Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Jamnagar361006
जामनगर के फ्लाईओवर पर गंदगी: उद्घाटन के 24 घंटे बाद हालात भारी
MDMustak Dal
Nov 25, 2025 11:21:48
Jamnagar, Gujarat
जामनगर में सौराष्ट्र के सबसे बड़े फ्लाईओवर ब्रिज की सफाई और देखरेख के मुद्दे सामने आए। कल जामनगर में इस फ्लाईओवर का मुख्यमंत्री ने लोकार्पण किया गया था। लोकार्पण के 24 घंटे के भीतर ही 4 किमी लंबे फ्लाईओवर पर गंदगी और अव्यवस्थाएँ दिखाई दीं। वीडियो में लोगों ने पान की पिचकारी, पान मसाला के रैपर आदि बिखरे देखने को मिले। मुख्य मंत्री ने अपने भाषण में सफाई के मुद्दे पर शहरी नागरिकों से सहयोग की अपील की। आज सुबह नगर निगम कमिश्नर के निरीक्षण के दौरान भी ब्रिज पर जगह-जगह गंदगी पाई गई। करोड़ों रुपए खर्च कर निर्मित इस फ्लाईओवर की सुंदरता बचाने की जगह उसकी स्थिति बिगड़ती दिखी। जागरूक नागरिकों ने ब्रिज पर न्युांस फैलाने वालों की आलोचना भी की।
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
URUday Ranjan
Nov 25, 2025 12:05:05
98
comment0
Report
ARAlkesh Rao
Nov 25, 2025 12:04:52
Palanpur, Gujarat:સ્લગ-ભારતમાલા કેન્દ્ર સરકારના ડ્રિમ પ્રોજેકટ ભારતમાલા ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ વે માં_santalpurથી રાજસ્થાનના_sanchor સુધી 125 કિલોમીટરનોો રોડ 2030 કરોડના ખર્ચે બન્યો હતો જેમાં_santalpurથીKilana સુધીનો 30 કિલોમીટરનો રોડ 500 કરોડના ખર્ચે CDA INFa કંપનીએ બનાવ્યો હતો જે_april 2025માં ખુલ્લો મુકાયો હતું પરંતુ 4 મહિના માં જroad bi saamaar થઈ ગયો ઠેર ઠેર બીજા રોડ bhesi ગયો હતો અને અનેક જગ્યાએ મસમોટા ખાડા પડી ગયા હતા જેને લઈને અન્ય અનેક ફરિયાદો ઉઠતા સરકાર દ્વારા રોડને લઈ various એજન્સીઓને તપાસ સોંપાઈ હતી જેના રિપોર્ટમાં આ રોડમાં વપરાયેલી માટી ખરાબ હોવાના સહિત રોડના કામમાં અનેક ગેરરીતીઓ સામે આવી છે જેને લઈને_santalpurથી Kilana સુધીનો 30 કિલોમીટર રોડ 1.5 મીટર ઊડે સુધી ખોદીને નવો બનાવાશે જેમાં 500 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે ,જોકે સરકારના કરોડો રૂપિયા અધિકારીઓ અમે કોન્ટ્રાક્ટરની મિલીભગતથી પાણીમાં જતા વાહનચાલકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તેમજ આ 30 કિલોમીટર રોડ ફરીથી બનાવવાની નોબત આવતા અમારી ટિમ પાલનપુરમાં આવેલ NHAIની ઓફીસ પહોંચી હતી અને ભારતમાલા રોડમાં થયેલ ભ્રષ્ટાચાર વિશે જાણવા અધિકારીઓનો સંપર્ક કર્યો ત્યારે NHAIના કોઈ જ અધિકારી કેમેરા સામે બોલવા તૈયાર ન થતા આ રોડના કામમાં ભ્રષ્ટાચારની આશંકા તેમના તરફ પણ ઉપજી રહી છે ત્યારે ફરીથી આ રોડ એ જ કોન્ટ્રાકટર ફેબ્રુઆરી 2026 સુધી બનાવશે અને એજ અધિકારીઓ તેનો નિરીક્ષણ કરશે ત્યારે ફરીથી સરકારના 500 કરોડ પાણીમાં ન જાય તે એક મોટો સવાલ છે. (અત્યારે અમે પાલનપુરની NHAI ઓફીસમાં છીએ જે BharatMala રોડ અંગે કોઈ કશું बोलવા તૈયાર નથી.)
