Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395007

સુરત એક્સપ્રેસ વે પર ટોલની શરૂઆતથી વાહન ચાલકોમાં રોષ!

SVSANDEEP VASAVA
Jul 22, 2025 12:31:26
Surat, Gujarat
નોંધ :- સ્ટોરી એન્ટ્રી સ્ટ્રીગર :- સંદીપ વસાવા લોકેશન :- એક્સપ્રેક્ષ વે (એના : સુરત) સ્લગ :-2207ZK_SRT_TOLL_TEX_1 ફીડ :- વોક થ્રુ, બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે. એન્કર... સુરત જિલ્લા ના કીમ થી એના સુધી વૈકલ્પિક માર્ગ તરીકે શરૂ કરાયેલા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ના ગુજરાત ના સેક્શન ૬ ના ભાગ માં ટોલટેક્ષ લેવાનું શરુ કરવામાં આવતા વાહન ચાલકો માં ભારે રોષ , કામરેજ નજીક ખોલવડ ગામે આવેલા તાપી નદીના બ્રીજ પર સમારકામ ને લઇ હાલ નેશનલ હાઈવે ૪૮ નો કેટલોક ભાગ બંધ કરવામાં આવ્યો છે અને તેને લઇ આ રોડ ને વૈકલ્પિક માર્ગ તરીકે શરૂ કરવામાં આવ્યો છે. GJ5 અને GJ 19 ના વાહનો ચાલકો માટે ટોલ ફ્રી ની જાહેરાત કરવામાં આવી હતી. વીઓ :- નેશનલ હાઈવે ૪૮ પર કામરેજ ના ખોલવડ ગામ નજીક તાપી નદી પર બનાવવામાં આવેલા બ્રીજ પર એક્સપાન્શન જોઇન્ટ છેલ્લા દોઢ વર્ષથી ક્ષતિગ્રસ્ત થયો હતો , ગંભીરા બ્રીજ દુર્ઘટના બાદ સફાળી જાગેલી સરકારની નજર તાપી નદી ના બ્રીજ પર પડી અને તાત્કાલિક સમારકામ શરૂ કરવા માટે આદેશ જારી કરવામાં આવ્યા , જોકે આ બ્રીજ ના સમારકામ માટે ૪૦ થી 45 દિવસ નો સમય લાગી શકે એમ હોય અને નેશનલ હાઈવે બંધ કરવો પડે એમ હોવાથી નેશનલ હાઈવે ૪૮ ના વૈકલ્પિક માર્ગ તરીકે કીમ ચાર રસ્તા નજીક આવેલા મોટી નરોલી ગામ પાસેથી પસાર થઇ પલસાણા ના એના ગામ પાસે ઉતરતો નેશનલ એક્સપ્રેસ વે ૪ ને પસંદ કરવામાં આવ્યો , અને તાત્કાલિક અસર થી આ રસ્તો શરૂ પણ કરી દેવામાં આવ્યો , પરંતુ જ્યારે આ માર્ગ ને વૈકલ્પિક માર્ગ તરીકે શરૂ કર્યો ત્યારે મોટા ઉપાડે જાહેરાત કરવામાં આવી કે જ્યાં સુધી નેશનલ હાઈવે ૪૮ ફરીથી કાર્યરત નહિ કરવામાં આવે ત્યાં સુધી આ વૈકલ્પિક માર્ગ પર ટોલ લેવામાં આવશે નહિ , પરંતુ ગત ૨૦ તારીખના રોજ જ કેન્દ્ર સરકારનું નોટીફીકેશન આવી ગયું અને ટોલ ઉઘરાવવાનું શરુ કરી દેવામાં આવ્યું જેને લઇ વાહન ચાલકો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે બાઈટ :- અંજય કુમાર સિંહ - (ટોલનાકા મેનેજર - એક્સપ્રેસ વે) વીઓ... વાહન ચાલકો માં રોષ એટલા માટે જોવા મળી રહ્યો છે કે સુરત શહેર માં જવા માટે એક્સપ્રેસ વે સિવાય પણ અન્ય ઘણા બધા માર્ગ છે , જેવા કે કીમ ગામ થઈ ઓલપાડ થઇ સુરત શહેરમાં જઈ શકાય , કામરેજના નવી પારડી થી અંત્રોલી થઇ સુરત શહેરમાં જઈ શકાય , તાપી નદી પરના ખોલવડ ગામે આવેલો અસલ જુનો પુલ પણ કાર્યરત છે ત્યાંથી પણ કામરેજ થઇ સુરત શહેર જઈ શકાય , પરંતુ અમદાવાદ તરફથી સુરત તરફ આવતા વાહન ને કીમ ચાર રસ્તા નજીક મોટી નરોલી થી સીધા એક્સપ્રેસ વે પર વાળી દેવામાં આવે છે , અને અજાણ્યા વાહન ચાલકો એક્સપ્રેસ વે પર ચઢી જતા હોય છે , જ્યાં એક્ઝીટ પોઈન્ટ પર એના ગામ પાસે ૯૫ રૂપિયા ટોલ વસુલવામાં આવી રહ્યો છે , એના ગામના એક્ઝીટ બાદ સુરત શહેર જવા માટે વાહન ચાલકો નેશનલ હાઈવે ૫૬ જે સુરત થી ધુલિયા ને જોડે છે એ માર્ગ પર જવા માટે મજબુર બને છે અને ૧૦ કિલોમીટર બાદ જ ભાટિયા ટોલનાકા પર ફરીથી ટોલ વસુલવામાં આવી રહ્યો છે જેને લઇ સુરત શહેર માં પ્રવેશ માટે વાહન ચાલકો ને બબ્બે વાર ટોલ ભરવો પડી રહ્યો છે અને જેને લિયા વાહન ચાલકો માં રોષ જોવા મળી રહ્યો છે બાઈટ :- આશિષ પટેલ - વાહન ચાલક - સુરત વોક થ્રુ :- સંદીપ વસાવા (એના : એક્સપ્રેક્ષ વે ટોલ બુથ
