Back
भावनगर में केंद्रीय मंत्री जितुभाई वाघाणी का भव्य स्वागत
NDNavneet Dalwadi
Oct 20, 2025 11:19:38
Bhavnagar, Gujarat
લોકેશન: ભાવનગર.
તારીખ: ૨૦/૧૦/૨૦૨૫.
સ્ટોરી: એવીબીબી.
એપ્રુવલ: ડેસ્ક.
ભાવનગરમાં કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીનું ભવ્ય સ્વાગત કરાયું.
કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી ગુજરાતના મંત્રીમંડળમાં સમાવેશ થયા બાદ ભાવનગર આવ્યા હતા, સૌ પ્રથમ માઁ ખોડિયારના દર્શન કર્યા પછી ગૌમાતાની પૂજા કરી ભાવનગરમાં પ્રવેશ કર્યો હતો, નાળી ચોકડી ખાતે સંતો, સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો સહિતનાએ તેમનું ફૂલહાર, પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સ્વાગત કર્યું હતું. બાદ નાળી ચોકડીથી શહેર કાર્યલય સુધી બાઈક રેલી યોજાઈ હતી, જ્યાં રૂટ પર ઠેર ઠેર મંત્રી વાઘાણીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગુજરાતના મંત્રીમંડળમાં સમાવેશ થયા બાદ પશ્ચિમના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી આજે ભાવનગર આવી પહોંચ્યા હતા, ભાવનગર આવ્યા બાદ તેમણે સૌ પ્રથમ માઁ ખોડિયારના દર્શન કર્યા હતા, જે બાદ નાળી ચોકડી ખાતે ગૌમાતાની પૂજા કરી ભાવनगरમાં પ્રવેશ કર્યો હતો, કેબિનેટ મંત્રી બન્યા બાદ જીતુભાઈ વાઘાણી પ્રથમવાર ભાવનગર આવતા નાળી ચોકડી ખાતે સંતો, મહંતો, સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, કૃષિમંત્રીએ ડુપ્લિકેટ બિયારણ અને ખાતર વેચતા विक્રેતાઓને ખુલ્લી ચેતવણી આપી કડકમાં કડક પગલાં લેવામાં આવશે તેમ જણાવ્યું હતું,
આ રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકલાપીઓ જોડાયા હતા. નેતાઓની દિવાળી અંતર્ગત કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે તે nasi પોતાની દિવાળી પરિવારના સ્થાને વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ અને સૈનિક પરિવારોને મીઠાઈ વહેંચી ઉજવણી કરી રહ્યા છે, સાથે મંત્રી જીતુ વાઘાણીએ સમગ્ર ગુજરાતના નગરજનોને દીપાવલી અને નવા年的 શુભકામના પણ પાઠવી હતી.
5
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
MJManoj Joshi
FollowOct 20, 2025 14:21:090
Report
BPBHUPESH PRATAP
FollowOct 20, 2025 14:21:020
Report
RMRakesh Malhi
FollowOct 20, 2025 14:20:420
Report
CPCHETAN PATEL
FollowOct 20, 2025 13:46:300
Report
AKArpan Kaydawala
FollowOct 20, 2025 13:31:122
Report
CPCHETAN PATEL
FollowOct 20, 2025 13:30:582
Report
SBShilu Bhagvanji
FollowOct 20, 2025 12:17:172
Report
GDGaurav Dave
FollowOct 20, 2025 11:49:073
Report
SBShilu Bhagvanji
FollowOct 20, 2025 11:22:04Porbandar, Gujarat:એન્કર-
ભાગવતાચાર્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ દિપાવલી અને નવા વર્ષના પાવન પર્વ પર ઝી મિડીયાના સર્વે દર્શકોને શુભેચ્છા પાઠવી હતી.
1
Report
URUday Ranjan
FollowOct 20, 2025 11:15:140
Report
URUday Ranjan
FollowOct 20, 2025 10:51:471
Report
URUday Ranjan
FollowOct 20, 2025 10:48:342
Report
CPCHETAN PATEL
FollowOct 20, 2025 09:21:381
Report
RMRaghuvir Makwana
FollowOct 20, 2025 09:00:160
Report