178
comment0
Report
CPCHETAN PATEL
Nov 25, 2025 12:04:27
Surat, Gujarat:ઓરિસ્સાની 2003ની હત્યાનો મુખ્ય આરોપી સુરતમાંથી ઝડપાયો 22 વર્ષથી નાસતો ફીરતો સચિન્દ સાહની ‘રાહુલ માસ્તર’ નામેથી જીવી રહ્યો હતો પાંડેસરા અને બમરોલી વિસ્તારમાં લૂમ્સમાં કામ કરી ઓળખ છુપાવતો ગંજામ જિલ્લા પાટીગઢ ગામમાં લિંગરાજ પાત્રની કરૂણ હત્યાં કેસ જૂની અદાયતને લઈને લાઠી-દંડાથી ઘાતક હુમલો કરી હત્યા કરાયેલી સચિન્દ્ર સાથે સુશાંત, મિટ્ટુ, આલોક, મિટ્ટુ રાઉત અને દિપુનો ગેરકાયદેસર ગેંગ હત્યાબાદ આરોપી ઓરિસ્સાથી નાસીને સુરતમાં વસવાટ કરતો હતો ઓરિસ્સા પોલીસને આરોપી સુરતમાં હોવાની બાતમી મળીતા ટીમ આવી સુરત ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી ખાનગી સૂત્રોને સક્રિય કર્યા આਰોપી ‘રાહુલ માસ્તર’ તરીકે લુમ્સમાં કામ કરતો હોવાનું ખુલાસો પોલીસે પાંડેસરા–બમરોલી ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં સતત વોચ ગોઢવી 2 દિવસની રેકી બાદ આરોપીને ડિંડોલી વિસ્તારમાંથી પકડી પાડ્યો આરોપી વ્રજ વિહાર રેસીડેંસી, ભેસ્તાન નજીક રહેતો હતો 49 વર્ષીય સચિન્દ્રની ઓળખ પુષ્ટિ કરી ક્રાઈમ બ્રાન્ચે કસ્ટડી લીધી સુરત.police દ્વારા કાયદેસરની કાર્યવાહી પછી તેને ઓરિસ્સા પોલીસને સોંપ્યો
90
comment0
Report
URUday Ranjan
Nov 25, 2025 12:03:09
Ahmedabad, Gujarat:અમદાવાદ : ખોખરા વિસ્તારમાંથી પોલીસાથી ગાંજાના જથ્થા સાથે 2 આરોપીઓની કરી ધરપકડ આરોપી બસીરખાન ઉર્ફે કાલિયા પઠાણ અને અહેમદ હુસેન ઉર્ફે બરસાતુર અન્સારીઓની ખોખરા પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન ઝડપ્યા કુલ ₹ 5.57 લાખના મુદ્દામાલ સહિત 9 કિલો ગાંજો અને મોબાઈલ કબ્જે આરોપીઓની પોલીસ પૂછપરછ દરમ્યાન સામે આવ્યું આરોપીઓ સુરતના કાલુ ઓડિશા નામના શખ્સ પાસેથી ગાંજો મંગાવતાં પકડાયેલા બન્ને આરોપીઓ રીઢા ગુનેગારો આરોપી બસીરખાન ઉર્ફે કાલિયા પઠાણ વિરુદ્ધ અગાઉ મહારાષ્ટ્ર ,ખેડા માં NDPSના ગુનાઓ નોંધાઈ ચૂકેલે આરોપી અહેમદ હુસેન ઉર્ફે બરસાતુર અન્સારી વિરુદ્ધ SOG ક્રાઇમમાં અગાઉ NDPS એક્ટ હેઠળ ગુનો ખોખરા પોલીસે ગાંજો સપ્લાય કરનાર શખ્સને પકડવા ચક્રો ગતિમાન કર્યા
169
comment0
Report
URUday Ranjan
Nov 25, 2025 10:35:57
Ahmedabad, Gujarat:અમદાવાદ અમદાવાદ ગ્રામ્ય LCB એ વિદેશી દારૂની હેરફેરી ઝડપી પાડી અમદાવાદ રાજકોટ હાઈવે પર બાવળાના નવાપરા પાટિયા પાએ થી ઈનોવા કાર માંથી દારૂ ઝડપી પાડ્યો ઈનોવા કારમાં ચોર ખાનું બનાવી ને દારૂ ની હેરાફેરી કરી રહ્યો હતો બુટલેગર LCB એ ઈનોવા કારમાં ચોર ખાના માંથી મોંઘી વિદેશી દાબોટલો પાડી ચોર ખાના માંથી 121 વિદેશી વિદેશી દારૂની બોટલો ઝડપી ઈનોવા કાર ચાલક રૂપેશકુમાર નાગાજણभાઈ લીલાભાઈ દાસાની કરી ધરપકડ રૂપેશ દસા રાજકોટ ના જીત સુત્રેજા માત્ર દારૂ લઇ ને જારી રહ્યો હતો અને LCB ના હાથે ઝડપાયો રૂપેશ દસા એ જીત સૂત્રજા ના કહેવા થી હરિયાણાના ગુડગાંવ ખાતે થી દારૂ ભર્યો હતો અમદાવાદ ગ્રામ્ય LCB એ રાજકોટ ના જીત સૂત્રજા ની શોધખોળ શરૂ કરી 2 लाख 66 હજાર નો દારૂ અને 9 લાખ ની ઈનોવા કાર સહિત નો મુદામાલ કબ્જે કર્યો
120
comment0
Report
LJLakhani Jaydeep
