Back
जामनगर में सौराष्ट्र के सबसे लंबे फ्लायओवर ब्रिज का उद्घाटन
MDMustak Dal
Nov 24, 2025 09:20:24
Jamnagar, Gujarat
તા.24-11-2025
રિપોર્ટર : મુસ્તાક દલ...જામનગર
સ્ટોરી ટાઇટલ : સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાય ઓવરબ્રિજનું લોકાપર્ણ
Slug : 2411 ZK JMR FLY OVERBRIDGE OPENING
ફોર્મેટ : PKG
લોકેશન : જામનગર
એન્કર :
ટીકર ;
જામનગરમાં સ્વછતા રથને * *જામનગરને મળ્યો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાય ઓવર ブ્રિજ*
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર ખાતે રૂ.૨૨૬ કરોડથી વધુના ખર્ચે નિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબો ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું
સુભાષ બ્રિજથી સાત રસ્તા સર્કલ સુધીનો નવો રૂટ મળવાથી નાગનાથ જંકશન, ગ્રેઇન માર્કેટ, બેડી ગેટ જેવા વિસ્તારોમાં ટ્રાફિકની мәс્સ્યાનું નિવારણ થશે
૩,૭૫૦ મીટરની લંબાઈ ધરાવતા આ બ્રીજમાં ૧,૨૦૦ થી વધુ વાહનો માટે પાર્કિંગ, સ્પોર્ટ એક્ટિવિટી, તથા ફૂડ ઝોન જેવી સવલતોનો પણ સમાવેશ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર ખાતે રૂ. ૨૨૬.૯૯ કરોડના ખર્ચે નિર્મિત સૌર blastસાથે લાંબા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા પૃભારી મંત્રિ અર્જુનભાઈ માથવાડિયા, શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરસર, ધારાસભ્ય સર્વ મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા...
વિઓ : 01
જામનગર શહેરના સાત રસ્તા સર્કલથી સુરભાષચંદ્ર બોઝની પ્રતિમા સુધીનો ફોરલેન એલીવેટેડ ફ્લાયઓવર બ્રિજની કુલ લંબાઈ ૪ એપ્રોચ સહિત ૩,૭૫૦ મીટર છે. મુખ્ય બ્રિજ ફોર લેન ૧૬.૫૦ મીટરનો છે. જયારે ઇન્દિરા માર્ગ અને દ્વારકા રોડ એપ્રોચ ટુ લેન ૮.૪૦ મીટરના છે. આ ફ્લાયઓવરના કારણે જામનગરના નાગરિકોને દ્વારકા, રિલાયન્સ, નયારા, જી.એસ.એફ.સી. તરફ તેમજ રાજકોટ રોડ તરફ સરળતાથી વાહનવ્યવહારની સુવિધા મળશે. આમાં બ્રિજ નીચેના ચાર જંકશન સાત રસ્તા સર્કલ, ગુરુદ્વારા જંકશન, નર્મદા સર્કલ તથા નાગનાથ જંકશન પર થતા ટ્રાફიკ જામ અને અકસ્માત જેવા બનાવોમાંથી રાહત મળશે.
વિઓ : 02
વધુમાં, સુભાષ બ્રિજથી સાત રસ્તા સર્કલ થઈ લાલ બંગલા સર્કલ સુધીનો નવો રૂટ મળવાથી નાગનાથ જંકશન, ત્રણ દરવાજા (ગ્રૅન માર્કેટ), બેડી ગેટ જેવા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થશે. આ વિકાસકાર્યની સાથે જ બ્રિજ નીચેના અન્ડરસ્પેસને પણ નાગરિક સુવિધા માટે વિકસાવવામાં આવ્યો છે. જેમાં કુલ ૬૧ ગાળાઓમાં ૧,૨૦૦ થી વધુ વાહનોના પાર્કિંગની વ્યવસ્થા જેમાં ૮૫૦ ટુ-વ્હીલર્સ, ૨૫૦ ફોર-વ્હીલર્સ, ૧૦૦ રીક્ષા, ૧૦૦ અન્ય અને ૨૬ બસ પાર્કિંગનો સમાવેશ થાય છે.
વિઓ : 03
આ ઉપરાંત, કુલ ૪ જગ્યાએ પે એન્ડ યુઝ ટોયલેટ, ૧ લોકેશન પર શ્રમિક સુવિધા કેન્દ્ર (લેબર ચોક), ૧૦ ગાળાંમાં સ્પોર્ટ એક્ટિવિટી, ૪ લોકેશન પર વેઇટિંગ/સીટિંગની વ્યવસ્થા અને ૪ લોકેશન પર ફૂડ ઝોન જેવી સવલતો પણ ઉપલબ્ધ કરવામાં આ થઈ છે. મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકાર્પિત કરાયેલો આ ફ્લાયઓવર જામનગરના નાગરિકોના જીવનમાં સરળતા અને સુગમતા લાવીને શહેરના વિકાસમાં એક નવો અધ્યાય ઉમેરશે.
બાઈટ : પૂનમબેન માડમ ( સાંસદ જામનગર )
બાઈટ 1 થી 5 : જામનગર શહેરીજનો
159
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SBShilu Bhagvanji
FollowNov 24, 2025 10:30:410
Report
RMRaghuvir Makwana
FollowNov 24, 2025 09:46:00121
Report
ARAlkesh Rao
FollowNov 24, 2025 09:35:3296
Report
MDMustak Dal
FollowNov 24, 2025 09:20:33179
Report
CPCHETAN PATEL
FollowNov 24, 2025 09:19:48135
Report
TDTEJAS DAVE
FollowNov 24, 2025 09:19:32161
Report
CPCHETAN PATEL
FollowNov 24, 2025 09:19:1983
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 24, 2025 09:19:07139
Report
PAParakh Agarawal
FollowNov 24, 2025 08:30:47117
Report
GPGaurav Patel
FollowNov 24, 2025 06:19:58133
Report
URUday Ranjan
FollowNov 24, 2025 05:37:02147
Report
CPCHETAN PATEL
FollowNov 24, 2025 04:49:31135
Report
CPCHETAN PATEL
FollowNov 24, 2025 04:49:25142
Report
CPCHETAN PATEL
FollowNov 24, 2025 04:49:17176
Report