Back
द्वारका के पास एयरपोर्ट से किसान-खेती पर असर, विरोध तेज
LJLakhani Jaydeep
Dec 02, 2025 14:10:30
Dwarka, Gujarat
વિઓ 01 :- યાત્રાધામ દ્વારકા દેશ અને વિદેશમાંprasિદ્ધ છે ત્યારે દ્વારકાધીશ જગત મંદિર બેટ દ્વારকা નાગેશ્વર જ્યોતિર્લિંગ અને શિવરાજપુર બીજ જેવા પર્યટન સ્થળો પર લાખો પર્યટકો આવતા હોય છે ત્યારે સરકાર દ્વારા દ્વારકાને હવાઈ મથકે જોડવા માટે દ્વારકા થી 10 કિલોમીટરના અંતરે વસઈ મેવાસા કલ્યાણપુર અને ગઢેચી ગામે 800 એકરથી વધારે જમીન પર એરપોર્ટ નિર્માણની જાહેરાત કરવામાં આવી છે.
વિઓ 02 :-etrics ગત 26 મી નવેમ્બરના રોજ અધિકારીઓ વસઈ મુકામે આવી ખેડૂતS નો સેવાજ કરોતા ખેડૂતો દ્વારા સર્વે કામગીરીને લઈ વિરોધ કરવામાં આવ્યો હતો જ્યારે વધારે સમય માગતા આજે તંત્ર અને ખેડૂતો સાથે ઉગ્ર બોલાચાલી બાદ પ્રભાવિત ખેડૂતોએ અધિકારીઓ સમક્ષ લેખિતમાં નિવેદન આપી એરપોર્ટ માટેના પ્રાથમિક સર્વે કામગીરીનું વિરોધ કર્યો હતો.
વિઓ 03 :- વસઈ મેવાસા ઘરેથી અને કલ્યાણપુર ગામના સ્થાનિક ખેડૂતોનું માનવું છે કે અહીં એરપોર્ટ બનવાથી ખેડૂતોની રોજી રોટી સંપૂર્ણપણે ખેતી પર હોય તેનો નાશ થશે પરિણામે વિકાસના બદલે કરોડીઓ માટે વિનાશ થશે આથી ખેડૂતોએ વિકાસ સાથે કોઈ વાંધો નથી પરંતુ સરકાર દ્વારા જે લોકેશન પસંદ કરવામાં આવ્યું છે તેને દ્વારકા તાલુકાના અન્ય સ્થાન પર તકદીર કરવામાં આવે જેથી ખેડૂતોની ખેતી અને આજીવિકા બચી જાય અને બિન ઉપયોગી જમીન પર એરપોર્ટ બને તો વિકાસ પણ થઈ શકે.
સ્ટોરી:- જયદીપ લાખાણી દેવભૂમિ દ્વારકા.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
URUday Ranjan
FollowDec 02, 2025 14:24:280
Report
GDGaurav Dave
FollowDec 02, 2025 14:09:5452
Report
MDMustak Dal
FollowDec 02, 2025 14:08:4328
Report
GKGovindbhai Karmur
FollowDec 02, 2025 13:48:0332
Report
URUday Ranjan
FollowDec 02, 2025 13:46:1761
Report
GPGaurav Patel
FollowDec 02, 2025 13:16:34112
Report
CPCHETAN PATEL
FollowDec 02, 2025 13:03:41166
Report
HBHimanshu Bhatt
FollowDec 02, 2025 13:00:43117
Report
GPGaurav Patel
FollowDec 02, 2025 12:27:09159
Report
GPGaurav Patel
FollowDec 02, 2025 12:08:19218
Report
DPDhaval Parekh
FollowDec 02, 2025 11:51:22120
Report
HBHimanshu Bhatt
FollowDec 02, 2025 11:33:01116
Report
PDPRASHANT DHIVRE
FollowDec 02, 2025 10:21:54183
Report
NJNILESH JOSHI
FollowDec 02, 2025 10:21:21209
Report