Nov 25, 2025 10:35:29
Dwarka, Gujarat:દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વસઈ ગામે પ્રસ્તાવિત એરપોર્ટની चर्चाાએ જોર પકડ્યું છે. જેના પગલેlocals farmersમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. એરપોર્ટના બાંધકામ માટે જમીન સોપાડનના વિરોધમાં વસઈ, ગઢેચી અને મેવાસા સહિત આસપાસના ચાર ગામના ખેડૂતોએ એકત્ર આવીને જમીન સંપાદન પ્રતિબંધિત પગલાં எடுத்தા હતા. ખેડૂતોએ સંયુક્તપણે કાળી પટ્ટી ધારણ કરીને પોતાના વિરોધ નોંધાવ્યો હતો. આ(flags): અજય માણેક સરપંચ વસઈ ગામના આ વિવાદના સંદર્ભે આજે તારીખ ૨૫મી ખેડૂતો અને વહીવટી અધિકારીઓ વચ્ચે ૧૨૧ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, અધિકારીઓ બેઠકમાં ગેરહાજર રહેતા ખેડૂતોની નારાજગી વધી છે. અધિકારીઓની ગેરહાજરીના કારણે ચારેય ગામના ખેડૂતોએ સ્થળ પર જ એરપોર્ટ પ્રોજેક્ટનો સખત વિરોધ વ્યક્ત કર્યો હતો. સોમાભાઈ નાગેશ, ખેડૂત આગેવાન, પોસિત્રા પ્રસ્તાવિત એરપોર્ટનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ પર ધ્યાન આપવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં આ વિરોધ વધુ ઉગ્ર બનશે. ખેડૂતોના જણાવ્યા મુજબ, ટૂંક સમયમાં જ પાંચ હજારથી વધુ ખેડૂતો એકસાથે આવીને આ પ્રોજેક્ટ સામે વિરોધ પ્રદર્શન કરશે. દેવુભા માણેક, વસई ગામના ખેડૂત ઘટના: દ્વારકા પ્રવાસન ધામ હોવાથી વિકાસ માટે એરપોર્ટ જરૂરી હોવાનું માનવામાં આવે છે. જોકે ഗ്രാമ્ય વિસ્તરના ખેડૂતોની જમીનના સંપાદન મુદ્દે વિવાદ શરૂ થયો છે. ખેડૂતો એરપોર્ટની જમીન સંપાદન મામલે હવે સરકાર સામે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. સરકાર ખેડૂતોની માંગણીઓ નહિ સંતોષે તો આંદોલનાનું રૂપ ધારણ કરે તો પણ નવાઈ નહિ...
151
comment0
Report
SCSHAILESH CHAUHAN
Nov 25, 2025 10:00:37
165
comment0
Report
BPBurhan pathan
Nov 25, 2025 09:48:11
Anand, Gujarat:ખંભાતમાં સરકારી અનાજ ભરેલો આયશર ટેમ્પો ઝડપાયો. સરકારી અનાજના 120 કટ્ટા ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપાયો. ખંભાત શહેર పోలీసులు કોલેજ રોડ પરથી સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડ્યો. સરકારી અનાજના જથ્થાને મામલતદાર દ્વારા સીઝ કરાયો. પોલીસે આયશર ચાલકની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી. આઈશર ટેમ્પોમાંથી 6 હજાર કિલો ઘઉં અને ચોખાનો સરકારી જથ્થો કબ્જે કરાયો. સરકારી અનાજના જથ્થાને કાળા બજારમાં વેચવા લઈ જવાતો હતો. ઈન્કર: ખંભાત શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસ શંકાસ્પદ હાલતમાં આઈશર ટ્રક્મમાંથી 120 કટ્ટા મળ્યા, જેમાં લગભગ 6000 કિલો સરકારી ઘઉં–ચોખાનો જથ્થો હતો; અનાજના જથ્થાને સીઝ કરવામાં આવ્યા હતા, જયારે આઈશર ચાલકની અટકાયત કરવામાં આવી હતી. વી ઓ: ખંભાત ટાઉન પોલીસ નાઇટ પેટ્રોલિંગ દરમ્યાન શંકાસ્પદ માળખામાં ટ્રકને રોકી તપાસ કરતાં 120 કટ્ટા ઘઉં અને ચોખા મળ્યા હતા. ટ્રક ડ્રાઈવરની માલિકીનું પુછપરછ દરમ્યાન સ્પષ્ટ જવાબ મળ્યો ન હતો. પોલીસને વધુ તપાસ માટે જરૂરી અધિકારીઓને જાણ કરી દેવામાં આવ્યા. આ ઘટનાની ફરી તપાસ ચાલુ રહી છે.