11
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
NJNEENA JAIN
Jul 22, 2025 17:30:16
Saharanpur, Uttar Pradesh:
Date.....22.7.2025 Name.... Neena jain location..... saharanpur anchor.....300 साल पुराने कोटेश्वर महादेव मंदिर में स्वर्ण कलश से होगा जलाभिषेक, सुरक्षा के पुख्ता इंतजाम सहारनपुर की मुस्लिम बहुल आबादी में स्थित प्राचीन कोटेश्वर महादेव मंदिर में इस बार कांवड़ यात्रा के दौरान खास आयोजन किया जा रहा है। कांवड़िए भगवान शिव का जलाभिषेक इस बार एक विशेष स्वर्ण कलश से करेंगे। जलाभिषेक के दौरान सीसीटीवी कैमरों और सुरक्षा के सख्त इंतजाम रहेंगे।प्राचीन सिद्धपीठ कोटेश्वर महादेव मंदिर के व्यवस्थापक अमित पंडित ने बताया कि यह मंदिर करीब 300 साल पुराना है, और इसका निर्माण मराठा शासनकाल के दौरान हुआ था, जब दिल्ली पर मराठाओं का शासन था। उन्होंने बताया कि पुरातत्व विभाग द्वारा मंदिर की ऐतिहासिकता की पुष्टि के लिए जांच की जा रही है। हाल ही में मंदिर प्रांगण में हुई कुएं की खुदाई के दौरान कुछ प्राचीन मूर्तियाँ भी प्राप्त हुईं, जिसकी रिपोर्ट संबंधित विभाग को भेजी गई है।मंदिर की स्थापत्य शैली नगर शैली की है, जिसमें तहखाने और शिखर के भीतर भी कमरे बने हुए हैं, जो इसे विशेष बनाते हैं। यह मंदिर वर्ष 2020 में तत्कालीन जिलाधिकारी अखिलेश सिंह के प्रयासों से जनता के लिए खोला गया, जिसके बाद से नियमित रूप से पूजा-अर्चना हो रही है।इस बार कांवड़ यात्रा के दौरान मंदिर समिति द्वारा ढाई सौ ग्राम वजन का एक स्वर्ण कलश मंगवाया गया है, जिसकी अनुमानित कीमत लगभग 25 लाख रुपये है। इस स्वर्ण कलश के माध्यम से शिवभक्त कांवड़िए भगवान भोलेनाथ का जलाभिषेक करेंगे। कांवड़ियों के ठहरने और भोजन की भी विशेष व्यवस्था मंदिर समिति द्वारा की गई है। पूरे कार्यक्रम के दौरान सुरक्षा के दृष्टिगत मंदिर परिसर में सीसीटीवी कैमरे लगाए गए हैं ताकि किसी भी प्रकार की अव्यवस्था न हो।व्यवस्थापक अमित पंडित ने बताया कि “इस पावन अवसर पर स्वर्ण कलश से भगवान शिव का जलाभिषेक हमारे लिए सौभाग्य की बात है। इससे कांवड़ियों को एक अद्वितीय अनुभव मिलेगा और हमारी समिति के लिए यह कार्य एक तीर्थ सेवा के समान होगा।” बाईट:-व्यवस्थापक अमित पंडित
19
Report
ASANIMESH SINGH
Jul 22, 2025 15:03:05
Ujjain, Madhya Pradesh:
फिल्म फुकरे की एक्ट्रेस प्रिया आनंद आज उज्जैन पहुंचीं और बाबा महाकाल के दर्शन किए। नंदी हॉल से उन्होंने दर्शन किए और मंदिर की दिव्यता से अभिभूत नजर आईं। ज़ी मीडिया से खास बातचीत में प्रिया आनंद ने कहा कि महाकाल के दरबार में आकर उन्हें अद्भुत शांति और शक्ति का अनुभव हुआ। उन्होंने उज्जैन की आध्यात्मिक ऊर्जा की भी सराहना की और कहा कि हर किसी को जीवन में एक बार महाकाल के दर्शन जरूर करने चाहिए। 121- प्रिया आनंद
