Back
आहमदाबाद के नकली जेलर ने ब्लैकमेलिंग कर पैसे मांगने पर गिरफ्तार
URUday Ranjan
Nov 19, 2025 10:47:29
Ahmedabad, Gujarat
જર્યુતો: સુરતની લાજપોર જેલના જેલર તરીકે ની ઓળખ આપીને જેલમાં સુખ સુવિધાઓ આપવા બદલ ધાક ધમકીથી રૂપિયાની માંગણી કરનાર શખ્સની અમદાવાદ ઝોન 2 એલસીબી સ્કોર્ડે ધરપકડ કરી છે. આરોપીએ સુરતના અડાજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બ્લેકમેઇલીંગ ના ગુનાના આરોપીની પત્ની ને ફોન કરીને નાણાંની માંગણી કરી હતી.આરાપી અગાઉ પણ અનેક ગુનામાં પકડાય ચુક્યો હોવાનું પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે..
વીઓ : 01ગુજરાત માં નકલી અધિકારી હાજી નથી અટકી રહ્યા ત્યારે વધુ એક વખત અમદાવાદ શહેર પોલીસ નnk नकली जેલर ની ધરપકડ કરી આ વખતે અમદાવાદ ઝોન 2 ડીસીપી ની એલસીબી સ્કોડએ ઇસનપુરના રહેવાસી અને નકલી જેલર બની ધાક ધમકી આપીને રૂપિયાની માંગણી કરનાર રાજેશ ઉર્ફે ચકો ત્રિવેદી નામના શખ્સની ધરપકડ કરી છે. આરોપીએ સુરતના અડાજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બ્લેકમેઇલીંગ ના ગુનાના આરોપીની પત્ની ને ફોન કરીને નાણાંની માંગણી કરી હતી. આરોપીએ પોતાના જાતે જેલમાં જેલર હોવાનું કાહી જેલમાં વાયআইપી સુવિધાઓ જોઈને પૈસાની માંગણી કરી હતી. મહિલાએ પૈસા આપવામાં અન્નાખી કરતા આરોપી એ જેલર તરીકે ની ઓળખ આપીને ધમકીઓ પણ આપી હતી. જે બાબતને લઈને સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી જે આધારે આડમ સીઆર ૧૦ ડીસીપી ની એલસીબી સ્કોડે ઝડપી પાડીને વધુ તપાસ અર્થે સુરત પોલીસે હવાલે કર્યો છે.
બાઇટ - ભરત રાઠોડ, ડીસીપી, ઝોન 2
વીઓ : 02આંધાબાદ ઝોન 2 એલ સી બી ના હાથે ઝડપાયેલ આરોપીની પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે તે માત્ર 10 ધોરણ જ પાસ છે અને આ ગુના કરવા માટે થી અલગ અલગ ન્યૂઝ ચેનલ સમાચાર પત્ર માં પ્રસારિત થતા ક્રાઇમને લગતી ઘટનાઓ જોઈને તેમાંથી બનાવની વિગત, મેળવી ને આરોપીઓના સગા સંબંધીઓના નામ સરનામાં કે મોબાઇલ નંબર મેળવી લેતો હતો અને બાદમાં જસ્ટ ડાયલ માં ફોન કરીને જે તે પોલીસ સ્ટેશનનો નંબર મેળવીને પોલીસ સ્ટેશનમાં ફોન કરતો હતો. અને પોતે પોલીસ પકડેલ આરોપીના વકીલ તરીકે ની ઓળખ આપીને આરોપી અંગેની માહિતી મેળવતો હતો. બાદમાં આરોપીના પરિવારજનોને ફોન કરીને પોતે જેલના જેલર તરીકે ની ઓળખ આપીને જેલમાં સુખ સુવિધાઓ આપવાની લાલચ આપીને રૂપિયાની માંગણી કરતો હતો. અને જો રૂપિયા મુકવામાં નહીં આવે તો ગંભીર ધમકી પણ આપતો હતો. આવા પ્રકારના અનેક લોકોમાં ફોન કરી ચુક્યો છે જેમાંથી કેટલાકે પૈસા આપી દીધા હતા.
177
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DPDhaval Parekh
FollowNov 19, 2025 12:17:470
Report
UPUMESH PATEL
FollowNov 19, 2025 11:35:1737
Report
TDTEJAS DAVE
FollowNov 19, 2025 11:22:54107
Report
TDTEJAS DAVE
FollowNov 19, 2025 11:01:14138
Report
CPCHETAN PATEL
FollowNov 19, 2025 11:01:00188
Report
RTRAJENDRA THACKER
FollowNov 19, 2025 11:00:2495
Report
CPCHETAN PATEL
FollowNov 19, 2025 10:53:41109
Report
GDGaurav Dave
FollowNov 19, 2025 10:47:58184
Report
GDGaurav Dave
FollowNov 19, 2025 10:47:48109
Report
GKGovindbhai Karmur
FollowNov 19, 2025 10:41:1335
Report
KBKETAN BAGDA
FollowNov 19, 2025 10:35:0263
Report
RTRAJENDRA THACKER
FollowNov 19, 2025 10:34:4273
Report
URUday Ranjan
FollowNov 19, 2025 10:34:0674
Report
URUday Ranjan
FollowNov 19, 2025 10:01:5590
Report