383315
સાબર ડેરી દૂધ ભાવ વધારા નો વિવાદ
Modasa, Gujarat:સાબર ડેરી માં દૂધ ઉત્પાદકો દ્વારા ડેરી નથી ઓછા ભાવ આપવાના વિરોધ માં સાબર ડેરી સામે દૂધ ઉત્પાદકો એ મોટો હોબાળો કર્યો હતો જેમાં પોલીસ સામે ઘર્ષણ માં એક વ્યક્તિ નું મોત નીપજ્યું છે. જેના વિરોધ માં દૂધ ઉત્પાદકો એ રોડ રસ્તા પર દૂધ ઢોળી સાબર ડેરી નો વિરોધ નોંધાવ્યો છે અને ભાવ નહીં તો દૂધ નહીં નો નારો આપ્યો છે. ડેરી દ્વારા ૧૦૦૦ માણસો ના ટોળા સામે ફરિયાદ નોધાયી છે જેમાં બાયડ ના પૂર્વ ધારાસભ્ય પણ સામેલ છે.0
0
Report
383315
गुजरात के बड़ौदा में पूल गिरा
Modasa, Gujarat:गुजरात में हादसे रुकने का नाम नहीं ले रहे । प्लेन क्रैश के बाद अब एक पुल गिर गया हे । कुछ ट्रक्स और पिक अप जो पुल पर थे वो नदी में जाकर गिरे जिसकी वजह से तीन लोगो की जान गई हे । हादसा बड़ौदा के पादरा में महीसागर पुल का हे0
0
Report
383315
Modasa Nagarpalika
Modasa, Gujarat:મોડાસા નગર પાલિકા દ્વારા રોડ ના કામ માં ઘોર બેદરકારી દાખવવામાં આવેલ છે. વાર્ડ નંબર ૮ માં જ્યાં જુઓ ત્યાં ગંદકી ના ઢગલા અને ખુલી ગટરો જોવા મળે છે. ૫ વર્ષ ની ગેરંટી માં બનાવેલ રોડ ૫૦ દિવસ પણ પુરા કરી શક્યા નથી. મોડાસા નગર પાલિકા કોઈ પગલાં કે એવી લોકો ની માંગ નહીંતર રસ્તા રોકો આંદોલન કરવા મજબૂર.0
0
Report
Advertisement
383315
दियोदर जमीन मुक़दमा
Modasa, Gujarat:दियोदर में ४१ आदमियों को आजीवन क़ैद की सजा, ख़ानदानी जमीन की लड़ाई में दो आदमियों की जान गई थी । ४१ आदमी दोषी पाए गए ।0
0
Report
383315
नाग नागिन का मेल
Modasa, Gujarat:मोडासा की अल हयात सोसाइटी में आज सुबह सुबह में प्रेम में मग्न एक नाग नागिन के जोड़े को पाया गया । दोनों अपनी मस्ती में मस्ट थे । लोगो के अंदर इन दोनों को अपनी मस्ती के मस्ट देख के खुशी की लहर देखने को मिली । शायद हम वही लोग ही जो कल की चिंता में लगे रहते हे, क्या इन जानवरों को कल की चिंता नहीं होती होगी । सब के भाग्य में सबकुछ लिखा हुआ होता हे तो हम इंसान क्यों कल की चिंता में अपना आज बर्बाद कर रहे हे?0
0
Report
