Back
सबरकांঠा कांग्रेस की बैठक में विपक्षी नेता के बयानों से राजनीतिक गर्माहट
SCSHAILESH CHAUHAN
Nov 14, 2025 09:50:06
Idar, Gujarat
સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા હિંમતનગર ખાતે સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા તુષાર ચૌધરી અને સંગઠન સહ પ્રભારી સુભાષીની યાદવ હાજર રહ્યા હતા પરંતુ બિહારના પરિણામો પર બંને નેતાઓએ આપી પ્રતિસાદ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા હિંમતનગરના નવા સર્કિત હાઉસ ખાતે સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓને સાથે એક સંવાદ બેઠક નો આયોજન કરવામાં આવ્યું હતું બેંક ղեկે જાણીતા ડીજી કાઉંસિલમાં કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા અને ખેડબ્રહ્મા ધારાસભ્ય તુષાર ચૌધરી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સંગઠનના સહ પ્રભારી સુભાષીની યાદવ મળ્યા હતા ત્યાં સુધી બિહારમાં વિધાનસભાના પરિણામ પર કોંગ્રેસના સહ પ્રભારી સુભાષીની યાદવ દ્વારા પ્રતિસાદ આપવામાં આવી રહ્યો હતો જેમાં હજુ પૂરું પરિણામ જાહેર થયું નથી સાંજ સુધી રાહ જુઓ હાલ તો 50 ટકા ગણતરી થઈ છે ગણતરી બાદ સાચો પરિણામ સામે આવશે ની વાત કરી હતી તો બીજી તરફ ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા અને ખેડબ્રહ્મા ધારાસભ્ય તુષાર ચૌધરીએ પ્રતિસાદ આપતા જણાવ્યું કે એનડીએ દ્વારા બિહારમાં મતદાન પૂર્વે મહિલાઓના ખાતામાં રૂપિયા આપી વોટ મેળવે છે મહિલાઓના ખાતામાં રૂપિયા આપવા એ પણ એક વીડિયો ચોરીનો બીજો પ્રકાર છે
51
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowNov 14, 2025 11:47:100
Report
TDTEJAS DAVE
FollowNov 14, 2025 11:46:590
Report
DPDhaval Parekh
FollowNov 14, 2025 11:40:540
Report
CPCHETAN PATEL
FollowNov 14, 2025 11:40:24Surat, Gujarat:સુરત બ્રેક
બિહારમાં એન ડી એ ની ભવ્ય જીત
સુરત શહેરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી
ભાજપ કાર્યાલય બહાર ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી
0
Report
HPHital Parekh
FollowNov 14, 2025 10:48:18108
Report
URUday Ranjan
FollowNov 14, 2025 10:34:5993
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 14, 2025 10:32:47153
Report
SSSapna Sharma
FollowNov 14, 2025 10:31:35112
Report
BCBharat Chudasama
FollowNov 14, 2025 10:25:5052
Report
GDGaurav Dave
FollowNov 14, 2025 10:25:07161
Report
NMNACHIKET MEHTA
FollowNov 14, 2025 09:48:44197
Report
TTTapan Thakar
FollowNov 14, 2025 09:48:20119
Report
DRDarshal Raval
FollowNov 14, 2025 09:04:24203
Report
DRDarshal Raval
FollowNov 14, 2025 09:01:18150
Report