Back
भावनगर में मंत्री जीतू वाघाणी का भव्य स्वागत केंद्रित अभिनंदन
NDNavneet Dalwadi
Nov 21, 2025 02:17:25
Bhavnagar, Gujarat
એન્કર/વિઓ:
ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને તાજેતરમાં રાજ્યના મંત્રીમંડળમાં કેબિનેટ કૃષિ અને સહકારીતા સહિતના અનેક મંત્રાલયોના મંત્રી તરીકે સ્થાન પામનાર જીતુભાઈ વાઘાણીના આજે ભાવનગરની વિવિધ સંસ્થાઓ, વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને જ્ઞાતિજનો દ્વારા અભિવાદન સમારોહનું આયોજન કરાયું હતું. આ તકે આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી, કેન્દ્રિયમંત્રી ડો.મનસلكભાઈ માંડવીયા, કેદ્રીય રાજયમંત્રી નિમુબેન બાંભણીયા, રાજ્યમંત્રી કૌશિક વેકરીયા, ધારાસભ્ય, શહેર તથા જિલ્લા ભાજપ પ્રમુખ જેવા ઘણા લોકો ઉપસ્તિથ રહ્યા હતા. ભાવનગર શહેરના 170 જેટલા વેપારીઓ સંઘો અને 54 જેટલી જ્ઞાતિના આગેવાનો દ્વારા કેબિનેટમંત્રીનું શાલ, મોમેન્ટો, પુષ્પગુછ, પ્રતિમા અને પાઘડી પહેરાવી સન્માન કરાયું હતું. આ સમયે ઉપસ્થિત મહાનુભવોનું ખાસ સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ વખતે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે હાલ જે પદ મારી પાસે છે તે પૂર્વમાં જીતુભાઈ પાસે હતું અને આગામી સમયમાં રાજ્ય અને દેશનો વિકાસ તેમનું પ્રથમાધિક્ય રહેશે. દરેક મહાનુભવોએ જીતુભાઈ વાઘાણીને શુભકામનાઓ પાઠવી હતી.
સ્પીક: જીતુભાઈ વાઘાણી, મંત્રી.
સ્પીક: જગદીશ વિશ્વકર્માજી, પ્રદેશ અધ્યક્ષ.
ટીકર: ભાવનગરમાં ઇસ્કોન કલબ ખાતે યોજાયો કેબિનેટમંત્રીનો અભિવાદન સમારોહ.
જયુદ્ધભાઈ વાઘાણીના અભિવાદન સમારોહમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રહી ઉપસ્તિત.
કેન્દ્રિયમંત્રી મનસુખભાઈ માલવીયા તથા કેન્દ્રીય રાજયમંત્રી નિમુબેન પણ ઉપસ્થિત રહ્યા.
ભાવનગર શહેરના 170 જેટલા વ્યવસાયિક સંગઠનો તેમજ 54 જેટલા જ્ઞાતિના આગેવાનોે સન્માન કર્યું.
કેબિનેટમંત્રીનું શાલ, મોમેન્ટો, પુષ્પગુચ્છ, પ્રતિમા અને પાઘડી પહેરાવી સન્માન કરાયું.
108
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowNov 21, 2025 03:18:58102
Report
ASANIMESH SINGH
FollowNov 21, 2025 03:18:50103
Report
CPCHETAN PATEL
FollowNov 21, 2025 03:17:2117
Report
PPPoonam Purohit
FollowNov 21, 2025 02:18:16142
Report
DSdevendra sharma2
FollowNov 20, 2025 18:07:05204
Report
DMDURGESH MEHTA
FollowNov 20, 2025 17:49:19126
Report
NJNitish Jha
FollowNov 20, 2025 17:49:00196
Report
DMDURGESH MEHTA
FollowNov 20, 2025 17:47:57130
Report
DMDURGESH MEHTA
FollowNov 20, 2025 17:33:40114
Report
DMDURGESH MEHTA
FollowNov 20, 2025 17:33:25185
Report
DMDURGESH MEHTA
FollowNov 20, 2025 17:33:13113
Report
AKAshok Kumar
FollowNov 20, 2025 17:32:38200
Report
AKArpan Kaydawala
FollowNov 20, 2025 17:32:24229
Report
RTRAJENDRA THACKER
FollowNov 20, 2025 15:31:56140
Report