Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395007

મહુવા માં ધારાસભ્યની મુલાકાત: દુકાનમાં તોડફોડ અને છેડતી મામલે લોકોનો રોષ!

SVSANDEEP VASAVA
Jul 20, 2025 11:46:51
Surat, Gujarat
નોંધ :- સ્ટોરી એન્ટ્રી સ્ટ્રીગર :- સંદીપ વસાવા લોકેશન :- કરચેલીયા (મહુવા) સ્લગ :-2007ZK_SRT_MLA_MULAKAT_2 ફીડ :- બાઈટ, સ્પીચ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે. એન્કર... સુરત ના મહુવા તાલુકાના કરચેલીયા ગામે બબાલ ના મામલે ધારાસભ્ય અનંત પટેલે ગ્રામજનો સાથે મુલાકાત કરી, બે દિવસ પૂર્વે સગીરાની દુકાનદારે છેડતી કરતા ગામજનોએ દુકાનમાં તોડફોડ કરી સમાન માં આગચંપી કરી હતી. ત્યારે અનંત પટેલે પોલીસની કામગીરી સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો. સને પીડિત પરિવાર ને યોગ્ય ન્યાય તેમજ આરોપી સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. વિઓ... સુરત ના મહુવા તાલુકાના ના કરચેલીયા ગામે બે દિવસ પૂર્વે બબાલ મચી હતી. દુકાનદાર દ્વારા સગીરા ની છેડતી કરતા મામલો પોલીસ મથકે પહોચ્યો હતો. જો કે ત્યારબાદ રાત્રી દરમ્યાન કોઈ વાત ને લઈ ભારે બબાલ મચી હતી. લોકોએ દુકાનમાં ઘુસી જઈ દુકાનમાં તોડફોડ કરી હતી. દુકાન ના સમાન રોડ પર લાવી આગ ચંપી કરી હતી. ગામના લોક ટોળાઓ રોડ પર ઉતરી આવતા ગામ આખું પોલીસ છાવણી માં ફેરવાય ગયું હતું. પોલીસ ગણતરી ના કલાકોમાં પરપ્રાંતીય આરોપોઆરોપી કિશન ચૌધરી ને વલસાડ થી ઝડપી પાડ્યો હતો. જોકે આ ઘટના બાદ આદિવાસી સમાજ ની દીકરી સાથે અવાર નવાર બનતી ઘટના બાબતે સમાજ ના રોષ જોવા મળી રહ્યો છે. અને પોલીસ ની કામગીરી સામે પણ લોકો સવાલો કરી રહ્યા છે. ત્યારે આક વાતને લઈ વાંસદા ના ધારાસભ્ય અનંત પટેલ અને સુરાય જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરી ગામની મુલાકાત કરી હતી. ગ્રામજનો સાથે બેઠક પરી સમગ્ર ઘટનાની હકીકતો મેળવી હતી. જેમાં પોલીસ ની કામગીરી સામે સવાલો ઉભા કર્યા હતા. પોલીસ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. પોલીસ અને સરપંચ સાથે મળી ને દબાળ વસ થઈ સમાધાન કરાવ્યું હતું. જેના કારણે આ પરિસ્થિતિ નું નિર્માણ થયું હતું. આવનાર સમયમાં ન્યાય માટે રેલી યોજવાની વાત કરી હતી. બાઈટ :- અનંત પટેલ (વાંસદા ધારાસભ્ય ) સ્પીચ :- અનંત પટેલ
3
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Advertisement
Advertisement
Back to top