Back
सरदारनगर क्षेत्र में पति ने पत्नी पर एसिड अटैक, गिरफ्तार
DRDarshal Raval
Mar 28, 2026 11:31:40
Ahmedabad, Gujarat
શુક્રવારે સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવતી પર જ્વલનશીલ પદાર્થથી એટેક કરવાની ઘટના સામે આવી. જે ઘટનામાં યુવતી સારવાર હેઠળ છે. જે ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરતા મોટો ખુલાસો થયો છે. ક્રાઇમ બ્રાન્ચ ની તપાસમાં ખુલાસો થયો કે હુમલો કરનાર બીજુ કોઈ નહિ પણ તેનો પતિ જ હતો. જેથી પતિની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે જોઈએ પતિએ તેની પત્ની પર કેમ હુમલો કર્યો. અમદાવાદમાં છેલ્લા થોડા દિવસથી મારામારી અને હુમલા ની ઘટનાઓ વધી રહી છે. તેવામાં શુક્રવારે શહેરના સરદાર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેલેટક્સિ વિસ્તારમાં એક યુવતી પર એસિડ એટેકની ઘટના સામે આવી. જે ઘટના બનતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી. જ્યાં પોલીસે સ્થાનિકોના નિવેદન લેતા બાઇક પર આવેલા એક શખ્સે એસિડ હુમલો કર્યાનું જણાઈ આવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી. અને ત્યાં ગણતરીના કલાકોમાં ક્રાઇમ 브ાન્ચે એસિડ એટેક કરનારની ધરપકડ કરી. અને તે એટેક કરનાર બીજું કોઈ નહિ પણ ભોગ બનનાર નો પતિ હોવાનું સામે આવ્યું. ક્રાઇમ બ્રાન્ચ જ્યારે તપાસ કરી રહી હતી ત્યારે આ હકીકત સામે આવતા પોલીસ પણ ચોંકી उઠી હતી... proto.
વોય.
પ્રાથમિક માહિતી અનુસાર આરોપી ઓળખ ન થાય માટે હેલ્મેટ પહેરીને બાઇક પર આવી જ્વલનશીલ પદાર્થથી એટેક કર્યો હતો. જે બનાવ સમયે ભોગ બનનારે બૂમાબૂમ કરતા લોકો એકત્ર થયા હતા. घटना સમયે લોકોએ ઠંડા পানি નાખીને યુવતીનો બચાવ કર્યો. અને તાત્કાલિક સ્થાનિક લોકોએ 108 એમ્બ્યુલન્સને બોલાવી યુવતીને સારવાર માટે સારવા સિવિલ હોસ્પિટલ ખસેડાઈ. સમગ્ર ઘટનામાં પકડાયેલા હુમલો કરનાર પતિની પૂછપરછ કરવામાં આવી તો સામે આવ્યું કે પરિવારના વિરુદ્ધ જઈ યુવતીએ 3 વર્ષ પહેલાં લવ મેરેજ કર્યા હતા. જે લવ મેરેજમાં યુવતી અવાર નવાર આરોપી પતિને પુરુષત્વ મામલે મેણાટોંા મારવા અને પરિવાર અંગે બોલતા પતિને મનદુઃખ થતા આ કૃત્ય કર્યાનું સામે આવ્યું. જ્યાં 3 વર્ષના લગ્નગાળામાં 6 મહિનાથી પતિ અને પત્ની વચ્ચે ચાલતા વિવાદ માં બને અલગ રહેતા. જ્યાં પતિને પત્નીની તમામ ગતિવિધિ જાણ હોવાથી મોકોViewed
બાકી.
એસિડ એટેકના આ કિસ્સામાં ગણતરીના કલાકમાં મામલો ઉકેલાઈ ગયો. જો કેટલા પ્રશ્નો અને વિગત આવી શકે છે તેમાં તપાસ ચાલુ છે કે પતિ કેમિકલ કسے લાવ્યો અને ક્યારે હુમલો કરવાનું પ્લાનિંગ કર્યું અને કોઈ મદદગી હતી કે નહીં. દરેક વિગતોની તપાસCRI.
દર્શલ રાવલ.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowMar 28, 2026 12:32:04419
Report
PDPRASHANT DHIVRE
FollowMar 28, 2026 12:16:461020
Report
JSJayanti solanki
FollowMar 28, 2026 11:32:571091
Report
DRDarshal Raval
FollowMar 28, 2026 11:32:181066
Report
UPUMESH PATEL
FollowMar 28, 2026 10:12:121026
Report
DRDarshal Raval
FollowMar 28, 2026 10:11:451033
Report
SVSANDEEP VASAVA
FollowMar 28, 2026 10:10:491076
Report
AAAkshay Anand
FollowMar 28, 2026 08:32:181088
Report
DRDarshal Raval
FollowMar 28, 2026 08:25:151097
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 28, 2026 07:20:141011
Report
DRDarshal Raval
FollowMar 28, 2026 06:45:12979
Report
ASABDUL SATTAR
FollowMar 28, 2026 06:15:111099
Report
CPCHETAN PATEL
FollowMar 28, 2026 05:21:491075
Report
SSSapna Sharma
FollowMar 28, 2026 05:18:051064
Report