Back
भावनगर میں सरकारी आवास ढहने के मामले पर कांग्रेस ने मैदान संभाला
NDNavneet Dalwadi
Oct 14, 2025 19:01:00
Bhavnagar, Gujarat
ભાવનગર શહેર કોંગ્રેસ સરકારી આવાસ દુર્ઘટના મામલે મેદાને ઉતરી. અહીં આનંદનગરમાં જર્જરીત આવાસ તૂટવાના મામલે કોંગ્રેસ મેદાને આવી છે. કોંગ્રેસ શહેર પ્રમુખ મનહરસિંહ ગોહિલ અને પૂર્વ વિપક્ષ નેતા ભરતભાઈ બુધેલીયા કાર્યકરો સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા, ત્યારે સ્થાનિક લોકો દ્વારા ઘટનાઓને લઈને પ્રશંના રજૂઆત કરવામાં આવી હતી. સામાન્ય વર્ગના લોકો રહેતા હોવા, રહેણાંકના પ્રશ્નો હોવા અને સરકારી નોટિસ છતાં જીવના જોખમે જર્જરીત આવાસોમાં વસવાટ કરવાની સ્થિતિ દેખાઈ હતી. જર્જરિત આવાસ તૂટવાના મામલે કોંગ્રેસે તંત્રની ઘોર બેદરકારી ગણાવી શાસકોને આડેહાથ લીધા હતા અને જણાવ્યું કે હજારો આવાસો જર્જરીત બન્યા છે. તેને રીડેવલપ કરવું જોઈએ પણ સરકાર લોકોના મૃત્યુની કિંમત નથી. અગાઉ પણ ઘણા વખત આવા બનાવો બન્યા છે. આ તમામ બાબતોમાં સરકારી તંત્રની જવાબદારી હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવે તો આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ ચુપ નહીં બેસે અને આંદોલન કરશે.
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DMDURGESH MEHTA
FollowOct 14, 2025 19:01:1314
Report
NDNavneet Dalwadi
FollowOct 14, 2025 19:00:4714
Report
AKAshok Kumar
FollowOct 14, 2025 19:00:1914
Report
AKAshok Kumar
FollowOct 14, 2025 17:46:3014
Report
HBHimanshu Bhatt
FollowOct 14, 2025 15:16:2714
Report
RMRaghuvir Makwana
FollowOct 14, 2025 14:30:3214
Report
PCPranay Chakraborty
FollowOct 14, 2025 13:49:4912
Report
AVArun Vaishnav
FollowOct 14, 2025 13:49:3314
Report
URUday Ranjan
FollowOct 14, 2025 13:33:3014
Report
NRNidhiresh Raval
FollowOct 14, 2025 12:45:2214
Report
URUday Ranjan
FollowOct 14, 2025 12:38:149
Report
MDMustak Dal
FollowOct 14, 2025 12:16:358
Report
MDMustak Dal
FollowOct 14, 2025 12:16:247
Report
NJNILESH JOSHI
FollowOct 14, 2025 12:16:176
Report