Back
अहमदाबाद में 326 करोड़ की ड्रेनेज ट्रंक लाइन का उद्घाटन—जलभराव का स्थायी समाधान
AKArpan Kaydawala
Dec 28, 2025 09:30:41
Ahmedabad, Gujarat
અમદાવાદ
કેન્દ્રિય ગૃહ અને સહકારીતા મંત્રીએ શ્રી અમિતભાઈ શાહના હસ્તે 28 ડિસેમ્બર 2025 રવિવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલા અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ, ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્તિત રહ્યા .અતિથિ વિશેષ તરીકે મેયર શ્રી પ્રતિભાબેન જૈન ઉપસ્થિત રહ્યા
અહી નવી ડ્રેનેજ ટ્રંક લાઇન હાલમાં પશ્ચિમ અને દક્ષિણ-પशિમ વિસ્તારો માટે અતિ મહત્વપૂર્ણ છે. આ પ્રોજેક્ટમાં અંદાજે રૂ.326 કરોડના ખર્ચે વૈષ્ણોદેવી સર્કلથી ઓಗણજ, શીલજ, આંબલી, શાંતિપુરા થઈ સનાથલ વિસ્તાર મારફતે સાબરમતી નદી સુધી કુલ 27.719 કિલોમીટર લંબાઈની નવી ડ્રેનેજ ટ્રંક લાઇન નાખવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત 27.304 કિલોમીટર લંબાઈની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે.
વેસ્ટર્ન ટ્રંક લાઇન પ્રોજેક્ટમાં 1200 એમ.એમ.,1800 એમ.એમ. અને 2400/2500 એમ.એમ. વ્યાસની પોલીસાઈની પાઇપલાઇનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાંથી આશરે 8,125 મીટર લંબાઈની કામગીરી અદ્યતન માઇક્રો-ટનલિંગ પદ્ધતિથી પૂર્ણ કરવામાં આવી છે. એશિયામાં પ્રથમ વખત 2400/2500 એમ.એમ. વ્યાસની પાઇપ માઇક્રો-ટનલિંગ પદ્ધતિથી સતત લાંબી લંબાઈમાં જમીન સપાટીથી અંદાજે 12 મીટર ઊંડે નાખવામાં આવી છે. સરદાર પટેલ રિંગ રોડ જેવા વ્યસ્ત માર્ગ પર કોઈપણ પ્રકારની ટ્રાફિક અડચણ ઊભી કર્યા વગર કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં ગોતા, ચાંદલોડિયા, સાયન્સ સિટી વિસ્તાર, સાઉથ બોપલ, ભાડજ, હેબતપુર, થલતેજ, બોપલ-ઘુમા, બોડકદેવ, વેજલપુર, સરખેજ, મક્તમપુરા, મહમદપુરા, ફતેહવાડી, શાંતિપુરા અને સનાથલ સહિતના વિસ્તારોમાં લાંબા સમયથી ઉભી થતી ડ્રેનેજ ઓવરફ્લો અને ગંદા પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ મળશે. આ પ્રોજેક્ટના પરિણામે અંદાજે 18 થી 20 લાખ નાગરિકોને આધુનિક અને સુરક્ષિત ડ્રેનેજ સુવિધાનો લાભ મળશે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
URUday Ranjan
FollowDec 28, 2025 11:03:460
Report
SVSANDEEP VASAVA
FollowDec 28, 2025 11:03:350
Report
AKAshok Kumar
FollowDec 28, 2025 11:03:200
Report
NBNARESH BHALIYA
FollowDec 28, 2025 10:31:290
Report
LJLakhani Jaydeep
FollowDec 28, 2025 10:18:260
Report
JDJAYESHBHAI DOSHI
FollowDec 28, 2025 09:48:240
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowDec 28, 2025 09:47:460
Report
DRDarshal Raval
FollowDec 28, 2025 09:47:100
Report
BABASHIR AHMED MIR (Sagar)
FollowDec 28, 2025 07:33:040
Report
PDPRASHANT DHIVRE
FollowDec 28, 2025 06:49:430
Report
PTPremal Trivedi
FollowDec 28, 2025 06:35:270
Report
HBHimanshu Bhatt
FollowDec 28, 2025 06:34:090
Report
NJNILESH JOSHI
FollowDec 28, 2025 04:48:020
Report
HBHimanshu Bhatt
FollowDec 28, 2025 02:47:190
Report