13
Report
SVSANDEEP VASAVA
Jul 22, 2025 12:03:28
Surat, Gujarat:
નોંધ :- સ્ટોરી એન્ટ્રી સ્ટ્રીગર :- સંદીપ વસાવા લોકેશન :- કોસાડી (માંગરોળ) સ્લગ :-2207ZK_SRT_SWAN_HUMLO_2 ફીડ :- બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે. એન્કર... સુરત જિલ્લામાં ફરી એકવાર રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે , બાળ વાટિકામાં ભણતી ૬ વર્ષીય બાળકી સૌચ ક્રિયા દરમ્યાન શ્વાનો એ હુમલો કર્યો , બાળકીનું સારવાર દરમિયાન થયું મોત, શાળામાં અને ગામ માં શોકનો માહોલ, ગતરોજ ઘનતા બાદ વાલીઓ પણ વિદ્યાર્થીઓને શાળા એ લેવા માટે જાતે જઇ રહ્યા છે. તેમજ ઘણાં વિદ્યાર્થીઓ પણ ડર ના ગેરહાજર રહ્યા હતા. વીઓ :- સુરત જિલ્લામાં અવારનવાર રખડતા શ્વાનનો આતંક સામે આવતો રહે છે , હાલ થોડા દિવસ અગાઉ જ ઉમરપાડા તાલુકાના જોડવાણ ગામે સૌચ ક્રિયા કરવા ખેતરમાં ગયેલા મહિલાને જંગલમાં થી આવી ચડેલા જંગલી કુતરા ના ઝુંડ એ ફાડી ખાધી હતી અને મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ત્યારે ફરી એકવાર આવી જ ઘટના સામે આવી છે માંગરોળ તાલુકાના કોસાડી ગામે , કોસાડી ગામે આવેલ શાળામાં બાળ વાટિકા કાર્યરત છે , ગામના આદિવાસી ફળિયામાં રેહતા પરિવાર ની ૬ વર્ષીય દીકરી શિવાંની વસાવા પણ બાળ વાટિકામાં અભ્યાસ કરે છે , ગઈકાલે બપોર ના સમયે શિવાંની સૌચ ક્રિયા માટે શાળા પરિસર માં આવેલ શૌચાલય માં જઈ રહી હતી દરમ્યાન અચાનક ત્રણ થી ચાર જેટલા શ્વાન તેના પર હુમલો કર્યો હતો , શાળાની પાછળ આવેલા ઘરમાં રહેતા ઓવેશ નામના યુવાન ની નજર બાળકી પર પડતા યુવક પોતાના ઘર માંથી નીકળી શાળા ની દીવાલ કુદી દીકરી ને બચાવવા માટે ગયો હતો , યુવક અને શાળાના આચાર્ય દીકરી ને તરત સારવાર અર્થે માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા જ્યાં પ્રાથમિક સારવાર બાદ દીકરી ને દીકરી ને સુરત સિવિલ ખાતે ખસેડવામાં આવી હતી , જ્યાં દીકરી નું કરુણ મોત નીપજ્યું હતું બાઈટ :- ઓવેશ ભાઈ - પ્રત્યક્ષદર્શી બાઈટ :- અશ્વિન સિંહ વાંસિયા -- આચાર્ય - કોસાડી શાળા માંગરોળ તાલુકાના વાંકલ ગામે પણ થોડા મહિના અગાઉ આજ પ્રકારે શાળા માં ઘટના બની હતી. શાળા ના કમ્પાઉન્ડ માં વિદ્યાર્થીઓ ઉપર રખડતા શ્વાનોએ હુમલો કર્યો હતો. બાદ હવે ફરીવાર માંગરોળનાં કોસાડી ગામે બનેલી ઘટના માં મૃત્યુ પામેલી દીકરી શિવાની વસાવા એકદમ ગરીબ પરિવાર ની દીકરી હતી , શિવાંગી ના પિતા રોજમદાર તરીકે કલરકામ નું કામ કરે છે અને માતા ગામમાં ખેડૂતો ને ત્યાં જઈ ખેત મજૂરી કરે છે , દીકરી સાથે બનેલી ઘટના ને હાલ પરિવાર સ્વીકારવા માટે તૈયાર નથી , પરિવાર અને ગામના લોકો ગામ માં બનેલી ઘટના ને લઇ હાલ શોક માં છે. બાઈટ :- સતીશ વસાવા :- (બાળકીના પિતા-કોસાડી ગામ)
14
Report
PSPramod Sharma
Jul 22, 2025 04:37:49
Noida, Uttar Pradesh:

 एमपी के बाघिन शावक के साथ वॉक पर... - पन्ना टाइगर रिजर्व की बाघिन और उसका एक नन्हा शावक NH39 पर रोड क्रॉस करते हुए राहगीरों को दिखा.... - राहगीरों ने बनाया वीडियो .... - सोशल मीडिया पर वायरल...

