Back
राजकोट के प्रगति अस्पताल के पास फायरिंग: 11 गैंगस्टर गिरफ्तार, संजय सिंह उर्फ चिन्तू पकड़ा
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Nov 02, 2025 03:45:25
Rajkot, Gujarat
રાજકોટ શહેરના પ્રગતિ હોસ્પિટલ નજીક ગત તારીખ 29 ની રાત્રી 3:00 કલાકે પેંડાગેંગ અને મુરઘાગેંગ વચ્ચે ફાયરિંગની ઘટના સામે આવી હતી. જે ફાયરિંગની ઘટના મામલે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. રાજકોટ એસ.ઓજી પોલીસ દ્વારા સંજયસિંહ ઉર્ફે ચિન્ટુ નામના આરોપીની ધરપકડ કરી છે. જ્યારે આ ફાયરિંગની ઘટના બની ત્યારે પેંડાગેંગના આરોપી ભયલુ ગઢવીને સંજયસિંહ ઉર્ફે ચિન્ટુએ હથિયાર સપ્લાય કર્યું હતું. પોલીસ તપાસમાં સંજયસિંહ ઉર્ફે ચિન્ટુ નામના આરોપીનું નામ સામે આવતા પોલીસ આરોપીને શોધી રહી હતી. ત્યારે ભયલુ ગઢવીને હથિયાર સપ્લાય કરનાર સંજયસિંહ ઉર્ફે ચિન્ટુ ની પોલીસને ખાનગી બાતમી મળતા દેશી બનાવટની પિસ્ટોલ સાથે ઝડપી પાડવામાં આવ્યું છે. સમગ્ર ફાયરિંગની ઘટનામાં પોલીસે કુલ 11 જેટલા ગેંગ આક્રોોપોને ઝડપી પાડ્યા હતા.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
MMMitesh Mali
FollowNov 02, 2025 10:49:360
Report
PDPRASHANT DHIVRE
FollowNov 02, 2025 10:49:090
Report
PDPRASHANT DHIVRE
FollowNov 02, 2025 10:49:010
Report
PAParakh Agarawal
FollowNov 02, 2025 10:48:280
Report
PAParakh Agarawal
FollowNov 02, 2025 10:46:580
Report
GVGadhvi Vishal
FollowNov 02, 2025 09:36:380
Report
AKAshok Kumar
FollowNov 02, 2025 09:15:100
Report
DRDarshal Raval
FollowNov 02, 2025 08:22:530
Report
RMRaghuvir Makwana
FollowNov 02, 2025 08:15:450
Report
GKGovindbhai Karmur
FollowNov 02, 2025 08:15:340
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 02, 2025 08:15:110
Report
HSHITESH SHARMA
FollowNov 02, 2025 07:17:130
Report
LJLakhani Jaydeep
FollowNov 02, 2025 06:46:500
Report
SKSundram Kumar
FollowNov 02, 2025 06:19:480
Report
RSRUPENDRA SHRIWASTVA
FollowNov 02, 2025 06:15:480
Report