Back
चौक बाजार पुलिस ने हाईब्रिड गांजा बेचने वाले तीनों आरोपियों को गिरफ्तार किया
CPCHETAN PATEL
Nov 12, 2025 10:39:51
Surat, Gujarat
પોતાના પુત્રનું જીવન ઉજ્જવળ બનાવવા માટે અન્ય યુવાનોનું ભાવિ અંધકારમય બનાવનાર નરાધમને ચોક બજાર પોલીસ بزlinge બાતમીના આધારે પાન નો ગ gullા પર રેડ કરી હાઇ બ્રિડ ગાંજો વેચનાર જીતુ નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં જીતુએ બીએસએ નો અભ્યાસ કરતા ધ્રુવ પાસેથી ખરીદ્યો હોવાનું અને દરૂવએ સ્કોટલેન્ડ થી એમબીએ કરનાર જય પાસેથી ગાંજો ખરીદ્યો હોવાનું બહાર આવ્યું હતું સૉર્ટ કટ રસ્તે રૂપિયા કમાવવા માટે હવે વિદ્યાર્થીઓ પણ નશાખોરીના ધધા માં ઝંપલાવ્યું છે. ચોકબજાર પોલીસને બાતમી મળી હતી કે ગોોલ્ડ ઝોન નામના પાનના સેન્ટર પર હાઈબ્રિડ ગાંજો વેચાઈ રહ્યો છે જે બાતમીના આધારે પોલીસે પાનના ગુલ્લા ઉપર રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસે રૂપિયા 69 હજાર ની કિંમત નો 23 ગ્રામ હાઈબ્રીડ ગાંજો મળી આવ્યો હતો જેથી ચોક બજાર પોલિસે જીતુ નામના આરોપીને ધરપકડ કરી હતી. જીતુ ને પૂછપરછ હાથ ધરવામાં આવી ત્યારે તેને જણાવ્યું કે પોતાના પુતણે જર્મની અભ્યાસ અર્થે મોકલવાનો હોય 12 લાખ રૂપિયાની જરૂરીયાત હતી જેથી છેલ્લે બે થી ત્રણ મહિનાથી તે પોતાના પાનના ગલ્લા ઉપર હાઈબ્રિડ ગાં જુ છૂટકમાં વેચી રહ્યો હતો આ ગાંજો તે ધ્રુવ પાસેથી ખરીદ્યો આવવાની કબુલાત કરી હતી જેથી પોલીસે ધ્રુવની પણ ધરપકડ કરી હતી ધ્રુવ અપાયેલિકે પૂછપરછ કરતા આ ગાંજો તે વરાછા વિસ્તારમાં રહેતા જય પાસેથી લાવ્યો આવવાની કબુલાત કરી હતી તેથી પોલીસે જયની પણ ધરાપ્ત કરી હતી જયની પૂછપરછ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે જય સ્કોટલેન્ડ ખાતે એમબીએ નો અભ્યાસ કરતો હતો. પરંતુ એટીકેટી આવવાના કારણે તે સુરત આવી ગયો હતો સુરત આવ્યા બાદ શોર્ટકટ રસ્તે રૂપિયા કમાવવા માટે તેને ગાંજા નું વેચાણ શરૂ કર્યું હતો. ગાંજો તે અલગ અલગ પેડલર તરીકે કામ કરતા વિદ્યાર્થીઓને આપતો હતો.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
URUday Ranjan
FollowNov 12, 2025 10:52:020
Report
URUday Ranjan
FollowNov 12, 2025 10:51:240
Report
MDMustak Dal
FollowNov 12, 2025 10:38:000
Report
ARAlkesh Rao
FollowNov 12, 2025 10:00:420
Report
KBKETAN BAGDA
FollowNov 12, 2025 09:05:470
Report
ARAarti Rai
FollowNov 12, 2025 08:46:5816
Report
KBKETAN BAGDA
FollowNov 12, 2025 08:34:1343
Report
KLKANHAIYA LAL SHARMA
FollowNov 12, 2025 08:29:250
Report
CPCHETAN PATEL
FollowNov 12, 2025 08:26:390
Report
GDGaurav Dave
FollowNov 12, 2025 08:21:080
Report
AKArpan Kaydawala
FollowNov 12, 2025 08:20:490
Report
AKArpan Kaydawala
FollowNov 12, 2025 08:20:310
Report
URUday Ranjan
FollowNov 12, 2025 08:20:200
Report