Back
अहमदाबाद सोला में प्रेम संबंध पर बदला लेने भाई ने देसी कट्टा से फायरिंग
URUday Ranjan
Feb 25, 2026 10:12:34
Ahmedabad, Gujarat
Ahmedabadમાં સોલા વિસ્તારમાં ગત 15 ફેબ્રુઆરીએ થયેલા ફાયરિંગ અને જીવલેણ હુમલાના કેસમાં સોલા હાઈકોર્ટે પોલીસે ત્રણ આરોપી ઝડપી પાડ્યા છે ... પિતરાઈ બહેન સાથેના પ્રેમસંબંધની દાદત રાખીને મુખ્ય આરોપી એ તેના સાગરીતો સાથે મળીને યુવક પર દેશી કટ્ટાથી ફાયરિંગ કર્યું અને હથોડા વડે જીવલેણ હુમલો કર્યો. પોલીસે આ મામલે મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી લીધી છે.... અમદાવાદમાં 15 ફેબ્રુઆરીએ સોલામાં જાહેરમાં ફાયરિંગની ઘટના બની હતી. ફરિયાદી પ્રકાશભાઈ દેસાઈ જ્યારે પોતાની એક્ટીવા પર BALAJI ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પૂર્વ આયોજિત કાવતરું રચીને આરોપીઓએ તેમના પર હુમલો કર્યો. આરોપીઓએ પહેલા ઝાયલો ગાડીથી પ્રકાશભાઈની એટીવ casserole ને ટક્કર મારી તેમને રસ્તા પર પાડી દીધા. ત્યારબાદ મોન્ટુ દેસાઈએ દેશી કટ્ટાથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું અને લાકડી, બેઝબોલના ધોકા તથા લોખંડના હથોડા વડે પ્રકાશભાઈ પર તૂટી પડ્યા. બાઈટ : જયેશ બ્રહ્મભટ્ટ, ACP, A ડિવિઝન, અમદાવાદ વી ઓ : 02 પોલીસની તપાસમાં આ હુમલા પાછળ જે કારણ સામે આવ્યું તે ચોંકાવનારું છે. ફરિયાદી પ્રકાશભાઈનો આરોપી મોન્ટુ દેસાઈની પિતરાઈ બહેન સાથે પ્રેમસંબંધ હતો. આ બાબતે અગાઉ સામાજિક રીતે સમાધાન પણ થઈ ગયું હતું, તેમ છતાં મોન્ટુ દેસાઈના મનમાં અદાવત હતી. આ જ ઝેતરને કારણે તેમણે પોતાના મિત્રો અંકુર ઠાકોર અને પિન્ટુ નાઈ સાથે મળીને પ્રકાશભાઈની રેકી કરી અને તેમને જાનથી મારી નાખવાના ઈરાદે હુમલો કર્યો. મોન્ટુએ હથોડાથી પ્રકાશભાઈના પગમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી બાઈટ : જયેશ બ્રહ્મભટ્ટ, ACP, A ડિવિઝન, અમદાવાદ વી ઓ : 03 SOLA હાઈકોર્ટ પોલીસે બાતમીના આધારે ગુનામાં વપરાયેલા દેશી કટ્ટા, હથિયારો અને વાહનો સાથે ત્રણેય આરોપીઓ દબોચી લીધા છે. પકડાયેલા આરોપીઓમાં મુખ્ય સૂત્રધાર મોન્ટુ દેસાઈ મકાન દલાલીનું કામ કરે છે. અંકુર ઠાકોર રિક્ષા ડ્રાઈવર છે અને પિન્ટુ નાઈ એસી ઈન્સ્ટોલેશનનું કામ કરે છે. આ ત્રણેય મૂળ પાટણના છે અને હાલ અમદાવાદમાં રહી ગુનાને અંજામ આપતા માટે આવ્યા હતા. પોલીસ તમામ વિરુદ્ધ કડક કલમો હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.સમાધાન પછી પણ આદાખત રાખીને ફાયરિંગ કરનારા આ આરોપીઓને પોલીસે પાઠ ભણાવ્યો છે. હાલ તો ત્રણેય આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે. ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKArpan Kaydawala
FollowFeb 25, 2026 11:22:490
Report
JSJayanti solanki
FollowFeb 25, 2026 11:18:220
Report
PTPremal Trivedi
FollowFeb 25, 2026 11:17:410
Report
PAParakh Agarawal
FollowFeb 25, 2026 11:16:220
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowFeb 25, 2026 11:01:440
Report
DSDM Seshagiri
FollowFeb 25, 2026 10:46:050
Report
KSKartar Singh Rajput
FollowFeb 25, 2026 10:45:520
Report
TDTEJAS DAVE
FollowFeb 25, 2026 10:45:340
Report
CPCHETAN PATEL
FollowFeb 25, 2026 10:36:320
Report
SBShilu Bhagvanji
FollowFeb 25, 2026 10:26:440
Report
URUday Ranjan
FollowFeb 25, 2026 10:24:510
Report
GPGaurav Patel
FollowFeb 25, 2026 10:14:230
Report
GPGaurav Patel
FollowFeb 25, 2026 10:14:080
Report
CPCHETAN PATEL
FollowFeb 25, 2026 10:13:590
Report