14
Report
Jul 21, 2025 13:46:57
Rajula, Gujarat:
શિયાળ બેટ ની મારામારી પહોંચી રાજુલા સરકારી હોસ્પિટલ સુધી .... ધોળા દિવસે રાજુલા શહેરની મધ્યમાં લુખ્ખાઓ નો આંતક હવે તો દર્દી પણ સલામત નથી ....... સમગ્ર વકીલ મંડળ હોસ્પિટલ દોડી આવ્યું ... રાજુલા સરકારી હોસ્પિટલ માં સિકયુરિટી મૂકવાની લોક માંગણી અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં હોસ્પિટલમાં એક ગંભીર ઘટના સામે આવી છે. જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ગામના બે જૂથો વચ્ચે થયેલી મારામારી બાદ આ ઘટના બની છે. મારામારીમાં ઘાયલોને રાજુલા હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં આવીને બીજા જૂથે ભારે ઉત્પાત મચાવ્યો હતો. 10થી 15 લોકોનું ટોળું લાકડી અને ધોકા સાથે હોસ્પિટલમાં ઘૂસ્યું હતું. હુમલાખોરોએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી અને સારવાર લઈ રહેલા દર્દીઓ પર હુમલો કર્યો હતો. સારવાર લઈ રહેલા દર્દીઓ સહિત 5થી વધુ લોકો ઘાયલ થયા હતા.આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા
13
Report
LSLaxmi Sharma
Jul 21, 2025 07:01:01
Dausa, Rajasthan:
जिला दौसा खबर के साथ वीडियो अटैच है दौसा जिले में स्थित कच्ची मिट्टी से बना एशिया के सबसे बड़े मोरेल बांध में बारिश के पानी की आवक लगातार जारी है इसके चलते बांध ओवरफ्लो होकर करीब 1 फीट की पानी की चादर जारी है हालांकि 2 दिन से बारिश नहीं होने से पानी की चादर 1 इंच कम हुई है सुरक्षा के लिहाज से सिंचाई विभाग बांध की निगरानी कर रहा है वहीं प्रशासन ने लोगों से भी बांध की तरफ नहीं जाने की अपील की है । LAXMI AVATAR 9414821803
4
Report
MGMohd Gufran
Jul 21, 2025 04:34:28
Prayagraj, Uttar Pradesh:
संगम नगरी प्रयागराज में बाढ़ से बढ़ी तीर्थ पुरोहितों की मुश्किलें, तीर्थ पुरोहितों के धार्मिक कर्मकांड में गंगा और यमुना की बाढ़ बनी बाधा, सड़क पर ही धार्मिक कर्मकांड कराने के लिए मजबूर हैं तीर्थ पुरोहित, बाढ़ के चलते स्थान की कमी के चलते सड़क पर चल रहा धार्मिक कर्मकांड। एंकर -- संगम नगरी प्रयागराज में गंगा और यमुना के जलस्तर ने विकराल रूप धारण किया है। दोनों नदियों के बढ़ते जलस्तर से संगम क्षेत्र में नावों का संचालन पूरी तरह से रोक दिया गया है, जिसके चलते त्रिवेणी संगम में स्नान की इच्छा लेकर प्रयागराज आने वाले श्रद्धालुओं को गंगा स्नान करके वापस लौटना पड़ रहा है। इतना ही नहीं बाढ़ के चलते सभी स्नान घाट भी डूब चुके हैं, लिहाजा काली सड़क और त्रिवेणी सड़क पर स्नानार्थी गंगा के जल में ही आस्था की डुबकी लगा रहें हैं। बाढ़ के चलते तीर्थ पुरोहितों को भी काफ़ी दिक्कतें हो रहीं हैं। तीर्थ पुरोहितों को सड़क पर ही धार्मिक कर्मकांड को पूरा कराना पड़ रहा है। तीर्थ पुरोहितों का कहना है कि गंगा और यमुना में आई बाढ़ उनके सामने चुनौती बन गई है, पूजा पाठ और धार्मिक कर्मकांड ही उनके रोजी रोटी का साधन है, लेकिन बाढ़ के चलते न के बराबर लोग संगम पहुंच रहें हैं, जिसके चलते उनके सामने मुश्किलें खड़ी हो गई है। प्रयागराज में गंगा और यमुना के विकराल रूप धारण करने से तीर्थपुरोहतों के साथ नाविकों के लिए भी मुश्किलें खड़ी हो गईं हैं। संगम क्षेत्र में बाढ़ के चलते नावों के संचालन पर रोक है। ऐसे में श्रद्धालु भी बाढ़ के बीच कोई खतरा मोल नहीं लेना चाहतें हैं। दूर दराज से आने वाले स्नानार्थी गंगा के किनारे ही स्नान कर वापस लौटने के लिए मजबूर हो रहें हैं। जिसके चलते नाविकों के रोजी