Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395002
मनपा शिक्षा समिति सामान्य सभा में हंगामा: शिक्षकों पर दबाव के संदेश उजागर
CPCHETAN PATEL
Dec 02, 2025 08:36:54
Surat, Gujarat
સુરત 브ેક આજે મનપા શિક્ષણ સમિતિની સામાન્ય સભા SIR નો મુદ્દો ગાજયો શિક્ષકોને જબરજસ્તી કામગીરી કરવા દબાણ કરતા હોવાના મેસેજ વિરોધ પક્ષ ના સભ્ય તમામ બીએલઓ ના મેસેજ લઈ સામાન્ય સભામાં પહોંચ્યા શિક્ષકો સ્કૂલની કામગીરીમાં દેખાવા ન જોઈએ તેવા પણ મેસેજ વિદ્યાર્થીઓના અભ્યાસ બગડતો હોવાનો આરોપ બીએલઓ ગ્રૂપ ની કામગીરી ને લઈ વિવિધ ચેટ રજૂ કરાય સભામાં સભ્યો વચ્ચે હોબાળો થયો બાઈટ..ರಾಜेंद्र કાપડિયા..ચેરમેન બાઈટ..રાકેશ હિરપરા..વિરોધ પક્ષ સભ્ય
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
BABASHIR AHMED MIR (Sagar)
Dec 02, 2025 07:18:44
138
comment0
Report
JSJitendra Soni
Dec 02, 2025 06:49:48
Jalaun, Uttar Pradesh:ब्रेकिंग जालौन जालौन मे शादी मे दबंगों की बर्बरता का नया वीडियो आया सामने, वीडियो मे महिलाओ और बुजुर्गो क़े साथ अभद्रता और लोगो क़े साथ मारपीट करते दिख रहें दबंग, बेखौफ दबंगो को नहीं है जालौन पुलिस का खौफ, आधा दर्जन से अधिक दबंगों ने लाठी व डंडो और बेल्टो से लैस विजय विक्रम रिसोर्ट मे फैलाया था आतंकज़ वायरल वीडियो मे दबंगई और हैवानियत से मारपीट की तस्वीर कर सकती है विचलित, आधा दर्जन से अधिक दवंग एक युवक की जमकर कर रहें पिटाई, वीडिओ मे दबंग गोलू कंथरिया गैंग के लोगो ने पीड़ित युवक की बहिन और वुजुर्गो को भी दवंगो ने नहीं बक्शा, हाथ जोड़कर खड़ा रहा बुजुर्ग महिलाएं भी करती रही मिन्नतें दबंग का नहीं पसीजा दिल दबंग करते रहे पिटाई, महिला कि शिकायत क़े बाद मे दवंगो पर नहीं हुई कार्यवाई, उरई पुलिस की सुस्त कार्यशैली पर उठ रहें सवालिया निशान, उरई कोतवाली क्षेत्र के राठ रोड स्थित विजय विक्रम रिसोर्ट का मामला।
164
comment0
Report
AKArpan Kaydawala
Dec 02, 2025 06:49:32
81
comment0
Report
CPCHETAN PATEL
Dec 02, 2025 06:19:52
Surat, Gujarat:સુરત બ્રેક મેયરશ્રી,વરાછાની જેમ કોટવિસ્તારનાં દબાણો હટાવવા અંગત રસ દાખવજો':પૂર્વ ભાજપ પ્રમુખ પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નીતિન bethsjiyanas-? (Note: original content kept intact) રાજમાર્ગ પર રાત્રી બજારના નામ پر દબાણોનું મોટું દૂષણ વરાછાની જેમ કોટ વિસ્તારનાં દબાણો હટાવવા માટે પણ અંગત રસ દાખવવાની રજૂઆત કરી છે દર વખતની જેમ રજૂઆતની અરજી દફતરે ન થાય અને સમસ્યાનો કાયમી ઉકેલ આવે એવી ટકોર કરતા ગરમાગરમ ચર્ચાઓ શરૂ કોટ વિસ્તારની મુખ્ય સમસ્યા ગેરકાયદે લારી-ગલ્લા, પાથરણા અને દુકાનોનું દબાણ, ગેરકાયદે પાર્કિંગ અને સફાઈ, ગેરકાયદે પાર્કિંગ વગરના કોમર્શિયલ બાંધકામો દર વખતે અરજી દફતરમાં ન હોય તે માટે ટકોર વોક થ્રુ..ચેતન
