Back

પાદરામાં ગટરની સમસ્યાને લઇ રહીશોએ મચાવ્યો હોબાળો
Padra, Gujarat:
પાદરા ના વોર્ડ નંબર 3 માં આવતી 4 જેટલી સોસાયટી વિસ્તા માંર માં ડ્રેનેજ ઉભરાતા રહીશો ગંદકી થી ત્રાહીમામ..
વોર્ડ નબર 3 માં ગુજરાત હાઉસીંગ બોર્ડ, ક્રિષ્ણા રેસીડન્સી, સંતરામ નગર સહિત ના રહીશો ગંદકી થી ત્રાહિમામ..
ગંદકીના કારણે રોગચાળો સતત ભય રહ્યો છે..
સ્થાનિક કોર્પોરેટર વિરુદ્ધ સૂત્રોચાર કર્યા..
પાદરા નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં નિવારણ નહીં આવતા રહીશોએ નારાજગી વ્યક્ત કરી.
0
Report
પાદરા તાલુકા કક્ષાનો 75 મો વન મહોત્સવ યોજાયો
Padra, Gujarat:
પાદરા તાલુકા કક્ષા નો ૭૫ મો વન મહોત્સવ પી.એમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય સાધી ખાતે યોજાયો હતો, જેમાં વન કવચ નું લોકાર્પણ કરાયું હતું અને એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
0
Report
ધારાસભ્ય દ્વારા 10 ગામોમાં 10 હજાર છોડનું વૃક્ષારોપણનો લક્ષ્યાંક
Padra, Gujarat:
ધારાસભ્ય દ્વારા 10 ગામોમાં 10 હજાર છોડનું વૃક્ષારોપણનો લક્ષ્યાંક,એક પેડ મા કે નામ અંતર્ગત પાદરા તાલુકામાં 11 હજાર વૃક્ષો નું જતન।
0
Report
VCO ની સમસ્યાનો હલ થતા ધારાસભ્યનો આભાર વ્યક્ત કરતા પાદરા તાલુકાના vco
Padra, Gujarat:
VCO ની સમસ્યાનો હલ થતા ધારાસભ્યનો આભાર વ્યક્ત કરતા પાદરા તાલુકાના vco,ધારાસભ્ય કાર્યાલય ખાતે યોજાયો કાર્યક્રમ।
1
Report
Advertisement
પાદરા તાલુકામાં રોડ રસ્તા પર પડેલા ખાડાને લઇ કોંગ્રેસ ની રજુવાત
Padra, Gujarat:
પાદરા તાલુકામાં રોડ પરના ખાડા બાબતે કોંગ્રેસે મામલતદાર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી આંદોલનની ચેતવણી આપી હતી.
0
Report
પાદરા SBI કર્મચારી ની પ્રમાણિકતા નું ઉત્તમ ઉદાહરણ
Padra, Gujarat:
પાદરા SBI શાખામાં એક પેન્શનરના 15,000 રૂપિયા પડી ગયા હતા. બેંકના કર્મચારીઓએ તે પૈસા પેન્શનરને પરત આપ્યા, જે ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ છે. આ ઘટના એ બેંક કર્મચારીની પ્રમાણિકતા દર્શાવે છે.
2
Report