रोटी पर भी संकट खड़ा हो गया है। नावों का संचालन कर घर परिवार चलाने वाले नाविकों के लिए दुश्वारियां ज्यादा हैं, नावें घाटों पर खड़ी हैं। श्रद्धालु भी बाढ़ के खतरे को देखते हुए नौकायन नहीं कर रहें हैं। दोनों नदियों का जलस्तर पिछले एक सप्ताह से लगातार बढ़ रहा है। अभी फिलहाल दोनों नदियां खतरे के निशान से करीब डेढ़ मीटर दूर हैं। लेकिन गंगा और यमुना का जलस्तर बढ़ने का सिलसिला जारी है। माना जा रहा है कि अगले कई दिनों तक बाढ़ की रफ्तार थमने वाली नहीं है। लिहाजा तीर्थ पुरोहितों और नाविकों की मुश्किलें भी कम होने वाली नहीं हैं। वॉक थ्रू... संगम क्षेत्र से... बाइट -- रुद्रकांत शुक्ला, स्नानार्थी बाइट -- हेतराम, स्नानार्थी बाइट -- गोपाल जी, तीर्थ पुरोहित, प्रयागराज बाइट -- पंडित महेंद्र, तीर्थ पुरोहित, प्रयागराज
11
Report
HNHEMKANT NAUTIYAL
Jul 21, 2025 02:31:16
Uttarkashi, Uttarakhand:
स्लग-कावड़ यात्री खाई में गिरा, कावड़ यात्रियों का ट्रक सड़क पर पलटा रिपोर्ट-हेमकांत नौटियाल उत्तरकाशी एंकर-उत्तरकाशी गंगोत्री राष्ट्रीय राजमार्ग गंगनानी से आगे नागमंदिर के समीप एक डाककांवड़ यात्री 200 मीटर खाई में जा गिरा रेस्क्यू टीम द्वारा कावड़ यात्री की काफी खोजबीन की गई।लेकिन कावड़ यात्री का पता नहीं चल पाया रात्रि होने पर रेस्क्यू कार्य बंद किया गया वहीं दूसरी ओर गंगोत्री राष्ट्रीय राजमार्ग सोनगाड़ में कांवड़ियों का एक ट्रक सड़क पर पलट गया जिसमें 23 कावड़ यात्री सवार थे।जिसमें 6 कावड़ यात्री घायल हुए है बाकी कुछ लोगों को हल्की छोटे लगी है सभी का रेस्क्यू कर अस्पताल भेजा गया ट्रक सड़क पर पलटने से काफी देर तक गंगोत्री राष्ट्रीय राजमार्ग बंद रहा फिर वैकल्पिक मार्ग बनाया गया वैकल्पिक मार्ग से सभी तीर्थ यात्रियों एवं कांवड़ियों को निकाला गया उसी बीच पीछे से एक बड़ा ट्रक स्पीड में आया और दूसरे ट्रक को टक्कर मार दी वहीं इस घटना में बाल बाल बचे लोग
13
Report
PDPRASHANT DHIVRE
Jul 20, 2025 16:33:36
Surat, Gujarat:
અપ્રૂવલ:હમીમ સર STORY એંકર:સુરતના સચિન વિસ્તારમાં આવેલા લાજપુર ગામની હદમાં આવેલી નોનવેજ હોટલો અને રેસ્ટોરાં પર આજે પોલીસ, ફૂડ અને આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્ત સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી ખાસ કરીને ગેરકાયદેસર દબાણો પર ચાલતી ખાણીપીણીની દુકાનો અને નોનવેજ હોટલોને નિશાન બનાવીને કરવામાં આવી હતી. વીઓ:1 નવસારી રોડ પર આવેલા લાજપુર ગામની હદમાં ખાણીપીણીની હોટલો અને નોનવેજ રેસ્ટોરાંની સંખ્યા નોંધપાત્ર હોવાથી, ખોરાકની ગુણવત્તા તપાસવી અનિવાર્ય બની હતી. ચેકિંગ દરમિયાન, સાત હોટલોમાંથી ખોરાકના નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેની ગુણવત્તા તપાસ માટે પ્રયોગશાળામાં મોકલવામાં આવશે. આ ઉપરાંત, અસ્વચ્છતા ફેલાવતી હોટલો અને લારીઓ પર કાયદેસર કાર્યવાહી કરીને દંડ ફટકારવામાં આવ્યો હતો. બાઈટ :- પ્રદ્યુમ્નસિંહ વાઘેલા - પીઆઈ સચિન પોલીસ સુરત વીઓ:2 ચેકિંગ દરમિયાન એ પણ સામે આવ્યું હતું કે લાજપુર હાઇવે પર આવેલી અનેક હોટલો તેમજ ચાઈનીઝ કેન્ટીનો રોડની જગ્યા પર ગેરકાયદેસર રીતે દબાણ કરી રહી છે. આવા દબાણોને તાત્કાલિક દૂર કરવા માટે સંબંધિત હોટલ માલિકોને ૧૫ દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ સમયગાળામાં તેઓએ પોતાની રીતે દબાણ દૂર કરવાનું રહેશે. જો આ સમયગાળામાં દબાણ દૂર નહીં થાય, તો પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા કડક કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેમાં દબાણને જબરજસ્તી દૂર કરવાનો પણ સમાવેશ થશે. બાઈટ :- પ્રદ્યુમ્નસિંહ વાઘેલા - પીઆઈ સચિન પોલીસ સુરત વીઓ:3 આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય જાહેર માર્ગો પરના ગેરકાયદેસર દબાણોને દૂર કરીને ટ્રાફિકની સમસ્યા હળવી કરવાનો અને જાહેર સ્વચ્છતા જાળવવાનો છે. બાઈટ :- પ્રદ્યુમ્નસિંહ વાઘેલા - પીઆઈ સચિન પોલીસ સુરત વીઓ:4 આ સંયુક્ત કાર્યવાહીથી સચિન વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા ધંધાર્થીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ભવિષ્યમાં પણ આવી સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ રાખવામાં આવશે તેવી સંભાવના છે. પ્રશાંત ઢીવરે -સુરત STORY
14
Report
PDPRASHANT DHIVRE
Jul 20, 2025 16:30:26
Surat, Gujarat:
અપ્રુવલ: હમીમ સર PACKAGE વિઝ્યુઅલ:આરોપી,પોલીસ બાઈટ: પોલીસ એંકર:સુરતના સચિન વિસ્તારમાં પત્રકાર હોવાનો ઢોંગ કરીને અનેક ગુનાઓને અંજામ આપનાર કુખ્યાત અશ્વિન પાંડેને સચિન પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. પોલીસે તેની ધરપકડ કર્યા બાદ સચિન વિસ્તારમાં જાહેરમાં વરઘોડો કાઢી તેની સાન ઠેકાણે લાવી હતી. વીઓ:1 પ્રાપ્ત માહિતી અનુસાર, અશ્વિન પાંડે નામનો આ કથિત પત્રકાર શરીર સંબંધિત ગુનાઓ, મારામારી, હત્યાનો પ્રયાસ અને ખંડણી જેવા અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હતો. એટલું જ નહીં, તેણે અંકલેશ્વરમાં પણ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.તાજેતરમાં જ, અશ્વિન પાંડેએ સચિન વિસ્તારમાં ગણેશ નામના વ્યક્તિ ઉપર કાચની બોટલ વડે હુમલો કરીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. બાઈટ :- પ્રદ્યુમ્નસિંહ વાઘેલા - પીઆઈ સચિન પોલીસ સુરત વીઓ:2 આ ગુના બાદ તે ફરાર થઈ ગયો હતો અને સચિન પોલીસ તેને શોધી રહી હતી. બાતમીના આધારે પોલીસે તેની ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અશ્વિન પાંડેને સચિન વિસ્તારમાં ફેરવીને કાયદાનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે લોકોને અપીલ કરી છે કે આવા ગુનેગારોથી કોઈએ ડરવાની જરૂર નથી અને કોઈપણ ભય વગર પોલીસનો સંપર્ક કરવો જોઈએ. બાઈટ :- પ્રદ્યુમ્નસિંહ વાઘેલા - પીઆઈ સચિન પોલીસ સુરત આ ઘટનાથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જ્યારે સામાન્ય જનતામાં પોલીસની આ કાર્યવાહીને આવકારવામાં આવી રહી છે. પ્રશાંત ઢીવરે -સુરત PACKAGE
14
Report
PDPRASHANT DHIVRE
Jul 20, 2025 16:30:17
Surat, Gujarat:
અપ્રુવલ: તપન ભાઈ PCAKAGE વિઝ્યુઅલ:આરોપી,પોલીસ,મુદ્દામાલ બાઈટ:પોલીસ FEED_LIVE_U FOLDER_SRT_ATHWA_POSKO_AROPI એંકર:સુરતના અઠવા વિસ્તારમાં એક સગીર વયની દીકરીને ગેસગન બતાવી પ્રેમ સંબંધ રાખવા દબાણ કરનાર ૨૦ વર્ષીય આરોપી મોઇન ઉર્ફે આમદ મોહમદ ઇમરાન મોહમદ યાકુબ ચક્કીવાલાની પોલીસે ધરપકડ કરી છે. આરોપી સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતો હતો. વીઓ:1 પ્રાથમિક માહિતી મુજબ, અઠવા નાનપુરા સાગર હોટેલ પાસેથી ફરિયાદીના પુત્ર અને પુત્રી પસાર થઈ રહ્યા હતા. તે સમયે આરોપી મોઇન ત્યાં આવ્યો અને સગીરાને ગેસગન બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બાઈટ: વિજયસિંહ ગુર્જર (સુરત શહેર પોલીસ ડીસીપી) વીઓ:2 પોલીસે તુરંત કાર્યવાહી કરીને આરોપી મોઇનની ધરપકડ કરી હતી. આરોપી શહેરના વરિયાળી ચોક બજાર ખાતે આવેલ મક્કા પેલેસ, હોડી બંગલા પાસે રહેતો હતો. પોલીસે આરોપીના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં એક ગેસગન, બે એરગન તેમજ અલગ અલગ છરી અને ચપ્પુ મળી આવ્યા હતા. બાઈટ: વિજયસિંહ ગુર્જર (સુરત શહેર પોલીસ ડીસીપી) વીઓ:3 પોલીસે આરોપી વિરુદ્ધ ધાકધમકી આપવા સહિત પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી મોઇન હાલ કોઈ કામધંધો કરતો ન હતો અને બેકાર હતો. