2025 13:30:582
Report