171
comment0
Report
BPBurhan pathan
Nov 25, 2025 09:45:41
Anand, Gujarat:એન્કરઃ સરદાર પટેલની 150મી જન્મ જયંતી ઉજવણી અંતર્ગત આવતીકાલે કરમસદથી કેવડીયા સુધીની 152 કિલોમીટર લાંબી રાષ્ટ્રીય એકતા પદયાત્રાનો આવતીકાલે વલ્લભવિદ્યાનગર ખાતેથી પ્રારંભ થનાર છે,જેને લઈને આજે પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ करण्यात આવી હતી, વીઆઇઓઃ વલ્લભવિદ્યાનગર ખાતે શાત્રીમેદાનમાં સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતીમાં આ કાર્યક્રમનોલ પ્રારંભ થશે જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,ત્રિપુરાનાં મુખ્યમંત્રી માણિક સાહા,કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયા અને પ્રદેશ ભા્જપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહીત મંત્રીઓ ઉપસ્થિત રહી જાહેરસભાને સંબોધ્યા બાદ રાષ્ટ્રીય એકતા પદયાત્રાને પ્રસ્થાન કરાવશે, વીઆઇઓઃપદયાત્રાનાં માર્ગમાં સરદાર પટેલનાં જીવન મૂલ્યો,આદર્શો,સિદ્ધાંતો,અને વિરાટ વ્યકિતત્વને કથા અને પ્રવચનનાં માધ્યમથી લોકો સુધી પહોંચાડવા 11 સરદાર ગાથાઓ તેમજ 10 ગ્રામસભાઓ યોજાલાં રહેશે,જેમાં આણંદ જિલ્લામાં બે સરદાર ગાથા,વડોદરા જિલ્લામાં 6 સરદાર ગાથા અને નર્મદા જિલ્લામાં ત્રણ સરદારગાથા યોજાશે.તેમજ પદયાત્રાનાં માર્ગ પર આવનારી સરદાર પટેલની પ્રતિમાઓ ખાતે સુતરની આંટી પહેરાવી શ્રધ્ધાસુમન અર્પણ કરાશે, વીઆઇઓ-વલ્લભવિદ્યાનગરનાં શાત્રીમેદાન ખાતે યોજાનારી પ્રથમ સરદાર ગાથા માટે તેમજ કાયદો અને વ્યવસ્થા અને સુરક્ષાને લઈને પોલીસ દ્વારા રીહર્સલ કરવામાં આવ્યું હતું,કલેકટર અને એસપી સહીત અધિકારીઓએ કાર્યક્રમ સ્થળનું નિરિક્ષણ કર્યું હતું
76
comment0
Report
CPCHETAN PATEL
Nov 25, 2025 09:42:07
Surat, Gujarat:હજીરાના મોરા-દામકાની મોટી સંખ્યામાં મૃત માછલી મળી આવાનો મામલો હજીરાના મોરા-દામકાના ગ્રામજનોનું સુરત પોલીસ કમિશનર રજૂઆત છેલ્લા ઘણા સમયથી દરિયામાંથી મોટી સંખ્યા मृतમાછલીઓ મળી આવી રહી છે જેના પાછળનું મુખ્ય કારણ મોરા ગામનું ડ્રેનેજ લાઇન સીધુ દરિયામાં છોડવામાં આવી રહ્યું છે અગાઉ પણ બેથી ત્રણ વખત આ પ્રકારનો બનાવ બની ચૂક્યો છે GPCB ના અધિકારીઓ પાણીનું સેમ્પલિંગ કરતા તેમાં ઓક્સિજનનું પ્રમાણ 0 હોવાનું જણાવ્યું હતું દરિયાકાંઠે આ પ્રકારની સ્થિતિ છે તો દરિયાની અંદર કયા પ્રકારની સ્થિતિ હશે ? પોલીસ કમિશનરને રજૂઆત કરવા પાછળનું કારણ મૃતક માછલીઓના જવાબદારો વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવે
166
comment0
Report
DRDarshal Raval
Nov 25, 2025 08:37:25
121
comment0
Report
GPGaurav Patel
Nov 25, 2025 08:36:40
204
comment0
Report
Advertisement
Back to top