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વિરુદ્ધ અગાઉ લાલગેટ પોલીસ મથકમાં એક અને અઠવા પોલીસ મથકમાં બે એમ કુલ ત્રણ અલગ-અલગ ગુનાઓ નોંધાયેલા છે. બાઈટ: વિજયસિંહ ગુર્જર (સુરત શહેર પોલીસ ડીસીપી) વીઓ:4 હાલ અઠવા પોલીસે આરોપી પાસેથી મુદ્દામાલ કબજે કરી, તેને જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી છે. પ્રશાંત ઢીવરે - સુરત PCAKAGE
14
Report
SCSHAILESH CHAUHAN
Jul 20, 2025 12:07:07
Idar, Gujarat:
એપૃવલ હમીમભાઈ સ્લગ આરોપી એંકર સાબરકાંઠા જિલ્લાના ઈડર વિસ્તારમાં એક સગીરા પર બે યુવકોએ દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવી છે. સગીરા પર દુષ્કર્મ આચરતા ગર્ભ રહ્યો હતો અને અધૂરા મહિને પુત્રને જન્મ આપ્યો હતો. જેને લઈ ઈડર પોલીસે દુષ્કર્મના બે આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. વિઓ-૦૧ ઈડરમા માત્ર ૧૪ વર્ષની અને નવ મહિનાની ઉંમર ધરાવતી સગીરા પર બે યુવકોએ વારફરતી દુષ્કર્મ આચર્યુ હતુ. સગીરાને હત્યા કરવાની ધમકીઓ આપી બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યુ હતુ. દર્શન સુતરીયા અને હરપાલ રાઠોડ આ બંનેએ સગીરાને પોતાની શિકાર બનાવી હતી. આ દરમિયાન હરપાલ રાઠોડે સગીરાને કેટલીકવાર ઇડરના સાપાવાડ નજીકના એક ગેસ્ટ હાઉસમાં લઈ દુષ્કર્મ આચર્યુ હતુ. આમ બંને આરોપીઓે વારાફરતી અલગ અલગ રીતે અને સ્થળે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હતી. માસૂમ વયે જ બાળકી ગર્ભવતી થતા અધૂરા માસે માસૂમ બાળકીએ પુત્રને જન્મ આપ્યો હતો. અધૂરા માસે જ બાળકને જન્મ આપવા દરમિયાન પુત્રનું જન્મ સાથે જ મોત નિપજ્યુ હતુ. બાઈટઃ સ્મિત ગોહિલ, DySP, ઈડર વિઓ-૦૨ સગીરાને ગર્ભ હોવાને લઇ પેટમાં દુખાવો જણાતા સારવાર માટ ખસેડાઈ હતી. જ્યાં સગીરા આઠેક માસની ગર્ભવતી હોવાનું સામે આવતા જ સગીરાના પરિવારજનોના પગ નીચેથી ધરતી સરકી જવાનો આઘાત લાગ્યો હતો. સગીરાને આ દરમિયાન અધૂરા માટે ડિલિવરીનો દુખાવો ઉપડતા ઈડર સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યા સિવિલમાં સગીરાએ પુત્રને જન્મ આપ્યો હતો. જોકે જન્મ સાથે જ પુત્રનું મોત નિનજ્યું હતુ. જેના ડીએનએ આધારે હવે પોલીસે બંને આરોપીઓ સામે તપાસ શરુ કરી છે. ઈડર પોલીસે બંને આરોપીઓ સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરુ કરી છે. શૈલેષ ચૌહાણ,ઝી 24 કલાક,સાબરકાંઠા
14
Report
MGMohd Gufran
Jul 20, 2025 10:33:26
Prayagraj, Uttar Pradesh:
प्रयागराज में गंगा और यमुना का रौद्र रूप जारी, दारागंज और बघाड़ा इलाके में मकान की पहली मंजिल तक पहुंचा पानी। एंकर -- संगम नगरी प्रयागराज में गंगा और यमुना के जलस्तर में वृद्धि जारी है। दोनों नदियों का बढ़ता जलस्तर अब रिहायशी इलाकों की तरफ बढ़ने लगा है। जिसके चलते गंगा और यमुना के तटवर्ती इलाकों के मकान की पहली मंजिल पूरी तरह से डूब गया है। दारागंज और बघाड़ा इलाके के हालात ज्यादा खराब हैं। यहां पर अधिकतर मकानों की पहली मंजिल बाढ़ से डूब गया है। यमुना के बलुआ घाट पर भी इस बार पानी ऊपर चढ़ गया है। दोनों नदियों के बढ़ते जलस्तर ने अब लोगों को डराना शुरू कर दिया है। स्थानीय लोगों का कहना है कि जिस तरह से दोनों नदियों के जलस्तर में वृद्धि हो रही है इससे माना जा रहा है कि साल 2014 में आई भीषण बाढ़ का भी रिकॉर्ड टूट सकता है। वहीं बाढ़ से हालात खराब होने पर लोगों ने अपना ठिकाना बदलना शुरू कर दिया है। बाढ़ राहत शिविरों में लोगों ने अपना ठिकाना बनाना शुरू कर दिया है। बाइट -- सचिन निषाद, स्थानीय निवासी बाइट -- गोपाल कृष्ण अग्रवाल, स्थानीय निवासी
