Back
राजकोट की हवा फिर प्रदूषित, AQI चिंताजनक बढ़त— inversion कारण
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Dec 02, 2025 09:22:55
Rajkot, Gujarat
રાજકોટ شہرની હવામાં ફરી એકવાર પ્રદૂષણનું ઘેરું વાદળ છવાતું દેખાઈ રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજકોટમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ સતત વધી રહ્યો છે. જેના કારણે નાગરિકોમાં ચિંતા ફેલાઈ છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારીએ આપેલા નિવેદન મુજબ, હાલ રાજકોટનો AQI ‘ગુડ’ અને ‘સેટિસફેક્શન’ કેટેગરી વચ્ચે ફેરફાર કરી રહ્યો છે. પરંતુ શિયાળાની અસરને કારણે હવામાં પ્રદૂષણનો સ્તર વધતો દેખાઈ રહ્યો છે. અધિકારી અનુસાર, શિયાળામાં ઉપરના લેવલે તાપમાન ઓછું અને જમીન પાસે વધુ રહે છે. જેના કારણે ઇન્વર્ઝનની પ્રક્રિયા સર્જાય છે. આ પ્રક્રિયામાં હવાના સ્તરો એકબીજા સાથે મિક્સ નથી થતા, જેના કારણે પ્રદૂષિત ગેસો ઉપર ન જઈ શકતા હોય છે અને શહેરની હવામાં જ ફસાય જાય છે. પરિણામે AQI લેવલ વધી જાય છે. પર્યાવરણ વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે શહેરનું એર ક્વોલિટી જાળવવા માટે શક્ય તેટલો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો, વ્યક્તિગત વાહનોનો ઉપયોગ ઓછો કરો અને ખુલ્લામાં કચરો કે બાયો-વેસ્ટ સળગાવવાનું ટાળો.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKArpan Kaydawala
FollowDec 02, 2025 09:28:4055
Report
MDMustak Dal
FollowDec 02, 2025 09:28:0430
Report
PDPRASHANT DHIVRE
FollowDec 02, 2025 09:23:4294
Report
PDPRASHANT DHIVRE
FollowDec 02, 2025 09:22:3825
Report
URUday Ranjan
FollowDec 02, 2025 09:21:0933
Report
पुणागाम में नकली घी के बाद शक़-स्पद मक्खन पर छापा; अमृतधारा डेरी और जनता डेरी से 143 किलो मक्खन जब्त
CPCHETAN PATEL
FollowDec 02, 2025 08:37:0564
Report
CPCHETAN PATEL
FollowDec 02, 2025 08:36:54133
Report
BABASHIR AHMED MIR (Sagar)
FollowDec 02, 2025 07:18:44138
Report
JSJitendra Soni
FollowDec 02, 2025 06:49:48164
Report
AKArpan Kaydawala
FollowDec 02, 2025 06:49:3281
Report
CPCHETAN PATEL
FollowDec 02, 2025 06:20:18177
Report
URUday Ranjan
FollowDec 02, 2025 06:20:09127
Report
CPCHETAN PATEL
FollowDec 02, 2025 06:20:01105
Report
CPCHETAN PATEL
FollowDec 02, 2025 06:19:52154
Report