Back
अहमदाबाद में ब्रह्माकुमारी संस्था ने 60वीं वर्षगांठ पर वैश्विक मेडिटेशन महोत्सव का आयोजन
DRDarshal Raval
Dec 21, 2025 11:47:50
Ahmedabad, Gujarat
અમદાવાદ.
અમદાવાદ ખાતે હરિક જયંતીની કરાઈ ઉજવણી
મેડિટેશન દિવસ અને બ્રહ્માકુમારીઓ ગુજરાતના 60 વર્ષ પૂર્ણ થયું નિમિતે ડાયમંડ જ્યૂબલી મુજબ નિમિતે કરાઈ ઉજવણી
બ્રહ્માકુમારીઓ સંસ્થા દ્વારા GMDC ગ્રાઉન્ડ ખાતે કરાયું આયોજન
ઉત્સવમાં ગુજરાત માંથી અલગ અલગ શહેરો માંથી 60 હજાર જેટલા લોકો રહ્યા હાજર
બ્રહ્માકુમારી ગુજરાતની 60 વર્ષની સફળ યાત્રા નિમિત્તે સમગ્ર ગુજરાતમાં ભવ્ય સ્વરૂપે हिरક જયંતિ મહોત્સવનું આયોજન
500 બ્રહ્મકુમારી કેન્દ્ર અને 5000 ગીતા પાઠશાળા ખાતે ઉજવણીનું આયોજન
આધ આધારિત મુખ્ય ભવ્ય કાર્યક્રમ યોજાયો
કાર્યક્રમમાં બ્રહ્મકુમારીઓના મુખ્ય વડા જયંતિ દીદી, પોલીસ કમિશનર સહિત મહાનુભાવો હાજર રહ્યા
કાર્યક્રમમાં હાજર 60 હજાર જેટલા લોકોએ મેડિટેશન કરી તદનુ પ્રશંસાપૂર્વક ઉજવણી
વર્તમાન સમયે વ્યક્તિથી લઈને વિશ્વ સુધી શાંતિની પુકાર સૌ કોઈ સુધી પહોંચે એ કાર્યક્રમનો પ્રયાસ
સમારોહના આકર્ષણ...
વૈશ્વિક શાંતિ માટે 60,000 રાજયોગી ભાઈ/બહેનો દ્વારા સમૂહમાં મેડીટેશન
જીવનના સાત મૂલ્યો આધારિત ગીત, સંગીત અને કલા સાથેનો દિવ્ય સમારોહ
ગુજરાતના અને ભારતના પ્રતિષ્ઠિત મહાનુભાવના શુભેચ્છા સંદેશ
ગરવી ગુજરાતની ઇશ્વરીય સેવાઓની ઝલક પણ આકર્ષણ જમાવ્યું
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
ARAlkesh Rao
FollowDec 21, 2025 13:05:310
Report
ARAlkesh Rao
FollowDec 21, 2025 13:04:290
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
FollowDec 21, 2025 12:34:400
Report
BPBurhan pathan
FollowDec 21, 2025 11:00:150
Report
PDPRASHANT DHIVRE
FollowDec 21, 2025 09:21:470
Report
DRDarshal Raval
FollowDec 21, 2025 09:21:310
Report
BPBurhan pathan
FollowDec 21, 2025 06:45:170
Report
DRDarshal Raval
FollowDec 21, 2025 06:20:140
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowDec 21, 2025 06:19:220
Report
TDTEJAS DAVE
FollowDec 21, 2025 06:03:110
Report
CPCHETAN PATEL
FollowDec 20, 2025 17:45:540
Report
CPCHETAN PATEL
FollowDec 20, 2025 17:45:410
Report
SVSANDEEP VASAVA
FollowDec 20, 2025 17:15:310
Report
TDTEJAS DAVE
FollowDec 20, 2025 16:49:520
Report