Back
सोशल मीडिया reels के लिए हथियार दिखाने वाले आरोपी अर्जुन ठाकोर को अदालत ने सख्त सजा दी
LJLakhani Jaydeep
Nov 12, 2025 17:19:32
Dwarka, Gujarat
વિયો 01:- സോഷ്യલ મીડિયા પર ''''રીલ્સ'''' બનાવવાની ઘેલછામાં કાયદાનું ઉલ્લંઘન કરનાર એક યુવકને આખરે કોર્ટનું તેડું આવ્યું છે. બે મહિના પૂર્વે ઓખાના સુદર્શન સેતુ બ્રિજ પર ખુલ્લું હથિયાર (છરી) રાખીને રીલ્સ બનાવનાર અને પોલીસને પડકાર ફેંકનાર આરોપી અરજણજી ભીખાજી ઠાકોરની ગાંધીનગર ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી.
બાઈટ :- અર્જુન ઠાકોર, રીલ્સ બનાવનાર આરોપી
વીઓ 02 :- આ યુવકે ખુલ્લું હથિયાર પ્રદર્શિત કરતો આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ કર્યો હતો. જેને પગલે તેની વિરુદ્ધ ઓખા મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. બે મહિનાથી નાસતા ફરતા આરોપી અરજણજી ઠાકોરને ઝડપી પાડ્યા બાદ આજરોજ નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આ કૃત્યની ગંભીરતાને ધ્યાનમાં લઈને આરોપીને રોકડ દંડની સજા ફટકારી છે.
112
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
NDNavneet Dalwadi
FollowNov 12, 2025 19:01:160
Report
SVSANDEEP VASAVA
FollowNov 12, 2025 18:35:0467
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:34:4215
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:34:3286
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:34:0837
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:33:5373
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:33:36115
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:33:1563
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:33:0245
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:32:4920
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:32:3048
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:32:1922
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:31:5640
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:31:4263
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:31:0863
Report