Back
Sabarmati Riverfront पर BAPS के प्रमुख स्वामी का 75वाँ अमृत महोत्सव शुरू
URUday Ranjan
Dec 03, 2025 07:04:36
Ahmedabad, Gujarat
BAPS સ્વામિનારાયણ સંપ્રદાય 7 ડિસેમ્બરે રિવરફ્રન્ટમાં પ્રમુખવર્ણી અમૃત મહોત્સવની કરાશે ઉજવણી પ્રમુખ સ્વામીના BAPS ના પ્રમુખ પદે 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે સાત ડિસેમ્બરે મુખ્ય સમારોહ સાબરમતી નદીના કિનારે યોજાશે નદીમાં ડેકોરેટિવ લાઇટિંગથી સુશોભિત 75 હોડી ઓ બનશે આકર્ષણ નું કેન્દ્ર BAPS સંપ્રદાયના વડા તરીકે પ્રમુખસ્વામીની 75મી વર્ષગાંઠ નિમિત્તે ઉત્સવનું આયોજન શહેરમાં આંબલી વાળી પોળમાં ૧૯૫૦માં પ્રમુખસ્વામી મહારાજને શાસ્ત્રી સ્વામી ના હાથે પ્રમુખ પદ મળ્યું હતું શ્રીમદ ભાગવત, ભગવદ ગીતા વચનામૃત ,રામચરિત માનસ મહાભারત , જેવા ગ્રંથોમાંથી 75 સૂત્રોના તૈયાર કર્યા છે જે સંતોના ગુણ અને મહિમા દર્શાવાશે આ સૂત્રોઓ 75 હોડીઓ પર થશે પ્રદર્શિત પ્રમુખવર્ણી અમૃત મહોત્સવમાં 100 સંતો અને 1000 થી વધુ સ્વયંસેવકો રહેશે હાજર BAPS ના વડા મહંત સ્વામી પણ કાર્યક્રમમાં હાજર રહેશે સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાશે કાર્યક્રમ આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિતના મહાનુભવો ઉપસ્થિત રહેશે
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowDec 03, 2025 07:05:590
Report
DRDarshal Raval
FollowDec 03, 2025 07:05:410
Report
CPCHETAN PATEL
FollowDec 03, 2025 07:05:250
Report
CPCHETAN PATEL
FollowDec 03, 2025 07:05:140
Report
DRDarshal Raval
FollowDec 03, 2025 07:05:020
Report
CPCHETAN PATEL
FollowDec 03, 2025 07:04:470
Report
NDNavneet Dalwadi
FollowDec 03, 2025 04:47:27129
Report
CPCHETAN PATEL
FollowDec 03, 2025 04:16:47156
Report
URUday Ranjan
FollowDec 03, 2025 04:16:39180
Report
CPCHETAN PATEL
FollowDec 03, 2025 04:15:21216
Report
DRDarshal Raval
FollowDec 03, 2025 02:24:0999
Report
BPBurhan pathan
FollowDec 03, 2025 02:23:58139
Report
HBHimanshu Bhatt
FollowDec 03, 2025 02:23:14121
Report
DMDURGESH MEHTA
FollowDec 02, 2025 18:45:44174
Report