14
Report
SCSHAILESH CHAUHAN
Jul 20, 2025 10:33:09
Idar, Gujarat:
એપૃવલ આઈડિયા સ્લગ કોંગ્રેસ ફીડ અને સ્ક્રિપ્ટ 2c શૈલેષ ચૌહાણ,સાબરકાંઠા એન્કર સાબરડેરીના વિવાદ દરમિયાન એક પશુપાલક યુવકનું મોત નિપજ્યું હતું. મોતને લઈ હવે રાજકારણ તેજ બન્યુ છે. કોંગ્રેસના આગેવાનો ઝિંઝવા ગામે મૃતકના પરિવારજનોને મળવા અને શ્રદ્ધાંજલી આપવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ ગુજરાતમાં અંગ્રેજોને શરમાવે તેવું શાસન હોવાનો આરોપ મૃતકને મળવા જવા દરમિયાન લગાવ્યો હતો. સાથે જ રાજ ઠાકરેના સરદાર વલ્લભભાઈ પટેલને લઈ કરાયેલા નિવેદન સામે પણ પ્રતિક્રિયા આપી હતી. વિઓ-01 સાબરડેરીનો વિવાદ જાણે કે હજુ શમવાનું નામ લેતુ નથી. આ દરમિયાન આંદોલનના દિવસે ઘરે પરત ફરી રહેલા પશુપાલક યુવકની તબિયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ઈડરની ખાનગી હોસ્પિટલમાં પશુપાલક યુવક અશોક ચૌધરીનું મોત નિપજ્યું હતુ. જેને લઈ હવે રાજકીય રંગ પણ વિવાદમાં ભળવા લાગ્યો છે. રાજકીય આગેવાનો હવે મૃતક યુવાનોના પરિવારજનોને મળવામાટે પહોંચી રહ્યાં છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા પણ ઈડરના ઝિંઝવા ગામે પહોંચ્યા હતા. તેમની સાથે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને પૂર્વ સાંસદ મધુસૂદન મિસ્ત્રી પણ જોડાયા હતા. પરિવારજનોની મુલાકાત દરમિયાન સરકાર પર અમિત ચાવડાએ આરોપ લગાવ્યા હતા. તેઓએ કહ્યુ હતુ કે, ગુજરાતમાં હાલનુ શાસન અંગ્રેજોને શરમાવે એવું છે. પશુપાલકો જે પોતાના હકને માંગવા માટે સાબરડેરી પહોંચ્યો હતો. જ્યાં તેમની સાથે સંવાદ કરવાને બદલે લાઠીઓ વરસાવી અને ટીયરગેસ છોડી દમન ગુજારાયો હતો. આ ટીયરગેસના સેલ એક્સપાયરી ડેટના હોવાનો પણ અમિત ચાવડાએ આરોપ લગાવ્યો હતો. અમિત ચાવડાએ કહ્યુ હતુ કે, પશુપાલક યુવાનના પરિવારની સ્થિતિ આર્થિક નબળી છે અને તેમને મદદ મળવી જરુરી છે. આ માટે 25 લાખ રુપિયાની સહાય આપવાની માંગ કરી છે. બાઈટ- અમિત ચાવડા, પ્રમુખ, પ્રદેશ કોંગ્રેસ, ગુજરાત (હિન્દી અને ગુજરાતી) વિઓ02 તો વળી રાજ ઠાકરેએ હવે મરાઠી ભાષાના હાલના તેમના નિવેદનો વચ્ચે હવે સરદાર પટેલને લઈ નિવેદનો કર્યા છે. આ અંગે પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યુ હતુ કે, કેટલાક નેતાઓની ડગળી ચસકી ગઈ છે. કેટલાક નેતાઓ પોતાના રાજકીય ફાયદાઓ અને એજન્ડાઓ માટે આવુ બયાનબાજી કરી રહ્યા છે. સરદાર સાહેબ સામે આવી બયાનબાજી કરવી એટલે સૂર્ય સામે ધૂળ ઉડાડવા બરાબર છે. સરદાર સાહેબ કોઈ એક સમાજના કે ગુજરાતના નેતા નહોતા. દુનિયાના એવા સપૂત છે કે, જેમણે દેશ અને દુનિયાને નવી રાહ ચિંધી છે. જ્યાં પણ અન્યાય કે અત્યાચાર થતો હોય એમની સામે અવાજ ઉઠાવતા. એક લોખંડી પુરુષ હતા અને દેશને અખંડિત બનાવ્યો હતો. સરદાર સાહેબ સામે જે બોલવાની જૂર્રત કરે છેએવા નેતાઓને પણ કહેવુ છે કે, મહારાષ્ટ્રમાં પોતાની રાજનીતિ ચમકાવવા માટે આવી બયાનબાજી કરતા હોય તો અટકી જજો, ગુજરાતની જનતા અને ગુજરાતની ધરતી પર ક્યારેય આી ગુસ્તાખી થશે તો તેનો જડબેસલાક જવાબ મળશે. આમ રાજ ઠાકરે પણ અમિત ચાવડાએ રાજકિય અસ્તિત્વના સવાલો કરીને જવાબ આપ્યો હતો. બાઈટ- અમિત ચાવડા, પ્રમુખ, પ્રદેશ કોંગ્રેસ,ગુજરાત- (હિન્દી અને ગુજરાતી)
14
Report
Advertisement
Back to top