154
comment0
Report
AKArpan Kaydawala
Dec 02, 2025 04:23:02
Ahmedabad, Gujarat:અમદાવાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત આગામી 7 ડિસેમ્બરે આવશે તેઓ પોતાના મતવિસ્તારમાં ગાંધીનગર અને અમદાવાદ પૂર્વ લોકસભા હેઠળ આવતા વિસ્તારોમાં વિકાસકીય कार્યોની આપશે ભેંટ અમદાવાદના સરખેજના શકરી તળાવ, બોપલના ગાર્ડન અને વસ્ત્રાપુર લેક સહિતના કામોનું કરશે લોકાર્પણ સર્કેજમાં શકરી તળાવનું કામ પૂર્ણ, સુંદર લેક ઉપરાંત જોગિંગ ટ્રેક અને બાળકો માટે રમતમાં સાધનો સહિતની સુવિધાઓ બોપલમાં 4 કરોડના ખર્ચોે યુનિક પ્રકારનું ગાર્ડન કરાયું છે તૈયાર વોટર બોડી, પેટ ડોગ કોર્નર અને પરંપરાગત રમતો માટેની ખાસ વ્યવસ્થા વસ્ત્રાપુરમાં 10 કરોડથી વધુના ખર્ચે ગાર્ડનની કામગીરી આખરી તબક્કામાં વિશાળ લેક, રમતગમતના સાધનો, સિનિયર સિટીઝન સ્પેસ, વોકિંગ ટ્રેક સહિતની સુવિધાઓ આ ઉપરાંત ડ્રેનેજ, stp, વિવિધ આવાસ યોજના સહીતના અન્ય વિકાસકીય કામોના ખાતમુਹૂર્ત પણ કરશે અંદાજે 2500 કરોડના 68 વિકાસકાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે અમિત શાહ
181
comment0
Report
LJLakhani Jaydeep
Dec 02, 2025 04:07:57
Dwarka, Gujarat:વીઓ ૦૧: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું પ્રસિદ્ધ તીર્સ્થળ દ્વારકા નગરી સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. અને ભગવાન શ્રી કૃષ્ણની પૌરાણિક દ્વારકા નગરી વિશે જાણવા માટે દરેક વ્યક્તિ ઉત્સુક હોય છે. આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા (ASI) દ્વારા સમયાંતરે દ્વારકાની ધરતી પર અને સમુદ્રની અંદર જઈને પૌરાણિક દ્વારકા નગરીનું સર્વેક્ષણ કાર્ય કરવામાં આવતું રહ્યું છે. આજે ફરી એકવાર, આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા द्वारा દ્વારકામાં જગત મંદિર અને ગોમતી નદીની વચ્ચે આવેલા એક પૌરાણિક મંદિરની નીચે ખોદકામ કરીને પૌરાણિક અવશેષોનો અભ્યાસ કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ માટે, દિલ્હીથી આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાના એડીજી આલોક ત્રિપાઠીના જણાવ્યા મુજબ, ભારતના વિવિધ વિસ્તારોમાંથી પુરातત્વ નિષ્ણાંતોની ટીમ અહીં ઉપસ્થિત છે અને જરૂરી પડ્યે વધુ પુરાતત્વ વિભાગના જાણકાર લોકો સ્થળ પર આવીને પૌરાણિક દ્વારકાના અવશેષોનો અભ્યાસ કરશે. બાઇટ: પરેશ પાઢિયા, સ્થાનિક પંડિત, દ્વારકા બાઇટ: ડૉ. આલોક ત્રિપાઠી, અધિક મહાનિર્દેશક, ASI માહિતી માટે એન્કર: દેવભૂમિ દ્વારકામાં પાણીની અંદર પુરાતત્વીય તપાસ કરવામાં આવી હતી ASIની ટીમ દ્વારા. હવે ફરીથી પાણીની અંદર પુરાતત્વીય તપાસની ઐતિહાસિક પહેલ શરૂ કરી છે. વીઓ ૦૨: UAW, જેની શરૂઆત ૨૦૦૧ માં થઈ હતી, તે ૧૯૮૦ ના દાયકાથી જ પાણીની અંદર પુરાતત્વીય તપાસમાં સક્રિય રહ્યું છે. આ વિંગે અગાઉ ૨૦૦૫ થી ૨૦૦૭ દરમિયાન દ્વારકામાં દરિયાકાંઠે અને કિનારાની નજીક ખોદકામ કર્યું હતું. તે સમયે કરવામાં આવેલા સંશોધનોમાં ડૂબી ગયેલા માળખાકીય અવશેષો, ગોળ આકારો અને ક્રમિક માળખાં મળી આવ્યા હતા. આ તારણોમાં ટેરાકોટાની વસ્તુઓ, માળા, તાંબાની વીંટી અને માટીના વાસણો જેવી પ્રાચીન વસ્તુઓ પણ સામેલ હતી, જે સ્થળની પ્રાચીનતાને પ્રમાણિત કરે છે. વીઓ ૦૩: આ પહેલનું એક મહત્વનું પાસું ટીમનું માળખું છે. ASIના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે કે અનેક પુરાતત્વવિદોએ પાણીની અંદરની તપાસમાં સક્રિય રીતે ભાગ લીધો છે. તેનાથી પણ વધુ નોંધનીય બાબત એ છે કે ટીમમાં ત્રણ મહિલા પુરાતત્વવિદોનો સમાવેશ થાય છે. જેઓ દરિયાની અંદરની શોધખોળ જેવા પરંપરાગત રીતે પુરુષ-પ્રભુત્વ ધરાવતા ક્ષેત્રમાં સાહસ કરી રહી છે. વીઓ ૦૪: ટીમે પહેલાથી જ પ્રારંભિક તપાસમાં સફળ ડાઇવિંગ પૂર્ણ કરી લીધું છે. આ દરમિયાન તેમણે વિસ્તારની બાથમેટ્રીને સમજી અને પુરાતત્વીય રસ ધરાવતા અન્ય અવશેષોની તપાસ કરી. આ વૈજ્ઞાનિક સર્વેક્ષણ દ્વારકાના દરિયાકાંઠાના વિસ્તાર અને બેટ દ્વારકા ટાપુના દરિયાકાંઠાના વિસ્તાર સુધી ફેલાયેલું છે. જ્યાં ડૂબી ગયેલા ખંડેરોનું દસ્તાવેજીકરણ કરવામાં આવી રહ્યું છે. વીઓ ૦૫: આ ચાલી રહેલી તપાસ માત્ર દ્વારકાના સમૃદ્ધ ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવામાં મદદ કરશે એટલું જ નહીં, પણ પાણીની અંદરના વારસાના અભ્યાસ અને સંરક્ષણ માટે ભારતીય નૌસેના અને અન્ય સરકારી સંસ્થાઓ સાથે UAWના સહયોગને પણ મજબૂત કરશે. તારણોથી આ વિસ્તારના દરિયાઈ ઇતિહાસ પર નવો પ્રકાશ પડવાની અપેક્ષા છે. સ્ટોરી રિપોર્ટ: જય DIF લખાણી, ZEE MEDIA, દ્વારકા ગુજરાત VIDEO :- https://we.tl/t-hhrJ85pjaG
107
comment0
Report
NDNavneet Dalwadi
Dec 02, 2025 03:35:10
Bhavnagar, Gujarat:રિપોર્ટર: નવનીત દલવાડી. લોકેશન: ભાવનગર. તારીખ: ૨૯/૧૧/૨૦૨૫. સ્ટોરી: સ્પે. પેકેજ. એપ્રુવલ: અસાઈમેન્ટ. ભારવનગરના ગોરખી ગામનો વામન યુવાન બન્યો ડોક્ટર. માત્ર 3 ફૂટના ગણેશ આખરે સરકારી ડૉક્ટર બન્યો છે. મેડિકલ કોલેજમાં એડમિશન સમયે મેડિકલ કાઉન્સિલ દ્વારા ડિસિબિલિટી ના કારણે એડમિશન આપવાની ના પાડી દીધી હતી, કરવામાં શાળાના શિક્ષકોએ સુપ્રીમ કોર્ટ સુધી લડત આપી, અને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગણૈશને મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું, ચાર વર્ષના અભ્યાસ અને એક વર્ષની ઇન્ટર્નશિપ કર્યા બાદ એક વર્ષના સરકારી નો બોન્ડ પર ગણેશ આખરે ડોક્ટર બન્યો છે. ગણેશ હાલ સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યો છે. વિસ્‌યા : બોલિવુડની બહુ ચર્ચિત ટવેલ્થ ફેઈલ ફિલ્મની સ્ટોરીને પણ પાછળ રાખી દે તેવી ટ્રેજેડી જેમાં ભાવનગર જિલ્લાના તાળાજા તાલુકાના ગોરખી ગામનો ગણેશ નામનો વામન કદ નો યુવાન લાંબા સંઘર્ષ બાદ અંતે ડોક્ટર બન્યો છે. પોતાના વિધાર્થી જીવનમાં અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ ભારત દેશના પ્રથમ વામન કદના ડો. ગણેશ બારૈયાની આખરે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ વર્ગ-2માં બોન્ડેડ તબીબી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. જિલ્લા તાળાજા તાલુકાના ખોબા જેટલાં ગોરખી ગામમાં વર્ષ-2004 માં જન્મેલા ગણેશ બારૈયા જન્મજાત હોર્મોનની ખામીને કારણે વૃદ્ધિ થઈ શકી નહોતી જેના કારણે તેનો કદ માત્ર ત્રણ ફૂટ (વામન કદ) રહ્યા છે. બહુ જાણીતી પંક્તિ છે '''' મન હોય તો માળવે જવાય'''' એ કહેવતને વામન કદના ગણેશ નામના યુવાને પોતાની ઇચ્છાશક્તિ, દૃઢતા, અને મહેનતથી સાર્થક કરી બતાવી છે. પોતાના વતન ગોરખી ગામમાં પ્રાથમિક શિક્ષણ લીધું હતું. ગામમાં હાઈસ્કૂલ ના હોય વધુ શિક્ષણ મેળવવા તાળાજા જવું પડ્યું, વિજ્ઞાન પ્રવાહમાં ગ્રુપ બીના વિષયો સાથે 87 ટકા ગુણ સાથે ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ તળાજામાં લીધું હતું. ધો.12 બાદ નીટની પરિક્ષામાં 223 మార్క્સ મેળવ્યા બાદ તબીબી શિક્ષણ માટે વર્ષ-2019માં ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. જ્યાં પહેલાં તેને ઇન્ડિયન કાઉન્સિલ દ્વારા તેમના વામન કદ ના કારણે એડમિશન આપવાની જ ના પાડી નાખી દીધી હતી, જેના કારણે થોડો સમય તે હિંમત હારી ગયો પરંતુ હાઈસ્કુલના શિક્ષકો ત્યાં પણ તેની મદદે આવ્યા તેમજ તમામ ખર્ચ ઉઠાવવાની તૈયાર બતાવી હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો, છતાં હારી ગયા, હાઈકોર્ટે પણ હારી ગયા પરંતુ હિંમત કાયમ રહી, એવી બાબતે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા અને ત્યાં તેમને સફળતા મળી, અંતે મેડિકલ કોલેજમાં એડમિશન મળી ગયું. ચાર વર્ષ તબીબી સ્નાતક સુધીના અભ્યાસક્રમનુંક્રમ અથાગ મહેનત બાદ પૂર્ણ કરેલું, એક વર્ષ ઇન્ટર્નશિપ કરી, અંતે એક વર્ષની બોન્ડેડ સેવા સાથે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા વામન કદના ગણેશ બારૈયા ને તબીબી અધિકારી તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. મેરિટના આધારે તબીબી અધિકારીઓની નિમણૂકના તાત્કાલિક તબક્કામાં તેનો ઓર્ડર થયો હતો. વિશ્વ રેકોર્ડ ગણાવી શકાય તેવા પુરાવા સાથે ડો. ગણેશ બારૈયા વર્ગ-2માં માસિક રૂ.75 હજારના પગારના ધોરણ સાથે સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં બોન્ડેડ તબીબી અધિકારી તરીકે નિમણૂક કરી છે. ડો. ગણેશ બારૈયા આપણાં ભાવનગર સાથે સમગ્ર ગુજરાતનું ગૌરવ વધારી એક નવો માર્ગ ચિહ્નિત કર્યો છે.
188
comment0
Report
Advertisement
Back to top